weird news

OMG! 10 મહિનામાં બે વાર ગર્ભવતી થઈ 23 વર્ષની મહિલા, 3 બાળકોને જન્મ આપ્યો, ડોક્ટરો પણ ચોંક્યા

તમે એવા અનેક કેસ વિશે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ મહિલાએ એક સાથે ત્રણ કે ચાર બાળકોને જન્મ આપ્યો હોય. પરંતુ આજે અમે તમને એક એવા અનોખા કિસ્સા વિશે જણાવીશું કે જેને જાણીને તમે સ્તબ્ધ થઈ જશો.

Sep 14, 2021, 02:50 PM IST

Rapper Dan Sur એ ઓપરેશન કરાવ્યું એવું કામ, વાળની જગ્યાએ લહેરાય છે Gold Chains

અમેરિકા (US) રૈપર ડૈન સુરની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે. આ સેલિબ્રિટી સિંગરે એવું હેર ટ્રાંસપ્લાંટ કરાવ્યું છે, જેની તસવીર ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઇ રહી છે.

Sep 11, 2021, 05:22 PM IST

Boyfriend એ પ્રેમિકા સાથે સેક્સ દરમિયાન કરી એવી 'હરકત' કે હવે તે ડોક્ટરોના ધક્કા ખાઇ રહી છે

સોશિયલ મીડિયા (Social Media) પર એક મહિલાની પોસ્ટ જોરદાર વાયરલ થઇ રહી છે. મહિલાએ બોયફ્રેંડ દ્વારા સેક્સ દરમિયાન કરવામાં આવેલી હરકતનો ઉલ્લેખ કર્યો છે જે તેના માટે મુસીબત બની ગઇ છે.

Aug 29, 2021, 05:11 PM IST

હેવાનિયત: પતિએ ક્રુરતાની તમામ હદ કરી પાર! પત્નીનો પ્રાઈવેટ પાર્ટ સીવી નાખ્યો અને...

મધ્યપ્રદેશના (Madhya Pradesh) સિંગરૌલીમાંથી (Singrauli) એક હચમચાવી નાખતો કિસ્સો પ્રકાશમાં (Viral News) આવ્યો છે. અહીં એક 64 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીનો પ્રાઈવેટ પાર્ટ (Man Stitched Wife's Private Part) સીવી નાખ્યો હતો

Aug 28, 2021, 02:46 PM IST

પૈસા બચાવવા આવી કેવી કંજૂસાઈ! 23 વર્ષ સુધી ન કરી નવા કપડાંની ખરીદી, 3 વર્ષ સુધી ધોયા નહીં જૂના કપડાં

આપણે બધા જાણીએ છીએ કે ખોટો ખર્ચ કરવો ઘણો ખરાબ હોય છે. પરંતુ એક મહિલા પૈસા બચાવવા માટે એટલી કંજૂસાઈ પર ઉતરી ગઈ કે તેણે છેલ્લાં 23 વર્ષથી કોઈ કપડાં ખરીદ્યા નથી. જેના કારણે આ મહિલાની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે.

Aug 26, 2021, 12:01 PM IST

આને કહેવાય કરમની કઠણાઈ: 30 વર્ષ, 1000 પ્રયાસ, હજારો પાઉન્ડનો ખર્ચ...છતાં કાર ચલાવતાં ન શીખી શકી મહિલા

જો કોઈ તમને એમ કહે કે એક મહિલા 30 વર્ષમાં લગભગ 1000 પ્રયાસ કર્યા છતાં પણ તે કાર ચલાવવાનું શીખી શકી નહી તો તમે આશ્વર્યમાં પડી જશો. પરંતુ આવું હકીકતમાં થયું છે. એક મહિલા તમામ પ્રયાસો કરવા છતાં ડ્રાઈવિંગ શીખવામાં નિષ્ફળ રહી. જાણો તેની પાછળનું સાચું કારણ શું છે.

Aug 26, 2021, 11:09 AM IST

Brazil: મહિલાએ પ્રાઇવેટ પાર્ટમાં લગાવ્યું ઝેર, ઓરલ સેક્સ દરમિયાન મર્ડરનો હતો પ્લાન

એક મહિલાએ સેક્સ દરમિયના પતિને એવું દર્દનાક મોત આપવાનો પ્લાન બનાવ્યો જેના ખુલાસાએ પોલીસે પણ આશ્વર્યચકિત કરી દીધી.

Aug 25, 2021, 11:45 PM IST

Weird Practices: અહીંયા મળે છે ભાડે પત્ની, મોટી ઉંમરની મહિલા સાથે કરવું પડે છે સેક્સ

સદીઓથી જુદી જુદી જગ્યાઓ પર અલગ-અલગ રિવાજો ચાલી રહ્યા છે. લોકોના ખોરાકથી લઇને કપડાં પહેરવા, પૂજા કરવા, જીવન જીવવાની રીતો પણ અલગ છે. જુદા જુદા સ્થળોની Sexual Practices ઓ પણ અલગ છે. કેટલાક સ્થળોની સેક્યુઅલ પ્રેક્ટિસો એટલી વિચિત્ર છે કે તમને તેના વિશે જાણીને આશ્ચર્ય થશે.

Aug 12, 2021, 09:06 PM IST

બાપ રે...અહીં લગ્ન પછી દુલ્હા-દુલ્હન 3 દિવસ સુધી ટોઈલેટ ન જઈ શકે, કારણ જાણી નવાઈ લાગશે

આજે અમે એક દેશના એક એવા જ રિવાજ વિશે જણાવીશું જ્યાં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હન ટોઈલેટ જતા નથી. 

Jul 31, 2021, 01:48 PM IST

એક ભૂલના લીધે સડવા લાગ્યો ભઈનો પ્રાઈવેટ પાર્ટ! જોજો તમે પણ ક્યાંક આવી ભૂલ ના કરતા

સામાન્ય રીતે ઈજા થાય તો અનેકવાર બોડી પાર્ટ્સમાં ઈન્ફેક્શન થઈ જાય છે. પરંતુ અમેરિકામાં એક વ્યક્તિનો પ્રાઈવેટ પાર્ટ જ સડવા લાગ્યો.

Jul 18, 2021, 05:21 PM IST

PICS: દરિયા કિનારે આ ખતરનાક સફેદ પક્ષીની દહેશત, લોકોના માથામાં જોરથી ચાંચ મારી લોહી કાઢે છે

અત્યાર સુધી તમે અનેક પ્રકારના પક્ષી જોયા હશે. સામાન્ય રીતે પક્ષીઓને જોઈને ખુબ આનંદ થાય અને પ્રેમની અનુભૂતિ થાય. પરંતુ બ્રિટનમાં હાલ એક એવા સફેદ રંગના પક્ષીનો આતંક જોવા મળી રહ્યો છે જેણે અહીંના લોકોનું જીવવું દોજખ કરી નાખ્યું છે. 

Jul 17, 2021, 12:06 PM IST

શું 10 વર્ષના બાળકથી વધુ ફાસ્ટ દોડે છે તમારું દિમાગ? આપો આ 5 સવાલોના જવાબ

શું તમે 10 વર્ષના બાળક કરતા વધુ સ્માર્ટ છો? 1950 ના દાયકાની સ્કૂલની પરીક્ષાઓમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવાનું સરળ નથી. જો તમે આ 10 વર્ષના બાળક કરતા પોતાને વધુ હોંશિયાર માનો છો, તો પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબો આપીને બતાવો. પૂર્ણ માર્ક્સ મેળવવી શક્ય નથી.

Jul 10, 2021, 01:12 AM IST

બેલ્જિયમમાં 11 વર્ષની ઉંમરે એક બાળકે મેળવી ગ્રેજ્યુએશનની ડિગ્રી, હવે આ કામ કરવાની છે ઈચ્છા

11 વર્ષનો લોરેન્ટ સિમન્સ  (Laurent Simons) એ પોતાની ગ્રેજ્યુએટ ડિગ્રી પૂરી કરવા માટે એક વર્ષનો સમય લીધો, જેમાં સામાન્ય રીતે ત્રણ વર્ષ લાગે છે. 

Jul 8, 2021, 09:34 PM IST

Weird News: ગાંધીનગરમાં ભેંસો દારૂની 101 બોટલ ઢીંચી ગઇ, માલિકને ખાવી પડી જેલની હવા

ગુજરાત (Gujarat News) ના ગાંધીનગર (Gandhinagar) થી એક વિચિત્ર સમાચાર (Weird News) સામે આવ્યા છે. અહીં માણસ નહી પરંતુ ભેંસો દારૂ (Intoxicated Buffaloes) ના નશામાં ધૂત જોવા મળી હતી.

