મહારાષ્ટ્રમાં પ્રજાતંત્રની જીત, ફડણવીસના નેતૃત્વમાં એક સ્થિર સરકાર બનશે

મહારાષ્ટ્રમાં પ્રજાતંત્રની જીત થઈ છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં એક સ્થિર સરકાર બનશે. પરિપક્વ લોકતંત્રનું મહારાષ્ટ્રે ઉદાહરણ પુરુ પાડ્યું છે. નવી સરકારથી મહારાષ્ટ્રના વિકાસમાં વધુ તેજી આવશે.

Trending news