Home Insurance:લાખો-કરોડો ઘરને નુકસાનથી બચવા માટે કામ આવશે આ વસ્તુ, ચોરી થતાં પણ મળશે વળતર

Home Insurance Calculator: ઘર લેવા અથવા ઘર બનાવવું દરેકનું સપનું હોય છે. પોતાના ઘર બાદ તેની સારી રીતે દેખભાળ પણ કરવામાં આવે છે. તો બીજી તરફ અમે આશા રાખીએ છીએ કે કોઇપણ આફતથી અથવા ચોરી અથવા કોઇપણ મુશ્કેલી બચી શકાય છે. 
 

Home Insurance:લાખો-કરોડો ઘરને નુકસાનથી બચવા માટે કામ આવશે આ વસ્તુ, ચોરી થતાં પણ મળશે વળતર

Insurance Policy: ઘર લેવા અથવા ઘર બનાવવાનું સપનું હોય છે. પોતાના ઘર બાદ તેની બધી દેખભાળ પણ કરવામાં આવે છે. તો બીજી તરફ આશા છે કે ઘર કોઇપણ મુશ્કેલી અથવા ચોરી અથવા કોઇપણ વિપત્તિથી બચે રહે છે. જોકે ઘણીવાર પરિસ્થિતિ ખૂબ ખરાબ થઇ જાય છે અને ખૂબ મોટા નુકસાનનો સામનો કરવો પડે છે. તેનાથી બચવાનો પણ એક ઉપાય છે. જે પ્રકારે લોકોની જીંદગીની સુરક્ષા માટે લાઇફ ઇંશ્યોરેન્સ અથવા હેલ્થ ઇંશ્યોરેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે ઘરની સુરક્ષા માટે હોમ ઇંશ્યોરેન્સ (Home Insurance) નો ઉપયોગ કરવામાં આવે છે. હોમ ઇંશ્યોરેન્સ એક પ્રકારનો સંપત્તિ વિમો છે. જે પોલીસીધારકને કવરેજ પુરૂ પાડે છે. 

પ્રીમિયમની કરવી પડે છે ચૂકવણી
હોમ ઇંશ્યોરેન્સથી તમે તમારા ઘરને અણધાર્યા નુકશાન અથવા ક્ષતિ માટે કવર કરી શકે છે. હોમ ઇંશ્યોરેન્સ પોલિસી વ્યક્તિગત સંપત્તિ માટે થાય છે અને તેમાં ઘરેલૂ સામગ્રી સાથે-સાથે માળખું પણ સામેલ હોય છે. એવા વિમા કવરના બદલામાં તમને વિમા કંપનીઓને નિયમિત પ્રીમિયમની ચૂકવણી કરવી પડે છે. 

હોમ ઇંશ્યોરેન્સના ફાયદા
વ્યાપક સુરક્ષા: હોમ ઇશ્યોરેન્સ ના ફક્ત ઘરના માળખાનો વિમો કરે છે પરંતુ પોતાના ઘરના વિસ્તાર જેમ કે ગેરેજ, શેડ અને પરિસરનો પણ વિમો કરે છે. તો બીજી તરફ પ્લાનમાં એડ-ઓન લીધા બાદ ફર્નીચર, ઇલેક્ટ્રિક્સ અને ઘરેલૂ ઉપકરણોની સુરક્ષા પણ તેમાં હોય છે. 

કુદરતી આફત: કુદરતી આફતો દરેક જગ્યાએ ઘરના માલિકો માટે એક મોટી ચિંતાનો વિષય છે. ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી આફતો તમાર ઘરને ગંભીર ઈતે નુકશાન પહોંચાડી શકે છે. એવી ઘટનાઓના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા ઘરના સમારકામના ખર્ચાની વ્યવસ્થા મોટો બોજો હોય છે. હોમ ઇંશ્યોરન્સના મુખ્ય લાભોમાંથે એક છે કે તમે એવી અણધારી ઘટનાઓના કારણે થનાર નુકસાન માટે કવરેજનો આનંદ લો છો. 

ચોરી: ચોરી એક મોટી ચિંત છે જે ઘરના માલિકોને ચિંતિત કરે છે. સૌભાગ્યથી હોમ ઇંશ્યોરન્સ તમને ચોરીના કારણે થનાર નુક્સાન સામે પણ કવર કરે છે. કેટલીક પોલિસી તમને ઘરેલૂ કર્મચરીઓની સંપત્તિને પણ સેંધમારી માટે કવર કરે છે. 

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news