તમારી પાસે જો છે 1 રૂપિયાનો આ સિક્કો, તો તમે બની શકો છો કરોડપતિ! જાણો શું કરવું પડશે?

1 રૂપિયાના આ સિક્કાની 10 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. પરંતુ આ સિક્કો મામૂલી સિક્કો નહોતો. જે સિક્કો બ્રિટિશ શાસન (British Rule) નો હશે અને તેના પર 1885માં છપાયેલો (Printed) હશે તો તેના માટે તમને 10 કરોડ રૂપિયા મળશે. જાણો વિગતે..

તમારી પાસે જો છે 1 રૂપિયાનો આ સિક્કો, તો તમે બની શકો છો કરોડપતિ! જાણો શું કરવું પડશે?

નવી દિલ્હીઃ જો તમને પણ જુના સિક્કા (Old Coin) કે નોટો એકત્ર કરવાનો શોખ છે તો તમે કરોડપતિ બની શકો છો. ઘણી વખત લોકો જૂના સિક્કાઓ ખૂબ સારી રીતે સંભાળીને રાખે છે. હવે આ સિક્કાઓની કિંમત ઘણી વધી ગઈ છે. તેના માટે તમને લાખો રૂપિયા મેળવી શકો છો. આજે અમે તમને 1 રૂપિયાના એવા સિક્કા વિશે જણાવી રહ્યા છીએ, જે તમને કરોડપતિ બનાવી શકે છે. ધ્યાનથી આ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે. 

એક સિક્કાની કિંમત 10 કરોડ રૂપિયા છે
ખરેખર, 1 રૂપિયાના આ સિક્કાની 10 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. પરંતુ આ સિક્કો મામૂલી સિક્કો નહોતો. જે સિક્કો બ્રિટિશ શાસન (British Rule)નો હશે અને તેના પર 1885માં છપાયેલો (Printed) હશે તો તેના માટે તમને 10 કરોડ રૂપિયા મળશે. તમે તેને ઓનલાઈન હરાજી (Online Auction) માટે મૂકી શકો છો.

સિક્કો ક્યાં વેચવો?
ઓનલાઈન સેલમાં આ સિક્કાની હરાજી કરીને તમે 9 કરોડ 99 લાખ રૂપિયા સુધી જીતી શકો છો. તમારા મનમાં હવે તે સવાલ હશે જ કે આખરે આ એક સિક્કા માટે આટલા પૈસા ચૂકવનારા લોકો ક્યાંથી મળશે? આ સાથે જ જાણી લો કે તેની ક્યાં હરાજી કરવી, તમને વધુ ફાયદો થશે. આ સિવાય હરાજીની આખી પ્રક્રિયા પણ તમને જણાવે છે.

આ રીતે ઓનલાઈન હરાજી કરો
- આ જૂના સિક્કાઓની હરાજી કરવા માટે તમે OLX ની મુલાકાત લો.
- અહીં તમે તમારું લોગિન આઈડી બનાવો અને તમારા સિક્કાની હરાજી કરો.
- આ સાથે તમે indiamart.com પર તમારું ID બનાવીને સિક્કાની હરાજી પણ કરી શકો છો.
- આ માટે તમારે પહેલા પોતાને સેલર તરીકે રજીસ્ટર કરાવવું પડશે.
- આ પછી આ વેબસાઇટ પર તમારા એન્ટિક સિક્કાનો ફોટો અપલોડ કરો.
- ઘણા લોકો એન્ટિક સામાન ખરીદે છે, તેઓ આ સિક્કા માટે તમારો સંપર્ક કરશે.
- આ પછી અહીં તમે ટોલ ચૂકવીને તમારા એન્ટિક સિક્કા વેચીને સરળતાથી બમ્પર કમાઈ શકો છો.
- જે લોકો જુના સિક્કા એકઠા કરવાના શોખીન છે તેઓ તમને આના માટે સારા પૈસા આપી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news