60% ડિસ્કાઉન્ટ આપશે YONO શોપિંગ ફેસ્ટિવલ, તારીખ યાદ કરીને નોંધી લેજો

ઓનલાઈન શોપિંગના શોખીનો માટે શોપિંગ (Online Shopping) કરવાની મોટી તક મળી રહી છે. ભારતીય સ્ટેટ બેંકે (SBI) પોતાના ડિજીટલ એપ YONO પર શોપિંગ ફેસ્ટિવલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. YONO પર શોપિંગ ફેસ્ટિવલની આ બીજી એડિશન આવવાની છે. આ શોપિંગ ફેસ્ટિવલ 10 ડિસેમ્બરથી શરૂ થઈને 14 ડિસેમ્બર સુધી ચાલશે. 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ ઓનલાઈન સેલમાં તમામ આઈટમ્સ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 

Updated By: Dec 6, 2019, 11:55 AM IST
60% ડિસ્કાઉન્ટ આપશે YONO શોપિંગ ફેસ્ટિવલ, તારીખ યાદ કરીને નોંધી લેજો

અમદાવાદ :ઓનલાઈન શોપિંગના શોખીનો માટે શોપિંગ (Online Shopping) કરવાની મોટી તક મળી રહી છે. ભારતીય સ્ટેટ બેંકે (SBI) પોતાના ડિજીટલ એપ YONO પર શોપિંગ ફેસ્ટિવલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. YONO પર શોપિંગ ફેસ્ટિવલની આ બીજી એડિશન આવવાની છે. આ શોપિંગ ફેસ્ટિવલ 10 ડિસેમ્બરથી શરૂ થઈને 14 ડિસેમ્બર સુધી ચાલશે. 5 ડિસેમ્બર સુધી ચાલનારા આ ઓનલાઈન સેલમાં તમામ આઈટમ્સ પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 

10 દિવસમાં દિશાને ન્યાય મળ્યો, ત્યારે ગુજરાતની મહિલાઓ બોલી-ગુજરાત પોલીસ પણ બંદૂક ઉઠાવે

ભારતીય સ્ટેટ બેંકના એમડી (રિટેલ એન્ડ ડિજીટલ બેંકિંગ) પી.કે ગુપ્તાના જણાવ્યા અનુસાર, ગત યોનો સેલમાં જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળ્યા બાદ એકવાર ફરીથી YONO શોપિંગ ફેસ્ટિવલ શરૂ થવા જઈ રહ્યો છે. 

આ શોપિંગ ફેસ્ટિવલમાં યોનો યુઝર્સ માટે વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસ પર 50 ટકા સુધી ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી રહી છે. આ ઉપરાંત એસબીઆઈના ડેબિટ કે ક્રેડિટ કાર્ડથી શોપિંગ કરવા પર 10 ટકા અલગથી કેશબેક આપવામાં આવશે. ફેસ્ટિવલમાં ગ્રાહકોને ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, ગિફ્ટ, જ્વેલરી, ફર્નિચર, ટૂર પેકેજની ખરીદી અને હોટલ બુકિંગ પર 5 થી 50 ટકા સુધી છૂટ મળશે.

સ્ટેજ પર થઈ એવી હરકત કે, શરમથી લાલચોળ થઈ ગઈ મલાઈકા

એટલું જ નહિ, શોપિંગ માટે એસબીઆઈએ એમેઝોન, લાઈફસ્ટાઈલ સ્ટોર, થોમસ કુક, ઈજીમાઈ ટ્રિપ, ઓયો, પેપરફ્રાઈડ સહિત અનેક ઈ-કોમર્સ કંપનીઓ સાથે કરાર કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube