close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

શેર માર્કેટ

BazarMalamaal closing report of Share market PT25M14S

આજે કેવી રહી માર્કેટની સ્થિતિ? જાણવા કરો ક્લિક

શેરબજારમાં જો સમજી વિચારીને વ્યવસ્થિત રોકાણ કરવામાં આવે તો ઘરે બેઠાં પણ સારી એવી કમાણી થઈ શકે છે. ક્યાં શેરમાં રોકાણ કરવાથી ફાયદો થઈ શકે છે હાલમાં માર્કેટની શું સ્થિતિ છે એની તમામ લેટેસ્ટ અપડેટે માહિતી જાણવા કરો ક્લિક

Sep 18, 2019, 04:50 PM IST

મજબૂત શરૂઆત બાદ સેન્સેક્સમાં ઘટાડો, તૂટીને 37 હજારની નીચે પહોંચ્યો

કારોબારી સત્ર દરમિયાન સવારે લગભગ 10:50 વાગે સેન્સેક્સ 269.67 પોઇન્ટ ઘટીને 36853.64 ના સ્તર પર બિઝનેસ કરતો જોવા મળ્યો. 80.8 પોઇન્ટ તૂટીને 10922.70 ના સ્તર પર જોવા મળ્યો. સેન્સેક્સ બેકિંગ, આઇટી અને ટેક શેરો પર દબાણ બનેલું છે.

Sep 17, 2019, 11:56 AM IST

પહેલાં જ દિવસે ઘટાડા સાથે ખુલ્યું શેર બજાર, નિફ્ટી 11 હજારથી નીચે

સોમવારે રૂપિયામાં પણ ઘટાડો નોંધાયો હતો. ગત કારોબારી સત્રના મુકાબલે રૂપિયો 70 પૈસા ઘટીને 71.62 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલશે. આ પહેલાં શુક્રવારે 70.92 રૂપિયા પર બંધ થયો હતો. 

Sep 16, 2019, 11:11 AM IST
Bazar Malamal watch today sensex nifty share market top share tips PT24M7S

બજાર માલામાલ: ઘરે બેઠા કરો કમાણી, જાણો શું છે આજની ટીપ્સ?

બજાર માલામાલ : દેશ અને દુનિયામાં મંદીના માહોલમાં કેવી રીતે કરી શકાય કમાણી? ઘરે બેઠા આપ કરી શકશો શેરની (Share) લે (Buy) વેચ (Sell) અને કમાઇ શકશો સારી કમાણી, શું છે આજનો સેન્સેક્સ અને નિફ્ટીનો ટ્રેન્ડ? શેર બજારની તમામ અપડેટ્સ (Updates) સાથે અમારો આ ખાસ કાર્યક્રમ 'બજાર માલામાલ' (Bazar Malamal) હીટ થઇ રહ્યો છે, શેર બજારમાં રોકાણ કરી રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે એક્સપર્ટની ટીપ્સ ઘણી ઉપયોગી સાબિત થઇ રહી છે. જુઓ બજાર માલામાલ...

Sep 13, 2019, 09:55 AM IST

શેર બજાર કડકભૂસ, રોકાણકારોના ડૂબ્યા 1.30 લાખ કરોડ રૂપિયા, જાણો શું છે સ્થિતિ?

અમેરિકા અને ચીન વચ્ચે વણસી રહેલ ટ્રેડ વોરની અસર સીધી ભારતીય શેર બજાર પર દેખાઇ રહી છે. મંગળવારે ભારતીય શેર બજારમાં હડકંપ મચી ગયો, સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લા બે મહિનાનો સૌથી મોટો કડાકો બોલાયો. જેને પગલે રોકાણકારોના અંદાજે 1.30 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા હોવાનું બજાર સુત્રોનું માનવું છે

Sep 3, 2019, 06:39 PM IST

સેન્સેક્સ 147 પોઈન્ટના વધારા સાથે 37641 પર બંધ, ટાટા મોટર્સના શેરમાં 9%ની તેજી

સેન્સેક્સ 147.15 પોઈન્ટના ઉછાળા સાથે 37,641.27 પર બંધ થયો. તો નિફ્ટીમાં પણ 47.50 પોઈન્ટનો વધારો થયો હતો. 

Aug 27, 2019, 05:29 PM IST

દબાવમાં ભારતીય શેર બજાર, ઘટાડા સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેર બજારમાં દબાવ જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારમાં વધારા બાદ નિફ્ટી અને સેન્સેક્સ લાલ નિશાન પર બંધ થયા હતા. 

Aug 20, 2019, 05:22 PM IST

બજાર ખુલવાની સાથે જ શેર માર્કેટમાં તેજી, સેન્સેક્સ 37500ને પાર

સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસ સોમવારે દેશના મુખ્ય શેર બજારમાં શરૂઆતના વેપારમાં મજબૂતી જોવા મળી. 30 પોઇન્ટનો ઇન્ડેક્સ સેન્સેક્સ 135.59 પોઇન્ટની મજબૂતી સાથે 37,485.92 પર ખુલ્યો. તે જ સમયે, 50 પોઇન્ટનો નિફ્ટી 47 પોઇન્ટના વધારા સાથે 11,094.80 પર ખુલ્યો

Aug 19, 2019, 11:29 AM IST

શેર માર્કેટમાં તેજી યથાવત, સેન્સેક્સ 280 પોઇન્ટ મજબૂત

વૈશ્વિક સંકેતોની મજબૂતીની અસર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સ્થાનિક શેરબજારમાં જોવા મળી રહી છે. એક દિવસ પહેલા ભારે તજીની સાથે બંધ થયેલા દેશના મુખ્ય શેરબજારમાં શુક્રવાર સવારે ટ્રેડિંગ સત્રની શરૂઆત મજબૂતી સાથે થઇ છે

Aug 9, 2019, 11:51 AM IST

શેર બજારમાં 'મંદી' નો માહોલ, સેન્સેક્સમાં 300થી વધુ પોઇન્ટનો કડાકો

બુધવારે શેર બજાર ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE) 318 પોઇન્ટ ઘટીને 38,897.46 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો સંવેદી ઇન્ડેક્સ નિફ્ટી (એનએસઇ) 90 પોઇન્ટ ઘટીને 11,569 પર બંધ થયો. 

Jul 19, 2019, 05:03 PM IST

શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 792 પોઇન્ટ તૂટી 39000 ની નીચે પહોંચ્યો

શેર બજારમાં ભારે કડાકો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં ગત સપ્તાહે જોબ ડાટા મજબૂત થવાથી અમેરિકી કેન્દ્રિય બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની સંભાવનાઓ ઘટી જતાં એશિયન બજારમાં નકારાત્મક અસર પડી રહી છે.

Jul 8, 2019, 05:57 PM IST

જોરદાર ઉછાળા બાદ 200 રૂપિયા તૂટ્યું સોનું, બજારની પણ નબળી શરૂઆત

મંગળવારે સોનામાં ભાવમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો. મલ્ટી કોમોડિટી એક્સચેંજ સોનું 34647 ના સ્તર પર જતું રહ્યું. સોનામાં આ તેજી લાંબા સમય બાદ જોવા મળી હતી. પરંતુ આ તેજી વધુ સમય સુધી ટકી ન હતી. એક દિવસે જ બુધવારે સોનામાં 200 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો અને આ પીળું ધાતુ એમસીએક્સમાં 0.65 ટકા ઘટીને 34,331 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગઇ. ચાંદી પણ 0.60 ટકાના ઘટાડા સાથે 37,744 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઇ.

Jun 26, 2019, 01:01 PM IST

બઢત સાથે બજારની શરૂઆત, Nifty 11,750ની પાર ખૂલ્યો, રૂપિયો થયો મજબૂત

મંગળવારે સ્ટોક માર્કેટમાં આવેલી તેજીનું વલણ આજે બુધવારે બજાર ખુલતી વખતે પણ જોવા મળ્યું. બજારની ઓપનિંગ લીલા નિશાન પર થઇ. મુંબઇ શેર બજારના 30 શેરોવાળો સેન્સેક્સ સવારે 10 વાગ્યા સુધી 0.72 ટકાના વધારા સાથે 39,328 પોઇન્ટ પર હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 90 પોઇન્ટના ઉછાળ સાથે 11,781ના સ્તર પર પહોંચી ગયો.  

Jun 19, 2019, 11:26 AM IST

સોમવારે બઢત સાથે ખુલ્યો સેન્સેક્સ, નિફ્ટીમાં સામાન્ય ઘટાડો

અઠવાડિયા પહેલાં કારોબારી દિવસ એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેંજના મુખ્ય સંવેદી ઇન્ડેક્સ સેન્સેક્સ 1.36 પોઇન્ટની બઢત સાથે ખુલ્યો. તો બીજી તરફ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 4.20 પોઇન્ટ ઘટાડા સાથે ખુલ્યો.

May 27, 2019, 10:08 AM IST

આટલા લાખ કરોડનું છે શેર બજાર, ફક્ત મે મહિનામાં રોકાણકારોના ડૂબ્યા 7 લાખ કરોડ

શેર માર્કેટમાં ગત નવ દિવસથી ઘટાડાનો દૌર હતો. 10મા દિવસે તેજી જોવા મળી અને Sensex 228 પોઇન્ટ ચઢીને બંધ થયો. NIFTY માં પણ 74 પોઇન્ટનો ઉછાળો નોંધવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર સેંસેક્સની મોટી કંપનીઓ રિલાયન્સ ઇંડસ્ટ્રી, ITC અને SBI માં લાભથી બજારમાં સુધારો છે. રોકાણકારો માટે અત્યાર સુધી મે મહિનો ખૂબ ખરાબ રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર ગત 2 અઠવાડિયામાં રોકાણકારોએ 104.7 બિલિયન ડોલર (લગભગ 7 લાખ કરોડ) ગુમાવ્યા છે. સ્ટોક માર્કેટની માર્કેટ કેપ લગભગ 4.8 ટકા ઘટી ગયો છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે 2019માં ભાતીય માર્કેટમાં અત્યાર સુધી કોઇપણ પ્રકારનો વિકાસ નોંધાયો નથી. 

May 15, 2019, 11:33 AM IST

સતત 10મા દિવસે શેર બજારમાં હાહાકાર, સેંસેક્સ 37 હજારના નજીક

દેશના શેર બજારમાં સતત 10મા દિવસે હાહાકાર મચી ગયો છે. અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે સેંસેક્સ લગભગ 60 પોઇન્ટ તૂટીને 37 હજારના આંકડાની નજીક પહોંચી ગયો છે. બજારના જાણકારોનું માનીએ તો રાજકીય અસ્થિરતા અને અમેરિકા-ચીન વચ્ચે તણાવના કારણે આ સ્થિતિ સર્જાઇ છે.

May 14, 2019, 11:32 AM IST
Pakistan’s KSE 100 tanks 785 points after India strikes Pakistan PT1M12S

Video : એર સ્ટ્રાઈક બાદ સૌથી પહેલા કડડભૂસ થયું પાકિસ્તાની શેર બજાર

પુલવામા આતંકી હુમલાના જવાબમાં ભારતની તરફથી કરવામાં આવેલી કાર્યવાહી બાદ પાકિસ્તાનના શેર માર્કેટમાં હાહાકાર મચ્યો છે. ભારતીય વાયુ સેના તરફથી મંગળવારે સવારે કરવામાં આવેલી કાર્યવાહી બાદ કરાંચી સ્ટોક એક્સચેન્જ (KSE)-100 ઈન્ડેક્સ 785.12 અંક ઘટીને 38,821.67ના સ્તર પર પહોંચી ગયું હતું. બુધવારે સવારથી જ કરાંચી સ્ટોક એક્સચેન્જમાં ઘટાડો ચાલુ થયો હતો. બુધવારે બપોરે અંદાજે 12.30 કલાકે કેએસઈ-100 1135 અંક ઘટીને 37,686.60ના સ્તર પર વેપાર કરતું જોવા મળ્યું હતું.

Feb 27, 2019, 03:40 PM IST

બ્લેક ફ્રાઇડે : કારોબારના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો, રોકાણકારોના 2.26 લાખ કરોડ સ્વાહા

કારોબાર સત્રના અંતિમ દિવસે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી બંન્નેમાં 1.8 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જેમાં રોકાણકારોના 2.26 લાખ કરોડથી વધુ રૂપિયા ડુબી ગયા હતા. 
 

Dec 21, 2018, 05:32 PM IST

ડોલરના મુકાબલે રૂપિયામાં 5 વર્ષનો સૌથી મોટો ઉછાળો, સીધો જ 100 પૈસા મજબૂત

આંતરબેંક વિદેશી મુદ્રા બજારમાં રૂપિયો 73.14 પ્રતિ ડોલરના ભાવ પર મજબૂત ખૂલ્યો. વેપારના દરમિયાન આ એક સમય 102 પૈસાની તેજીની સાથે 72.43ના દિવસના ઉચ્ચતમ સ્તરને સ્પર્શી ગયો

Nov 3, 2018, 10:26 AM IST

શેર બજારમાં દેખાઇ દિવાળી, સેન્સેક્સ નિફ્ટી આસમાને

ભારતીય રીઝર્વ બેંક(RBI) અને સરકાર વચ્ચેના અણબનાવોના સમાચારો અને રૂપિયામાં તેજી તથા ક્રુડ ઓઇલના ભાવોમાં ઘટાડાનો ફાયદો શુક્રવારે દેશમાં શેર બજારમાં જોવા મળ્યો હતો. 

Nov 2, 2018, 11:41 AM IST