Viral Video: જીજા સાથે સાળીને નૈન મટકા કરવા પડ્યા ભારે, બે બહેનો બાખડી
કેટલાક સંબંધો ખૂબ નજીકના માનવામાં આવે છે. આમાં, આનંદ કરવાની સાથે, તમારે તમારી મર્યાદાઓનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તેમાં થોડી પણ ઉંચ-નીચ થઈ જાય છે તો તેમાં દરાર પડી જાય છે
Trending Photos
નવી દિલ્હી: કેટલાક સંબંધો ખૂબ નજીકના માનવામાં આવે છે. આમાં, આનંદ કરવાની સાથે, તમારે તમારી મર્યાદાઓનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો તેમાં થોડી પણ ઉંચ-નીચ થઈ જાય છે તો તેમાં દરાર પડી જાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર જીજા-સાળીના રોમાન્સની એક સ્ટોરી (Jija Sali Video) ખૂબ વાયરલ (Viral News) થઈ રહી છે. આ વિડીયો (Viral Video) માં જુઓ નાની બહેન સાથે શું થયું (Sisters Video).
જીજા-સાળીમાં બંધાયો સંબંધ
જીજા-સાળી (Jija Sali Video) અને દેવર-ભાભી (Devar Bhabhi Video) ના સંબંધ (Relationship) ખૂબ જ નાજુક માનવામાં આવે છે. આ સંબંધોમાં હાસ્ય-મજાક અને મસ્તી ચાલતી રહે છે. તેથી તેમનામાં ગેરસમજ અને અલગ થવાની શક્યતા પણ સૌથી વધુ છે. સોશિયલ મીડિયા (Social Media) સાઇટ ટ્વિટર (Twitter) પર એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેની સ્ટોરી જીજા-સાળીના સંબંધની જણાવવામાં આવી રહી છે.
ઇન્ટરવ્યૂમાં પહોંચી ગઈ બહેન
વીડિયોમાં લખેલા કેપ્શન (Video Caption) મુજબ, એક બહેન કોઈ ઓફિસમાં ઇન્ટરવ્યૂ (Interview) આપવા માટે ગઇ હતી. તેની મોટી બહેનને ખબર પડે છે કે તેનું અફેર તેના પતિ એટલે કે તેના જીજાજી સાથે ચાલી રહ્યું છે. ગુસ્સામાં, તે ઇન્ટરવ્યૂ સ્થળ પર પહોંચે છે અને ત્યાં તેની બહેનને માર મારવાનું શરૂ કરે છે.
Wife Crashes Her Sister’s Job Interview After Finding Out She Slept With Her Husband pic.twitter.com/2SzzFPu3kS
— Dallas (@59dallas) September 11, 2021
લાખો લોકોએ જોયો વીડિયો
આ વાયરલ વીડિયો (Viral Video) ને અત્યાર સુધી 40 લાખથી વધુ લોકોએ જોયો છે. તેને 11 હજારથી વધુ લોકોએ રીટ્વીટ (Retweet) કર્યું છે અને 60 હજાર યુઝર્સે તેને પસંદ કર્યો છે. આ વીડિયો પર કોમેન્ટ્સનું પૂર આવી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે