ટંકારાની બાહુબલિ પોલીસનો અનોખો વીડિયો વાઇરલ

મોરબી જિલ્લાના ટંકારાના ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે દિલધડક રેસ્ક્યું કરીને લોકોના જીવ બચાવ્યા હતા. પોલીસના જવાનોએ ખભા પર બેસાડીને બાળકોને પૂર ગ્રસ્ત વિસ્તારોમાંથી બચાવી લીધા હતા. મળતી માહિતી અનુસાર ટંકારા કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. પોલીસ જવાનો દ્વારા કરવામાં આવેલા દિલ ધડક રેસ્ક્યુંની ગામ લોકો સરાહના કરી રહ્યા છે.

Trending news