ઘરમાં રહેવાની અપીલ કરતી એક બાળકીનો વીડિયો વાયરલ

એક નાની બાળકીની વીડિયો વાયરલ થયો છે. તે આ વીડિયોમાં લોકોને હાથ ધોવાની અને ઘરમાં રહેવાની અપીલ કરી રહી છે. તે કહી રહી છે કે ઘરમાં રહીને ગેમ રમો, ટીવી જોવો પરંતુ ગેટની બહાર નિકળો નહીં.

Trending news