EMI પર રાહતની રાહ જોઈ રહેલાં લોકો માટે માઠા સમાચાર, વ્યાજ દરો અંગે RBI નો મોટો નિર્ણય

RBI MPC Meet: રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) એ સતત 10મી બેઠકમાં પોલિસી રેટ સ્થિર રાખ્યા છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે દોઢ વર્ષથી વધુ સમય સ્થિર રહ્યા બાદ વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ હતું. બીજી તરફ, કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ફરીથી અર્થવ્યવસ્થાના પડકારો ઉભા કર્યા છે. મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને RBIએ નથી આપી રાહત, મોનેટરી પોલિસી રિવ્યુના પરિણામો જાહેર કરવામાં આવ્યાં છે.

EMI પર રાહતની રાહ જોઈ રહેલાં લોકો માટે માઠા સમાચાર, વ્યાજ દરો અંગે RBI નો મોટો નિર્ણય
Source: Bureau