Women Fall In Love: દુનિયાના દરેક લોકોનો અવાજ અને ચહેરો અલગ-અલગ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે મહિલાઓને આવા અવાજવાળા છોકરાઓ ગમે છે.તમને જણાવી દઈએ કે મહિલાઓ સામાન્ય રીતે ચહેરા તરફ વધુ આકર્ષિત થાય છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ દુનિયાભરમાં અનેક જાતિઓ છે અને અનેકવિધ રીત-રિવાજો છે. એમાંથી લગ્ન સાથે જોડાયેલાં અમુક રિવાજો તો એવા છેકે, જેના વિશે તમે પહેલાં ક્યારેય નહીં સાંભળ્યું હોય. આવા જ એક રિવાજ વિશે વાત કરીએ આ આર્ટિકલમાં...જ્યાં અનોખી રીતે મનાવવામાં આવે છે સુહાગરાત...
Shukan Shastra: શુકનશાસ્ત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હોય છે. પણ જે જે લોકો પાસે આની જાણકારી હોય છે એ લોકો ખુબ આગળ નીકળી જાય છે. જાણો શુકનશાસ્ત્રમાં ગરોળી વિશે કહેવામાં આવેલી સૌથી મહત્ત્વની વાત...
પરિણીત સ્ત્રી કે પડોશની ભાભીને પ્રેમ કરવો એ એટલો સરળ નથી, તમારે પરિવારની સાથે સાથે સમાજ સાથે પણ લડવું પડશે. મુશ્કેલી ત્યારે વધી જાય છે જ્યારે તમારો પાર્ટનર જ તમને ધમકાવવા લાગે અને ફસાવવા માગે ત્યારે તમારી સ્થિતિ સૌથી વધારે ખરાબ થાય છે.
આડાસંબંધોમાં હંમેશાં એક વ્યક્તિ નહીં આખા પરિવારો બરબાદ થાય છે. પ્રેમ એક એવી લાગણી છે જેને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ છે. આ એક એવું સુખ છે જે કોઈપણ વ્યક્તિને મળી શકે છે. ઘણી વખત લગ્ન કર્યા પછી પણ લોકો બીજાના પ્રેમમાં પડી જાય છે. આવી સ્થિતિમાં તેમને સમજાતું નથી કે શું કરવું... અમે એક એવી જ એક સ્ટોરી આપની સાથે શેર કરી રહ્યાં છીએ....
બ્લુ આ વર્ષે એપ્રિલમાં પણ ચર્ચામાં આવી હતી, જ્યારે તેણીએ કહ્યું હતું કે તેણીએ માત્ર ત્રણ અઠવાડિયામાં 120 થી વધુ કૉલેજના વિદ્યાર્થીઓ સાથે સંબંધ બનાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તે વિદ્યાર્થીઓ સાથે મેક્સિકોની સફર પર ગઈ હતી અને 21 દિવસમાં $2,50,000 ભેગા કર્યા હતા.
Condom Use in India: કોન્ડોમ (Condom)નું નામ સાંભળતા જ લોકો અહીં-તહી જોવા લાગે છે. પરંતુ આ કોન્ડોમ મહારાષ્ટ્રના ઔરંગાબાદની ઓળખ બની ગયું છે. તમને જણાવી દઈએ કે દેશની દસમાંથી છ કોન્ડોમ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઔરંગાબાદમાં છે.
Condom Use in Gujarat: ભારતમાં કયા રાજ્યના લોકો સૌથી વધારે કોન્ડોમનો ઉપયોગ કરે છે? કોન્ડોમ નામ સાંભળતા જ લોકો ના કાન સરવા થઈ જાય છે. ચહેરા પર શરમનો ભાવ ઉભો થાય છે. જાણો ગુજરાતમાં કેમ સતત ઘટી રહ્યો છે કોન્ડોમનો ઉપયોગ?
મોટાભાગના પુરુષોને મોટેભાગે પોતાની હાઈટથી નાની હાઈટની એટલેકે, બટકી સ્ત્રીઓ જ પસંદ આવે છે. તેનું કારણ પણ ખાસ છે. એ જાણવા માટે તમારે આ આર્ટિકલ વિગતવાર વાંચવો પડશે. અહીં આવા અલગ અલગ7 મહત્ત્વના કારણો આપ્યાં છે. જેના વિશે મોટાભાગના લોકો જાણતા જ નથી.
ઘણાં લોકોને ઉંધા એટલેકે, પેટ પર વજન આપીને સુવાની આદત હોય છે. શું તમને પણ આ રીતે સુવાની આદત છે? જો તમને પણ આવી આદત હોય તો આ આદત ભારે પડી શકે છે...જાણો નિષ્ણાંતો શું કહે છે...શું સાચે જખરાબ થઈ શકે છે સેક્સલાઈફ..?
Dating behavior of women as per recent study: મહિલાઓ ડેટિંગ કરતી વખતે શું ધ્યાન આપે છે, તેઓ કેવા પ્રકારના પુરૂષોને પસંદ કરે છે અને મહિલાઓ કોને પસંદ કરે છે જેવા પ્રશ્નોના જવાબો જાણવા માટે તાજેતરમાં એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. ચાલો જાણીએ કે મહિલાઓ શોર્ટ ટર્મ ડેટિંગ અને લોંગ ટર્મ રિલેશનશિપ માટે પુરૂષોને કઈ બાબતોને પ્રાથમિકતા આપે છે.
General Knowledge Quiz: આજે અમે તમારા માટે એક ક્વિઝ લાવ્યા છીએ, જેના સવાલ અને જવાબ બંને વિચિત્ર છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan) ગત થોડા સમયથી અભિનયથી દૂર છે અને તેમણે આ સમયગાળામાં ભરપૂર આનંદ માણ્યો છે, જોકે શાહરૂખ ખાને રાજ નિદિમોરૂ અને કૃષ્ણા ડીકેની આગામી મોટા બજેટની કોમિક-એક્શન થ્રિલર માટે હામી ભરી દીધી છે. રાજ અને ડીકે આ ફિલ્મનું નિર્દેશન કરશે, જે આ પહેલાં 'ગો ગોઆ ગોન' અને 'સ્ત્રી' જેવી ફિલ્મો માટે કામ કરી ચૂક્યા છે.
બેટી બચાવો, બેટી પઢાવો સહિતના અભિયાન ચલાવ્યાં પછી પણ રાજ્યમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યામાં આંચકાજનક ઘટાડો થયો છે. રાજ્યમાં હવે દર એક હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 848 જ રહી ગઈ છે. આરોગ્ય સચિવે યોજેલી પત્રકાર પરિષદમાં આ અંગે માહિતિ આપી હતી. આ ઉપરાંત નીતિ આયોગના રિપોર્ટની પણ કેબિનેટમાં ચર્ચા કરવામાં આવી અને રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે જરૂરી સુધારા કરવા પર ભાર મુકવામાં આવ્યો. ગુજરાત રાજ્ય આરોગ્ય ક્ષેત્રે દેશમાં ચોથા ક્રમે યથાવત છે જે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કામના સ્થળે ઓફિસમાં થોડું સતર્ક રહેવાની જરૂર હોય છે
શિયાળામાં ગ્લિસરીનનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે
સારા બોલિવૂડમાં આવી એ પહેલાં તેનું વજન 96 કિલો હતો
નખમાં અડધી ઉતરેલી નેઇલ પેઇન્ટ બહુ ખરાબ લાગતી હોય છે
બોલિવૂડ કલાકાર રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સ્ત્રી' બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી રહી છે
‘ન્યૂટન’, ‘ટ્રેપ્ડ’, ‘શેતાન’, ‘બરેલી કી બર્ફી’, ‘શાદી મેં જરૂર આના’ અને ‘સ્ત્રી’ જેવી ફિલ્મોથી જાણીતો એક્ટર રાજકુમાર રાવે કહ્યું કે હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીમાં તે નોન ટ્રેડિશનલ હીરો હોવાનો આંનદ લઇ રહ્યો છે