ગુજરાતી ન્યૂઝWorldભુરીએ એક જ રાતમાં 22 પુરૂષો સાથે માણ્યુ શરીર સુખ! રૂમ બહાર લાગેલી લાઈન, 600 સાથે સુવાનો રેકોર્ડ

ભુરીએ એક જ રાતમાં 22 પુરૂષો સાથે માણ્યુ શરીર સુખ! રૂમ બહાર લાગેલી લાઈન, 600 સાથે સુવાનો રેકોર્ડ

બ્લુ આ વર્ષે એપ્રિલમાં પણ ચર્ચામાં આવી હતી, જ્યારે તેણીએ કહ્યું હતું કે તેણીએ માત્ર ત્રણ અઠવાડિયામાં 120 થી વધુ કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સંબંધ બનાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તે વિદ્યાર્થીઓ સાથે મેક્સિકોની સફર પર ગઈ હતી અને 21 દિવસમાં $2,50,000 ભેગા કર્યા હતા.

ભુરીએ એક જ રાતમાં 22 પુરૂષો સાથે માણ્યુ શરીર સુખ! રૂમ બહાર લાગેલી લાઈન, 600 સાથે સુવાનો રેકોર્ડ

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઓનલી ફેન્સ સ્ટાર અને એડલ્ટ કન્ટેન્ટ સર્જક બોની બ્લુ ફરી એકવાર સમાચારમાં છે. તેણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તેને એક જ રાતમાં 22 પુરુષો સાથે સંબંધ બાંધ્યા છે. તેનો આ ઈન્ટરવ્યુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો તેની આકરી ટીકા કરી રહ્યા છે. 

25 વર્ષીય બોની બ્લુએ દાવો કર્યો છે કે તેણે 11 કલાકના સેશન દરમિયાન એક રાતમાં 22 પુરુષો સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. યુકેમાં જન્મેલી અને ઑસ્ટ્રેલિયામાં રહેતી બ્લુએ કહ્યું કે તે રાત્રે પુરુષો તેની સાથે રાત ગુજારવા માટે તેના હોટલના રૂમની બહાર લાઇનમાં ઉભા હતા. બ્લુએ પોડકાસ્ટર એની નાઈટ સાથેની મુલાકાતમાં આ વાત કહી છે. એની નાઈટને ઓસ્ટ્રેલિયાની સૌથી યૌન રૂપે એક્ટિવ મહિલા તરીકે ઓળખાય છે.

Add Zee News as a Preferred Source

 

Woman reveals she slept with 22 men in a single night?? pic.twitter.com/hqcacJgAbF

— FearBuck (@FearedBuck) August 19, 2024

 

આ ઈન્ટરવ્યુની ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આમાં, એની નાઈટ બ્લુને એક સવાલ કરે છે કે તેણે એક રાતમાં સૌથી વધારે કેટલા લોકો સાથે 'બોન્ક' કર્યું છે.  આના પર તે જવાબ આપ્યો કે 22 લોકો સાથે. આના પર એનીએ કહ્યું કે મારો રેકોર્ડ એક રાતમાં 16 લોકોનો છે તો હવે તમારા નામે રેકોર્ડ છે.

લોકોને ઓનલાઈન આમંત્રિત કરાયા-
બ્લુએ ખુલાસો કર્યો કે તેણે તેના હોટેલ રૂમની માહિતી ઓનલાઈન શેર કરી હતી અને કહ્યું હતું કે,  હું મારા રૂમમાં છું એટલે તમે બહાર લાઈનમાં ઊભા રહો. હું તમારામાંથી બને તેટલા લોકોને મળવાનો પ્રયત્ન કરીશ અને હું સવાર સુધીમાં 22 લોકોને મળી હતી. આ પછી પણ હોટલના રૂમના દરવાજાની બહાર કતાર લાગી હતી. બ્લુના આ દાવાને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં કોમેન્ટ આવી રહી છે.

બીજી તરફ, બ્લુનો ઈન્ટરવ્યુ લેનારી એનીએ દાવો છે કે તેને અત્યાર સુધી 600 લોકો સાથે સંબંધો બનાવી ચૂકી છે. તેનો દાવો છે કે તે આ સંખ્યાને હજુ વધુ વધારવા માટે પ્રતિબદ્ધ છે. એનીએ કહ્યું કે 365 દિવસમાં 600 લોકો આવ્યા છે. હવે જુઓ કે તે કેટલા વધે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news