Jul 8, 2021, 02:10 PM IST

Weird News: ગુફામાં ઘૂસી ગયેલા કપલને સામે આવી ગયું 'ભૂત', કેમેરામાં કેદ થયો આત્મા, ચોંકાવનારો કિસ્સો

ટોની અને બેથ ફર્ગ્યુસન(Tony Ferguson & Beth Ferguson) પેરાનોર્મલ એક્ટિવિટીઓ (Paranormal Activities) પર રિસર્ચ કરે છે. હાલમાં જ તેમણે એક ભૂતિયા એન્કાઉન્ટરની હોરર સ્ટોરી (Horror Story) શેર કરી છે.

Jul 3, 2021, 09:41 AM IST

Ukraine માં ચાલે છે Baby Factory, 40 લાખ રૂપિયા ચૂકવો અને ઘરે લઈ જાઓ મનપસંદ બાળક!

યૂક્રેનમાં અનેક કંપનીઓ સરોગેટ બિઝનેસ ચલાવે છે. તેને લઈને તમામ પ્રકારના પ્રમોશનલ વીડિયો અને ઈવેન્ટ પણ ચલાવવામાં આવે છે. જોકે તે વાત અલગ છે કે તેમાં દર્શાવવામાં આવતી જાહોજલાલીથી ક્યાંય દૂર હોય છે સરોગેટ મધર્સની હકીકત.

Jul 1, 2021, 11:22 AM IST

મૃત્યુ બાદ શું થાય છે? 'ફરીથી જીવિત' થયેલા વ્યક્તિએ આ અંગે કર્યો અત્યંત ચોંકાવનારો દાવો

સ્કોટે દાવો કર્યો કે પહેલીવાર તેઓ દુનિયાને મૃત્યુ બાદનો અનુભવ જણાવી રહ્યા છે. આ અગાઉ તેમણે પત્ની અને મિત્રોને આ અનુભવ જણાવ્યો હતો.

Jun 28, 2021, 07:49 AM IST

Knowledge: જીન્સનાં પેન્ટમાં કેમ હોય છે નાનું પોકેટ? આની પાછળની કહાની છે રસપ્રદ

જીન્સની ફેશન ક્યારેય 'આઉટ ઓફ ફેશન' નથી થતી, ભવિષ્યમાં પણ કદાચ ભાગ્યે જ જશે. જીન્સ એક એવો ડ્રેસ છે જે દરેક પ્રસંગોને અનુકૂળ આવે છે. તમે જીન્સ પેન્ટ્સને કોઈપણ પ્રકારના કપડા સાથે મેચ કરીને પહેરી શકો છો.

Jun 13, 2021, 05:37 PM IST

Viral Video: ઘરે બેઠા ચટાકેદાર ફૂડ મંગાવવાની આદત હોય તો એકવાર આ વીડિયો જોઈ લેજો...

બહારથી ખાવાનું મંગાવવું એ હવે આપણી લાઈફસ્ટાઈલનો એક જરૂરી ભાગ બની ગયો છે. આજકાલ ફોનમાં અનેક એવી એપ્સ અને વેબસાઈટ્સ છે જેની મદદથી ડિસ્કાઉન્ટ પર સરળતાથી ભોજન ઓર્ડર કરી શકાય છે. ફિલિપાઈન્સની એક મહિલાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેના ઓર્ડર સાથે ભયંકર ચૂક થઈ ગઈ. 

Jun 6, 2021, 12:15 PM IST

Village Of Cooks તરીકે જાણીતુ છે Puducherry નું એક ગામ, દરેક ઘરમાં પુરૂષો સંભાળે છે કિચન

પુડુચેરીમાં સ્થિત કલાયુર ગામ (Kalayur Village) માં પુરૂષોને કિચનના રાજા  (Kitchen King) માનવામાં આવે છે. 5 સદી એટલે કે 500 વર્ષોથી અહીં રસોઈઘરોમાં પુરૂષોનો દબદબો છે. 
 

Jun 5, 2021, 04:55 PM IST