કઈ છે ભારતની સૌથી ઊંડી નદી, જાણો આ વીડિયોમાં

તમે વિવિધ નદીઓ વિશે વાંચ્યું અને સાંભળ્યું હશે, પરંતુ શું તમે ભારતની સૌથી ઊંડી નદી વિશે જાણો છો. આ લેખ દ્વારા આપણે ભારતની સૌથી ઊંડી નદી વિશે જાણીશું. ભારતની સૌથી ઊંડી નદી બ્રહ્મપુત્રા નદી છે, જે ભારતની મુખ્ય નદીઓમાંની એક છે. 

Trending news