close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

પીએમ મોદીએ કર્યા નર્મદાના વધામણાં, જુઓ X-Ray

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2 વર્ષ પહેલાં સરદાર સરોવર યોજનાનું લોકાર્પણ કર્યુ હતું. જ્યારે 2 વર્ષ પછી 2019માં પોતાના જન્મદિવસે સરદાર સરોવર ડેમ 138 મીટરની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો ત્યારે નર્મદા મૈયાની પૂજા-અર્ચના કરી. સાધુબેટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના વખાણ કર્યા. સાથે જ જણાવ્યું કે તે હવે દેશ અને દુનિયાના લોકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે.

Sep 17, 2019, 10:20 PM IST

Trending News

‘ભારત’ બાદ હવે દિશા પટણીની હાથ લાગી સલમાન ખાનની આ ફિલ્મ?

Railway એ યાત્રીઓને આપી મોટી ભેટ, વડનગર અને મહેસાણા વચ્ચે દોડશે ટ્રેન

બોલીવુડની આ એક્ટ્રેસની ઇચ્છે છે ‘કબીર સિંહ’નું ફિમેલ વર્ઝન, કહ્યું- ‘સમય બદલાઇ રહ્યો છે’

કલોલ પાસે Accident : બે કાર એકબીજા સાથે ટકરાતા એક કારમાં આગ લાગી

પોતાના ડાન્સથી આ છોકરીએ YouTube પર મચાવ્યો કહેર, આ Videoના ક્રેઝી થયા લોકો

‘ઈલાકા અપૂન કા કાનૂન અપૂન કા... કાટ ડાલેગા’ : 4 યુવકોએ લાખણી પોલીસ સ્ટેશનમાં Tiktok Video બનાવ્યો

બે દિવસની સ્થિરતા બાદ પેટ્રોલ-ડીઝલમાં ફરી ઘટાડો, જાણો આજનો ભાવ

PMC બેંકના ખાતામાં જમા હતાં 80 લાખ, પ્રદર્શન બાદ ખાતા ધારકનું હાર્ટ એટેકથી મોત 

B'day Special: આ ખેલાડીએ ભારત અને પાકિસ્તાન બંને માટે રમી ટેસ્ટ મેચ

બેંગલુરૂ બુલ્સે 48-45થી યૂપી યોદ્ધાને માત આપી સેમીફાઇનલમાં બનાવ્યું સ્થાન