'મારા બેડરૂમમાં...' મલ્લિકા શેરાવતને હેરાન કરતો હતો મોટો સ્ટાર; અડધી રાત્રે કરતો હતો આવી હરકત

Mallika Sherawat Shocking Claims: બોલિવૂડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે તેની એક મોટી ફિલ્મની હોરી તેને રાત્રે પરેશાન કરતી હતી. તે રાત્રે એવું વર્તન કરતો હતો કે તે પરેશાન થઈ જતી હતી. તેનો આ વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

'મારા બેડરૂમમાં...' મલ્લિકા શેરાવતને હેરાન કરતો હતો મોટો સ્ટાર; અડધી રાત્રે કરતો હતો આવી હરકત