Gold Silver Price Today 27 June 2022: જાણો આજે તમારા શહેરમાં શું ચાલે છે સોના-ચાંદીનો ભાવ
Gold Silver Price today: 24 કેરેટ સોના પ્રતિ 10 ગ્રામનો ભાવ 51,870 રૂપિયા છે. જ્યારે ચાંદીનો પ્રતિ કિલોએ ભાવ 59,800 રૂપિયા
Trending Photos
Gold Silver Price Today 27 June 2022: સોના અને ચાંદીના ભાવ આજે સ્થિર રહેલા છે. એટલે કે ગઈકાલથી અત્યાર સુધી ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે સરેરાશ 51,870 રૂપિયા છે. જ્યારે 22 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામે ભાવ 47,550 રૂપિયા છે. 22 કેરેટ સોનાનો ભાવઃ 4,755 રૂપિયે પ્રતિ ગ્રામ અને પ્રતિ 10 ગ્રામે ભાવ 47,550 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવઃ પ્રતિ ગ્રામે 5,187 રૂપિયા અને પ્રતિ 10 ગ્રામે 51,870 રૂપિયા.
ચેન્નાઈઃ 47,600 (22 કેરેટ), 51,920 (24 કેરેટ)
મુંબઈઃ 47,550 (22 કેરેટ), 51,870 (24 કેરેટ)
દિલ્લીઃ 47,550 (22 કેરેટ), 51,870 (24 કેરેટ)
કોલકત્તાઃ 47,550 (22 કેરેટ), 51,870 (24 કેરેટ)
જયપુરઃ 47,700 (22 કેરેટ), 52,030 (24 કેરેટ)
લખનઉઃ 47,700 (22 કેરેટ), 52,030 (24 કેરેટ)
પટનાઃ 47,580 (22 કેરેટ), 51,900 (24 કેરેટ) ચાંદીનો ભાવ-
આજે દેશમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 59,800 રૂપિયા રહ્યો. મુખ્ય શહેરોની વાત કરવામાં આવે તો મુંબઈ, દિલ્લી, લખનઉ અને પટનામાં પ્રતિ કિલો ચાંદીનો ભાવ 59,800 રૂપિયા છે. જ્યારે ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગલોર જેવા દક્ષિણ શહેરોમાં ચાંદીનો ભાવ 65,700 રૂપિયા પ્રતિ કિલો છે.
ધ્યાન રાખો-
સોના-ચાંદીના દર્શાવેલા ભાવ સાંકેતિક છે અને તેમાં GST તથા અન્ય ચાર્જિસને ગણવામાં નથી આવ્યા. ભાવ માટે પોતાના સ્થાનિક જ્લેવરનો સંપર્ક સાધો
- સોનાનાં દાગીના પર હોલમાર્ક ફરજિયાત છે. હંમેશા હોલમાર્કિંગવાળા જ દાગીના ખરીદવાનો આગ્રહ રાખો કારણકે તે ગુણવત્તાની ગેરંટી આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે