Gold Rate: તમે પણ રક્ષાબંધને બહેનને સોનાની ભેટ આપવા માટે પ્લાનિંગ કરી રહ્યાં છો તો તમારે એ જાણવાની જરૂર છે કે સોનું 18000 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. 1 કિલો ચાંદીના ભાવમાં પણ 1.46 લાખ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ભાવ ઓલટાઈમ હાઈથી હાલમાં ઓછો છે.
Gold Price Fell: આજે, શુક્રવારે અને 14 ઓગસ્ટના રોજ સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. બુલિયન બજારમાં સોનાના ભાવમાં 45 રૂપિયાનો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 153230 રૂપિયા છે. બુલિયન બજારમાં 22 કેરેટ સોનાનો ભાવ 140360 રૂપિયા છે.
Gold Price Today: આ અઠવાડિયામાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. અમેરિકી રોજગારીના આંકડાઓને કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારવાની આશા નબળી પડી છે, જ્યારે ડોલર અને અમેરિકી ટ્રેજરી યીલ્ડમાં નરમાઈ આવવાથી સોનાને સપોર્ટ મળ્યો છે. આ સ્થિતિમાં શું સોનું ખરીદવું જોઈએ કે નહીં? ચાલો વિગતવાર જાણીએ.
Ahmedabad Bullion market Gold Price: આજે, શુક્રવાર, 7 ઓગસ્ટના રોજ, બુલિયન બજારમાં સોનાના ભાવમાં 236 રૂપિયાનો વધારો થયો છે. સોનાનો ભાવ 1,49,760 રૂપિયા છે, જે 10 ગ્રામ સોનાનો રેટ છે.
Gold Price Today: આજે શુક્રવાર 24 જુલાઈએ સોનાના ભાવમાં મામૂલી તેજી રહી. સર્રાફા બજારમાં સોનામાં 41 રૂપિયાનો વધારો થયો. ગઈકાલે સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. બુલિયન માર્કેટમાં 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,43,336 રૂપિયા પર કારોબાર કરી રહ્યું છે.
Gold Rate: વર્ષ 2026મા સોનું 33000 રૂપિયા તો ચાંદી 1.66 લાખ સુધી સસ્તી થઈ ગઈ છે. તેવામાં જે લોકો ખરીદી કરવા ઈચ્છે છે તેના મનમાં તે સવાલ છે કે સોનાના ભાવમાં હજુ ઘટાડો થશે કે પછી કિંમતમાં તેજી આવશે?
Gold-Silver Rate: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ સમાપ્ત કરવાની જાહેરાત કરતા જ અઠવાડિયાના ત્રીજા ટ્રેડિંગ દિવસે બુધવારે જ્યાં એક તરફ શેરબજારમાં ભૂકંપ આવ્યો છે, ત્યાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)થી લઈને સ્થાનિક બજાર સુધી સોના-ચાંદીના ભાવ પણ જોરદાર ગબડ્યા છે. 1 કિલો ચાંદીના ભાવમાં એક ઝાટકે 7800 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે, જ્યારે સોનું પણ પ્રતિ 10 ગ્રામ આશરે 2500 રૂપિયા સસ્તું થયું છે.
Gold Price Prediction: સોનાના ભાવમાં ચાલી રહેલો ઘટાડો સમાપ્ત થઈ ગયો છે. સોનાના ભાવ આજે ફરી વધ્યા છે. ઝડપી રિકવરી જોવા મળી રહી છે. સોનું, જે 4,000 ડોલરની નીચે ગબડ્યું હતું, તે આજે 4,177.65 ડોલર પ્રતિ ઔંસ પર પાછું આવ્યું છે.
Gold Rate: સોનાની કિંમતમાં સતત આવી રહેલા ઘટાડા બાદ વર્ષ 2008 પછીનો સૌથી મોટો માસિક ઘટાડો જોવા મળ્યો છે. સોનું સતત ચોથા મહિને સસ્તું થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે કે હજુ ભાવ વધુ ઘટશે?
