Gold Rate Today: સસ્તુ વેચાઈ રહ્યું છે સોનું, જાણો શું છે તમારા શહેરમાં 10 ગ્રામ 22ct-24ct ગોલ્ડનો ભાવ

શુક્રવાર સુધી સોનાના ભાવમાં અસ્થિરતા નોંધાઈ હતી. આજે સસ્તુ વેચાઈ રહ્યું છે સોનું, જાણો શું છે તમારા શહેરમાં આજે 10 ગ્રામ 22ct-24ct સોનાનો લેટેસ્ટ રેટ...

Gold Rate Today: સસ્તુ વેચાઈ રહ્યું છે સોનું, જાણો શું છે તમારા શહેરમાં 10 ગ્રામ 22ct-24ct ગોલ્ડનો ભાવ

Gold Rate Today: જો તમે સોનું ખરીદવા માંગો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. આ કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે શુક્રવારે સોનું 407 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 48791 રૂપિયા પર બંધ થયું હતું. આ પહેલા ગુરુવારે સોનું 48384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. પરંતુ આજે સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે જાણો 10 ગ્રામ 22 કેરેટ- 24 કેરેટ સોનાનો દર...
ગુડરિટર્ન વેબસાઇટ અનુસાર, 22 કેરેટ 1 ગ્રામ સોનાની કિંમત આજે 4,685 રૂપિયા છે, 8 ગ્રામ સોનાની કિંમત આજે 37,480 રૂપિયા છે.
આજે 10 ગ્રામ સોનાની કિંમત 46,850 રૂપિયા અને 100 ગ્રામ સોનાની કિંમત આજે 4,68,500 રૂપિયા છે.
ત્યારે 24 કેરેટ 1 ગ્રામ સોનાની કિંમત 5,220 રૂપિયા છે. 8 ગ્રામ સોનાની કિંમત 41,760 રૂપિયા છે. 10 ગ્રામ સોનાની કિંમત 52,200 અને 100 ગ્રામ સોનાની કિંમત 5,22,000 રૂપિયા છે.

જાણો આજે તમારા શહેરમાં 22 કેરેટ- 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત…

  • ચેન્નાઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,940 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 50,120 રૂપિયા છે.
  • મુંબઇમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 47,720 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 48,720 રૂપિયા છે.
  • નવી દિલ્હીમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 46,850 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 52,200 રૂપિયા છે.
  • કોલકાતામાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 47,950 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 50,650 રૂપિયા છે.
  • બેંગ્લોર/બેંગલુરુમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,700 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,850 રૂપિયા છે.
  • હૈદરાબાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,700 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,850 રૂપિયા છે.
  • કેરળમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,700 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,850 રૂપિયા છે.
  • પુણેમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 46,930 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,930 રૂપિયા છે.
  • વડોદરામાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 47,350 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 48,890 રૂપિયા છે.
  • અમદાવાદમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 47,200 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,960 રૂપિયા છે.
  • જયપુરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 48,000 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 50,200 રૂપિયા છે.
  • લખનઉમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 46,600 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,500 રૂપિયા છે.
  • કોઈમ્બતુરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,940 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 50,120 રૂપિયા છે.
  • મદુરાઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,940 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 50,120 રૂપિયા છે.
  • વિજયવાડામાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,700 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,850 રૂપિયા છે.
  • પટનામાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 46,930 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,930 રૂપિયા છે.
  • નાગપુરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 47,720 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 48,720 રૂપિયા છે.
  • ચંદીગઢમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 46,600 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,500 રૂપિયા છે.
  • સુરતમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 47,210 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,970 રૂપિયા છે.
  • ભુવનેશ્વરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,700 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 50,050 રૂપિયા છે.
  • મેંગલોરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,700 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,850 રૂપિયા છે.
  • વિશાખાપટ્ટનમમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,700 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,850 રૂપિયા છે.
  • નાસિકમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 46,930 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,930 રૂપિયા છે.
  • મૈસૂરમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 45,700 રૂપિયા અને 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 49,850 રૂપિયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news