Jio Recharge Plan: જિયોના આ પ્લાનના દરરોજ 2GB ડેટા સાથે મળશે એક્સ્ટ્રા 20GB ડેટા, જાણો વિગત

જિયોએ પોતાના પોર્ટફોલિયોમાં એક નવો રિચાર્જ પ્લાન સામેલ કર્યો છે. આ પ્લાન તેવા જિયો યુઝર્સ માટે બેસ્ટ છે, જે વધુ ડેટાનો ઉપયોગ કરે છે. આ નવા પ્લામાં તમને ડેટા, લાંબી વેલિડિટીની સાથે ઓટીટી સબ્સક્રિપ્શનની સુવિધા મળે છે. આવો આ પ્લાન વિશે જાણીએ.

Jio Recharge Plan: જિયોના આ પ્લાનના દરરોજ 2GB ડેટા સાથે મળશે એક્સ્ટ્રા  20GB ડેટા, જાણો વિગત

નવી દિલ્હીઃ મુકેશ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ જિયોની પાસે દરેક પ્રકારના યુઝર્સ માટે રિચાર્જ પ્લાન છે. ઓછો ડેટા ઉપયોગ કરનાર યુઝર માટે જિયોની પાસે અલગ પ્લાન છે. તો વધુ ડેટા ઉપયોગ કરનાર યુઝર્સ માટે પણ કંપની પાસે એવા પ્લાન છે, જેનો ફાયદો ગ્રાહકો ઉઠાવી શકાય છે. આ સિવાય જિયો પાસે સસ્તા અને મોંઘા પ્લાન ઉપલબ્ધ છે. જો તમે પણ જિયો યુઝર છો તો તમને જિયોના આ પ્લાન વિશે જરૂર ખબર હોવી જોઈએ.

તાજેતરમાં જિયોએ પોતાના પોર્ટફોલિયોમાં એક નવો પ્લાન સામેલ કર્યો છે. આ રિચાર્જ પ્લાન એવા જિયો યુઝર્સ માટે બેસ્ટ છે, જે વધુ ડેટાનો ઉપયોગ કરે છે. આ નવા પ્લાનમાં તમને ડેટા, લાંબી વેલિડિટીની સાથે ઓટીટી સબ્સક્રિપ્શનની પણ સુવિધા મળશે. આવો જાણીએ જિયોના આ પ્લાન વિશે.

Add Zee News as a Preferred Source

Jio નો 749 રૂપિયાવાળો પ્લાન
જિયોનો નવો પ્લાન તમે 749 રૂપિયામાં ખરીદી શકો છો. જિયોનો 749 રૂપિયાવાળો પ્લાન 72 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં તમને 72 દિવસ માટે દરરોજ 100 SMS, 2GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. આ પ્લાનમાં તમને કુલ 144 જીબી ડેટા આપવામાં આવે છે.

આ છે જિયોના પ્લાનની ખાસ વાત
જિયોના 749 રૂપિયાવાળા પ્લાનની ખાસ વાત છે કે તેમાં તમને એક્સ્ટ્રા  20GB ડેટા આપવામાં આવે છે, એટલે કે 144GB સિવાય તમને 72 દિવસ માટે  20GB ડેટા એક્સ્ટ્રા મળશે. આ પ્લાનમાં તમને જિયો સિનેમા, જિયો ટીવી અને જિયો ક્લાઉડનું ફ્રી એક્સેસ પણ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news