Pm Kisan:ખેડૂતોની નવા વર્ષની ભેટ, સરકાર આપશે 30 હજા રૂપિયા, બસ આટલી છે શરત
Trending Photos
PM Kisan Scheme Update: નવા વર્ષમાં સરકારે લાખો ખેડૂતોને ભેટ આપી છે. PM કિસાન યોજના (PM કિસાન સન્માન નિધિ) સિવાય સરકારે ખેડૂતોને 30,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.આ પૈસા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે..જો તમારી પાસે એક એકર ખેતી હોય તો તમને 15,000 રૂપિયા મળશે. આ પૈસા ખેડૂતોને બોનસ તરીકે આપવામાં આવશે અને તમે વધુમાં વધુ 2 એકર વિસ્તાર માટે જ તમે અરજી કરી શકો છો.
રાજ્ય સરકારે આ નાણાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે ભારે વરસાદના લીધે ડાંગર પકવતા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. તે નુકસાન ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે બોનસ આપવાનું નક્કી કર્યું છે, જેથી ખેડૂતો આગામી સિઝનમાં પાક માટે ખાતરની ખરીદી કરી શકે.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: સોફીને જોશો તો ઉર્ફીને ભૂલ જશો, આ કામથી કમાઇ છે દર કલાકે 50 હજાર રૂપિયા
આ પણ વાંચો: Taarak Mehta માંથી 14 વર્ષે કહ્યું અલવિદા,હીટ કરવામાં હતો મોટો હાથ
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ માહિતી આપી છે કે 5 લાખ ખેડૂતોને લાભ મળશે. વર્ષ 2022ના ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદના લીધે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે, જેથી ઘણા ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. મહારાષ્ટ્રના ડાંગર ખેડૂતોને 2 હેક્ટર દીઠ 15,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે.
કૃષિ મંત્રી અબ્દુલ સત્તારે કહ્યું કે પીએમ ફસલ બીમા યોજના હેઠળ 16 લાખ 86 હજાર 786 ખેડૂતોને વીમા કંપની થકી 6255 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. આ સાથે સરકારે કહ્યું છે કે ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણા વિશેષ પગલાં લેશે.
આ પણ વાંચો: તમે પણ આ ભૂલો નથી કરતા ને! હેલ્મેટ પહેરવાની અને સુરક્ષિત રહેવાની આ છે સાચી રીત
આ પણ વાંચો: Viral: બાઇક પર આવો કપલ રોમાન્સ જોયો નહી હોય, ફિલ્મી સ્ટાઇલમાં બોયફ્રેન્ડને ભરી બાથ
આ પણ વાંચો: PHOTOS: બેવડી બની મિસ્ટ્રી બોયની સાથે ઝૂમી અજય દેવગણની લાડલી, અડધા રાત્રે અડધા કપડાં
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે