new record

Petrol-Diesel ના વધતા જતા ભાવ પર નાણામંત્રી નિર્મલા સીતારમણનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો. એટલે કે પેટ્રોલ 18.69 રૂપિયા પ્રતિ લીટર મોંઘું થયું છે.

Feb 20, 2021, 05:00 PM IST

Petrol Price 20 February 2021 Update: સતત 12મા દિવસે વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, પેટ્રોલના ભાવમાં 18.69 રૂપિયાનો વધારો

આ વર્ષે અત્યાર સુધી 20 વાર પેટ્રોલના ભાવ વધ્યા છે. જો આજની કિંમતોની તુલના ઠીક એક વર્ષ પહેલાંના ભાવ સાથે કરીએ તો 20 ફેબ્રુઆરી 2020ના રોજ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 71.89 રૂપિયા પ્રતિ લીટર હતો.

Feb 20, 2021, 09:35 AM IST

UPI Payment: વર્ષ 2020માં ભારતીયોએ બનાવ્યો નવો રેકોર્ડ, વિશ્વમાં ભારત રહ્યું નંબર 1

વર્ષ 2019માં ભારતીયો દ્વારા કરવામાં આવેલ કુલ UPI ટ્રાન્ઝેક્શન 2 લાખ 2 હજાર કરોડની પાસે હતું. તો વર્ષ 2020માં વધીને 4 લાખ 16 હજાર કરોડને પાર પહોંચી ગયું છે. 

Jan 3, 2021, 10:53 PM IST

કોરોનાકાળમાં મોદી સરકારના આ મંત્રાલયે તોડ્યો રેકોર્ડ, કર્યું આ મોટું કામ 

 કોરોનાકાળમાં જ્યારે બધુ ઠપ્પ થઈ ગયું, ત્યારે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય યુદ્ધસ્તરે રસ્તાના નિર્માણના કામમાં વ્યસ્ત રહ્યું. એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે મંત્રાલયે રસ્તાઓના નિર્માણનો નવો રેકોર્ડ બનાવ્યો છે.

Sep 6, 2020, 09:45 AM IST