પૈસાના વિવાદમાં ભાઈએ કરી ભાઈની હત્યા

સુરતના ઓલપાડામાં પૈસાના વિવાદમાંં ભાઈએ ભાઈની હત્યા કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલામાં કિમ પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

Trending news