Today Gold Silver Price: સોનાના ભાવમાં ઘટાડો ચાલુ છે. સોનાના ભાવ 7 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયા છે. 30 જૂને સોનાના ભાવમાં ફરી ઘટાડો થયો છે અને ઘટાડો ચાલુ છે. ચાંદી 1.70 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ ગઈ છે. 10 ગ્રામ સોનાનો ભાવ ચેક કરો. જ્યારનું યુદ્ધ ચાલુ થયુ ત્યારથી સોનાના ભાવમાં મોટો ઘટાડો અને વધારો થયો છે.
Gold Rate: 29 જૂને સોનાના ભાવમાં ફરી નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સોમવારે, વૈશ્વિક બજારમાં કોમેક્સ સોનાના ભાવમાં $27 થી વધુનો ઘટાડો થયો છે.
Gold Price: સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં હવે મોટો પ્રશ્ન એ છે કે, સોનું હજુ કેટલું સસ્તું થશે? છેલ્લા બે વર્ષમાં સોનાએ રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે, પરંતુ શું સોનામાં તેજીનો દોર હવે પૂરો થઈ રહ્યો છે? ચાલો જાણીએ.
Gold Silver Rate Fall: સોના અને ચાંદીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બુધવારે કોમોડિટી બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. છેલ્લા ત્રણ દિવસમાં ચાંદીમાં પ્રતિ કિલો 11,000 રૂપિયાનો ઘટાડો થયો છે.
Gold Price Prediction: ઉદ્યોગ એક્સપર્ટે જણાવ્યું હતું કે દેશમાં અંદાજે 32,000 ટન સોનું ઘરો અને લોકરોમાં પડેલું છે. જો આ સોનાનો નોંધપાત્ર ભાગ બજારમાં પાછો લાવવામાં આવે, તો આયાત પર નિર્ભરતા ઓછી થઈ શકે છે.
RBI Gold Sale: એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે RBIએ શાંતિથી 12 બિલિયન ડોલર એટલે કે આશરે 1.14 લાખ કરોડ રૂપિયાનું સોનું વેચી દીધું છે. સેન્ટ્રલ બેંકે 22 મેના રોજ પૂરા થયેલા બે અઠવાડિયામાં આ સોનું વેચી દીધું છે. સરકારે હવે આ બાબતની સ્પષ્ટતા કરી છે.
Gold Price Prediction: અજય કેડિયાના મતે, ફુગાવા અને આર્થિક મંદીના કારણે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. દિગ્ગજ એક્સપર્ટના મતે સોના અને ચાંદીના ભાવમાં ક્યારે ઘટાડો આવશે અને જાણો ભાવ કેટલો ઘટી શકે છે.
Today Gold Silver Price: 22 કેરેટ સોનાનો ભાવ 523 રૂપિયા ઘટીને 143,849 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. આ દરમિયાન, 18 કેરેટ સોનાનો ભાવ 428 રૂપિયા ઘટીને 18 કેરેટ સોનાનો ભાવ હવે 117,780 રૂપિયા પર પહોંચી ગયો છે.
Gold Rate Hike : ભારતમાં છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચોથી વખત વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં પેટ્રોલના ભાવમાં 7 રૂપિયાથી વધુનો વધારો થયો છે. તો આજે સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે, તો ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે.
Gold Silver Price prediction: ટૂંકા ગાળાની માંગમાં ઘટાડો થવાને કારણે વૈશ્વિક રોકાણ બેંક JPMorganએ 2026 માટે સોનાના સરેરાશ ભાવનો અંદાજ ઘટાડ્યો છે. જો કે, બેંક માને છે કે લાંબા ગાળે, ભૂ-રાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાઓને કારણે, સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર વધારો થશે.
Gold Silver Price Today, 8 May 2026: દુનિયાભરમાં આર્થિક અને રાજનીતિક ઉથલ-પાથલ અને ઘરેલું બજારમાં માંગ વધવાને કારણે સોનાની કિંમતમાં આજે તેજી જોવા મળી રહી છે.
Gold-Silver Price Today: આજે ભારતમાં 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામ 15000 ને પાર પહોંચી ગઈ છે. તો 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમતમાં સામાન્ય તેજી જોવા મળી છે.
Today Gold Silver Price: સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. વૈશ્વિક સંકેતોએ કિંમતી ધાતુઓના ભાવને સતત પ્રભાવિત કર્યા છે. એક્સપર્ટ કહે છે કે આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે.