Video: લંડનમાં ભારતીય હાઈ કમિશન સામે પાકિસ્તાની પ્રદર્શનકારીઓનો હંગામો, ફેક્યાં ઇંડા

પાકિસ્તાની પ્રદર્શનકારીઓ દ્વારા લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન સામે પ્રદર્શનના સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રદર્શનકર્તાઓએ ભારતીય હાઇ કમિશન પર ઈંડા ફેક્યા છે. લંડનના મેયર સાદિક ખાને પાકિસ્તાની પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા આ કૃત્યની નિંદા કરી છે

Video: લંડનમાં ભારતીય હાઈ કમિશન સામે પાકિસ્તાની પ્રદર્શનકારીઓનો હંગામો, ફેક્યાં ઇંડા

લંડન: પાકિસ્તાની પ્રદર્શનકારીઓ દ્વારા લંડન સ્થિત ભારતીય હાઇ કમિશન સામે પ્રદર્શનના સમાચાર સામે આવ્યા છે. અહીં પ્રદર્શનકર્તાઓએ ભારતીય હાઇ કમિશન પર ઈંડા ફેક્યા છે. લંડનના મેયર સાદિક ખાને પાકિસ્તાની પ્રદર્શનકારીઓ દ્વારા કરવામાં આવેલા આ કૃત્યની નિંદા કરી છે.

જુઓ Video:-

સાદિક ખાને તેમના ટ્વિટ પર લખ્યું કે, હું આ અસ્વિકાર્ય વ્યવહારની સંપૂર્ણ રીતે નિંદા કરું છું અને આ ઘટનાને અંજામ આપનારા લોકો પર કાર્યવાહી કરવા માટે મેટ પોલીસ યુકે સમક્ષ મૂકવામાં આવ્યો છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news