નસીબ હોય તો આ મહિલા જેવું ! માત્ર 90 દિવસમાં શેરબજારમાંથી છાપી લીધા 200 કરોડ રૂપિયા

Rekha Jhunjhunwala : આને કહેવાય નસીબ, એક મહિલાએ માત્ર ત્રણ મહિનામાં શેર માર્કેટમાંથી 200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ માટે એક રૂપિયાનું પણ રોકાણ કરવાની જરૂર નહોતી. આટલો નફો અગાઉના રોકાણમાંથી જ મળ્યો હતો.

નસીબ હોય તો આ મહિલા જેવું ! માત્ર 90 દિવસમાં શેરબજારમાંથી છાપી લીધા 200 કરોડ રૂપિયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More