Covid ના નિયમોનું પાલન કરવાનો ક્રેઝ, બ્રા અને પેન્ટીમાં આવી ગઇ મહિલા, ડ્રેસનું બનાવી દીધું માસ્ક

આઈસ્ક્રીમ પાર્લરમાં એક મહિલાએ બધાની સામે પોતાના કપડા ઉતાર્યા અને બ્રા અને પેન્ટીમાં આવી ગઇ. તે તેના ડ્રેસનો ઉપયોગ માસ્ક તરીકે કરવા માંગતી હતી.

Covid ના નિયમોનું પાલન કરવાનો ક્રેઝ, બ્રા અને પેન્ટીમાં આવી ગઇ મહિલા, ડ્રેસનું બનાવી દીધું માસ્ક

નવી દિલ્હીઃ આઈસ્ક્રીમ પાર્લરમાં એક મહિલાએ બધાની સામે પોતાના કપડા ઉતાર્યા અને બ્રા અને પેન્ટીમાં આવી ગઇ. તે તેના ડ્રેસનો ઉપયોગ માસ્ક તરીકે કરવા માંગતી હતી.

કોવિડ નિયમોનું પાલન કરવાનો ક્રેઝ
Daily Star ના સમાચાર અનુસાર, આશ્ચર્યજનક વાત એ છે કે તે સમયે મહિલાએ એ પણ ન જોયું કે તે આઈસ્ક્રીમ પાર્લરમાં બે નાના બાળકો તેમના પિતા સાથે છે અને બાળકો તેને જોઈ રહ્યા છે. તે કોવિડ નિયમોનું પાલન કરવાના ઘેલછામાં એટલી હદ સુધી પહોંચી ગઈ હતી કે જાહેર સ્થળની કોઈ શરમ અને કાળજી રાખી નહોતી.
Model

આઈસ્ક્રીમ પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ આ ઘટના
આ ચોંકાવનારી ઘટના આઈસ્ક્રીમ પાર્લરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જ્યાં એક લાલ બાલવાળી મહિલા તેનો કાળો ડ્રેસ ઉતારીને ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરતી જોવા મળે છે. આ ઘટના શનિવારની રાત્રે સ્થાનિક સમય મુજબ રાત્રે 10.30 વાગે એક વ્યસ્ત શોપિંગ એરિયામાં બની હતી.

ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરવાની રીત શોધી રહી હતી આ લેડી
મહિલા આરામથી તેના કપડા ઉતારીને ડ્રેસનો ફેસ માસ્ક તરીકે ઉપયોગ કરવાનો રસ્તો શોધી રહી હતી. તો બીજી તરફ એક વ્યક્તિ તેની પત્ની અને બે બાળકો સાથે આઈસ્ક્રીમ લેવા લાઈનમાં ઉભો હતો. જેથી ઈચ્છા વગર પણ આ સમગ્ર ઘટનાને બધા જોઈ રહ્યા હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news