pmo

PM મોદીએ કરી 3 કૃષિ કાયદાને રદ કરવાની જાહેરાત, વાંચો તેમના ભાષણની 10 મોટી વાતો

રાષ્ટ્રજોગ સંબોધનમાં પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ મોટી જાહેરાત કરાત નવા કૃષિ કાયદા (New Agriculture Laws) ને રદ કરવાની જાહેરાત કરી છે.

Nov 19, 2021, 11:29 AM IST

PM Modi Address Nation: પીએમ મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા કર્યા રદ

PM Narendra Modi to Address Nation: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સંબોધન યુપી પ્રવાસ પહેલા થઈ રહ્યું છે. આ પછી પીએમ મોદી યુપીના ત્રણ દિવસના પ્રવાસે જવાના છે અને આજે મહોબા અને ઝાંસાથી બુંદેલખંડને અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત અનેક ભેટ આપશે.

Nov 19, 2021, 09:09 AM IST

PM મોદી થોડીવારમાં કરશે રાષ્ટ્રજોગ સંબોધન, PMO એ આપી જાણકારી

PM Narendra Modi to Address Nation: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ ટ્વિટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના પ્રવાસ માટે રવાના થતાં પહેલાં સવારે 9 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરશે.

Nov 19, 2021, 08:38 AM IST

અમિત ખરે હશે PM મોદીના નવા સલાહકાર, નવી શિક્ષણ નીતિ લાગૂ કરવામાં રહી છે મહત્વની ભૂમિકા

1985 બેચના આઈએએસ અધિકારી અમિત ખરે 30 સપ્ટેમ્બરે ઉચ્ચ શિક્ષણ સચિવ પદેથી નિવૃત થયા હતા. એક સરકારી આદેશમાં તેમની નિમણૂંકની જાણકારી આપવામાં આવી છે.

Oct 12, 2021, 04:41 PM IST

PM મોદીએ ખેડૂતોને આપી મોટી ભેટ, દેશના ખેડૂતોને બની જશે માલામાલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દેશના ખેડૂતોને નવી ભેટ આપી છે. પીએમ મોદીએ  વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિશિષ્ટ ગુણો અને લાક્ષણિકતાઓ સાથેની પાકની 35 વિવિધતાઓ દેશને સમર્પિત કરી છે.

Sep 28, 2021, 01:20 PM IST

J&K: મોદી સરકારના 70 મંત્રી જમ્મુ અને કાશ્મીર જશે, આ છે કારણ

આ પ્રવાસ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

Sep 5, 2021, 06:45 AM IST

PMO ની ખોટી ઓળખ આપી બહુચરાજી મંદિરમાં કર્યા દર્શન, 5 લોકો વિરૂદ્ધ ફરિયાદ

ટ્રસ્ટની ઓફિસમાં સલાહકાર સમિતિનો સભ્ય હોવાની ઓળખ આપી વીઆઇપી (VIP) ની રીતે છેક ગર્ભ ગૃહમાં જઈ દર્શન કર્યા હતા.

Jul 28, 2021, 07:11 PM IST

NEET-PG પરીક્ષા 4 મહિના માટે સ્થગિત, MBBS ફાઇનલ યર સ્ટૂડન્ટ થશે ડ્યૂટીમાં તૈનાતઃ PMO

PMO તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે એમબીબીએસ અંતિમ વર્ષના છાત્રોને ફેકલ્ટીની દેખરેખમાં ટેલીકંસ્લટેસન અને હળવા કોવિડ કેસ પર નજર રાખવા માટે ઉપયોગ કરી શકાય છે.

May 3, 2021, 04:16 PM IST

Corona: CM ઠાકરેએ PM મોદીને કર્યો ફોન, જવાબ મળ્યો- તે હાલ બંગાળમાં છે

નવાબ મલિકે કહ્યુ કે, મુખ્યમંત્રી (ઉદ્ધવ ઠાકરે) ઓક્સીજનની કમી અને રેમડેસિવિર વિશે ફોન પર પીએમ મોદી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ તેમને કહેવામાં આવ્યુ કે, પીએમ બંગાળના પ્રવાસે છે.

Apr 17, 2021, 05:57 PM IST

દેશનાં કુલ CORONA કેસમાં કેરળ અને મહારાષ્ટ્રનાં 75 ટકા કેસ, PMO ધ્વારા ઇમરજન્સી મીટિંગ બોલાવાઇ

  દેશમાં એક સમય માટે માનવામાં આવતું હતું કે, કોરોના નિયંત્રણમાં આવી ચુક્યો છે. જો કે કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં અચાનક વધારો થવા લાગ્યો છે. જેને જોતા પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા ઇમરજન્સી મીટિંગ બોલાવવામાં આવી છે. હેલ્થ મિનિસ્ટ્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,  સામાન્ય રીતે દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં 1 લાખ 50 હજારથી નીચે છે પરંતુ કેટલાક રાજ્યો જેવા કે કેરળ, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય છે. આ પ્રદેશમાં પ્રતિદિન કોરોના કેસ વધતા જઇ રહ્યા છે. માત્ર કેરલમાં જ દેશનાં 38 ટકા એક્ટિવ કોરોના કેસ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 37 ટકા એક્ટિવ કેસ છે. 

