બ્રિટનના નાણામંત્રી અને હેલ્થ સેક્રેટરીએ આપ્યું રાજીનામું, બોરિસ જોનસન પર ઉઠાવ્યા સવાલ

UK Finance Minister Quits: બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે રાજીનામું આપી દીધું છે. સુનકે પ્રધાનમંત્રી બોરિસ જોનસનને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. તેમાં તેમણે તેમની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા છે. 

I recognise this may be my last ministerial job, but I believe these standards are worth fighting for and that is why I am resigning.

My letter to the Prime Minister below. pic.twitter.com/vZ1APB1ik1

— Rishi Sunak (@RishiSunak) July 5, 2022

ઋષિ સુનકે પોતે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જનતા આશા કરે છે કે સરકાર યોગ્ય, ગંભીર અને સક્ષમ રીતે સંચાલિત થશે પરંતુ ઘણીવાર આમ થતું નથી. બની શકે કે એક મંત્રીના રૂપમાં આ મારી અંતિમ નોકરી હોય પરંતુ મારું માનવું છે કે આ માપદંડો માટે લડાઇ લડવી જોઇએ. એટલા માટે જ હું પ્રધાનમંત્રી બોરિસની કેબિનેટમાંથી રાજીનામું આપી રહ્યો છું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news