Britain માં આવી ગઇ મંદી? અર્થવ્યવસ્થાને બચાવવા માટે ઋષિ સુનક સરકારે કરી મોટી જાહેરાત

British Economy: નાણામંત્રી જેરમી હંટે સરકારને ઇમરજન્સી બજેટનો ખુલાસો કર્યો છે જેમાં ટેક્સના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. બ્રિટનમાં મોંઘવારી કાબોમાં આવવાનું નામ લઇ રહી નથી. એટલા માટે ટેક્સ દરમાં વધારો કરવામાં આવ્યો છે. 

Britain માં આવી ગઇ મંદી? અર્થવ્યવસ્થાને બચાવવા માટે ઋષિ સુનક સરકારે કરી મોટી જાહેરાત

Rishi Sunak News: બ્રિટન આર્થિક મોરચા પર સંઘર્ષ કરી રહ્યું છે. તેની અર્થવ્યવસ્થા સંકોચાતી જાય છે. આ દરમિયાન પ્રધાનમંત્રી ઋષિ સુનકે આર્થિક મંદીને દૂર કરવા માટે ઘણા પગલાં ભરવાની જાહેરાત છે. બ્રિટિશ સરકારે 55000 કરોડ પાઉન્ડનો પિસ્કલ પ્લાન રજૂ કરવા કહ્યું છે. 

નાણાકીય મંત્રી જેરમી હંટે સરકારે ઇમરજન્સી બજેટનો ખુલાસો કર્યો છે જેમાં ટેક્સના દરમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. બ્રિટનમાં મોંઘવારી કાબૂમાં આવવાનું નામ લઇ રહી નથી. એટલા માટે ટેક્સ દરમાં વધારો કરવામાં આવ્યો છે. નાણામંત્રી હાઉસ ઓફ કોમન્સ ઓટમ સ્ટેટમેંટ રજૂ કર્યું, જેનું સમર્થન પ્રધાનમંત્રીએ કહ્યું. 

બજેટની મુખ્ય જાહેરાતો
- એનર્જી કંપનીઓ પર વિંડફોલ ટેક્સને વધારવામાં આવ્યો છે. તેને 25% થી 35% કરી દેવામાં આવી છે.
- ઇલેક્ટ્રિક જનરેટર પર 45 ટકાનો અસ્થાઇ ટેક્સ લગાવવામાં આવ્યો છે.
- સવા લાખ પાઉન્ડ વાર્ષિક કમાનાર લોકોને હવે ટોપ ટેક્સના દાયરામાં આવશે. 
- ઇલેક્ટ્રિક ગાડીઓ પર 2025 થી એક્સાઇઝ ડ્યૂટી લાગશે નહી. 

બજેટ સાથે રજૂ કરવામાં આવેલી સ્વતંત્ર એકમ ઓબીઆર (ઓફિસ ફોર બજેટ રિસ્પોનસિબલિટી) નો રિપોર્ટ બતાવે છે કે એનર્જીની કિંમતોમાં ભારે વધારા માટે રશિયા અને યૂક્રેનની જંગ જવાબદારી છે. રિપોર્ટ અનુસાર 2024 સુધી અર્થવ્યવસ્થામાં સુધારાની આશા દેખાતી નથી. 

બ્રિટનમાં મોંઘવારી તોડ્યો રેકોર્ડ
તમને જણાવીએ કે બ્રિટનમાં મોંઘવારીએ 41 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તાજા આંકડા અનુસાર ઓક્ટોબર 2022 દરમિયાન બ્રિટનમાં છુટક મોંઘવારી વધીને 11.1 ટકા થઇ ગઇ છે, જે 1981 થી અત્યાર સુધી સૌથી ઉંચા સ્તર પર છે. 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news