Feb 23, 2021, 07:31 PM IST

5 મહિનાની બાળકીનો જીવ બચાવવા PM મોદીએ માફ કર્યો 6 કરોડનો ટેક્સ, જાણો કેમ

તીરાના વાલીની અપીલ પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને સંબોધિત કરતા કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. ફડણવીસે કેન્દરને ઇમ્પોર્ટ ડ્યૂટી અને જીએસટી માફ કરવાનું કહ્યુ. કેન્દ્ર સરકારે આ વિનંતી સ્વીકારી લીધી અને છ કરોડનો ટેક્સ માફ કરી દીધો.
 

Feb 11, 2021, 04:20 PM IST

PMOનો ફેક લેટર બનાવીને ઓફિસ મેળવવા તરખટ રચનાર અમરેલીનો ડો.વિજય પરીખ પકડાયો

  • આ પત્ર વ્યવહાર ખરેખર પીએમઓ ઓફિસથી થયો છે કે કેમ તે બાબતે સાયબર ક્રાઇમે ખરાઈ કરતા સમગ્ર ભાંડો ફૂટયો અને સાયબર સેલમાં આરોપી ડૉ. વિજય પરીખ વિરુદ્ધ ગુનો નોંધાયો

Nov 27, 2020, 02:38 PM IST

ચીની જાસૂસ યુવતીની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓના હોશ ઉડ્યા

જાસૂસી મામલે પકડાયેલી યુવતી ક્વિન્સીની પૂછપરછ દરમિયાન ચીની જાસૂસી નેટવર્ક (Chinese spy network) અંગે મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે ચીને (China) પોતાની ઈન્ડિયન જાસૂસી ટીમને પ્રધાનમંત્રી કાર્યાલય સહિત મોટા કાર્યાલયોની આંતરિક જાણકારી આપવાનું કહ્યું હતું. 

Oct 21, 2020, 01:39 PM IST

હવે દવાઓ પણ ઓનલાઇન વેચી રહ્યું છે Amazon, જાણો- કેમ થઈ રહ્યો છે વિરોધ

કંપનીએ પાછલા સપ્તાહથી બેંગલુરૂમાં ઓવર-ધ-કાઉન્ટર અને પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓ માટે ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે. છુટક વેપારી સંગઠને તેની વિરુદ્ધ પ્રધાનમંત્રી કાર્યાલયને પત્ર લખ્યો છે. 
 

Aug 18, 2020, 04:45 PM IST
gujarat cader IAS officer Hardik shah appointed as PMO's private secretary PT2M13S

FTAને લઇ સરકાર એક્શનમાં, ચીનથી આયાત ઘટાડવા માટે કોમર્સ મંત્રાલયથી માગ્યા સૂચનો

ચીનથી આયાતને ઘટાડવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયે કોમર્સ મંત્રાલય પાસેથી સૂચનો માગ્યા છે. પીએમઓએ કોમર્સ મંત્રાલયને કહ્યું કે, તેઓ એવા પગલાંઓ જણાવે કે જેના દ્વારા ચીનથી આયાત ઘટાડી શકાય છે.

Jul 7, 2020, 04:41 PM IST

ભારત સરકાર ચીનની ગેમ કરશે ઓવર? મોદી સરકાર ટુંક સમયમાં લેશે મોટો નિર્ણય

ભારત-ચીનની સેનાઓ વચ્ચે લદ્દાખમાં ગલવાન વૈલીમાં થયેલા ઘર્ષણ બાદ હવે કેન્દ્ર સરકાર ઝડપથી સમગ્ર દેશમાં ચીની ઉત્પાદનોની ગેમ દેશમાં ઝડપથી પુર્ણ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર સરકારે ઇન્ડસ્ટ્રીને હાલમાં જ તે સસ્તા અને ખરાબ ક્વોલિટી વાળા ઉત્પાદનોની  યાદી માંગી છે, જેનો દેશમાં ચીન સાથે ઇમ્પોર્ટ કરવામાં આવે છે. એવા ઉત્પાદન પર ઝડપથી ચીનથી આયાત કરવા પર પ્રતિબંધ લગાવી શકે છે. 

Jun 22, 2020, 05:21 PM IST

ચીન સાથે બોર્ડર વિવાદને લઇને PMOમાં બેઠક, ત્રણ સેનાઓના પ્રમુખ હાજર; લદ્દાખ પર ચર્ચા

ચીન સાથે બોર્ડર વિવાદને લઇને મંગળવારના PMOમાં મહત્વની બેઠક યોજાઈ. બેઠકમાં અજિત ડોવલ અને ત્રણ સેનાના પ્રમુખ હાજર રહ્યાં. PMOની બેઠકમાં ચીન અને લદ્દાખ પર ચર્ચા થઈ. 

May 26, 2020, 08:37 PM IST

નાણા મંત્રીએ આર્થિક પેકેજના ત્રીજા ભાગમાં કરી આ જાહેરાત, જાણો કોને શું મળ્યું...

નાણા મંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ વિશે સતત જાહેરાત કરી રહ્યાં છે. આજે ત્રીજા દિવસે પણ તેમણે ઘણા સેક્ટરો માટે સરકાર તરફથી ઘણી જાહેરાતો કરી છે.

May 15, 2020, 05:53 PM IST