Stock Market Opening: ભારે ઉછાળા સાથે ખુલ્યું શેરબજાર, આ શેરો મચાવી રહ્યા છે ધમાલ

Stock Market Update: વૈશ્વિક બજારમાં ચાલી રહેલા  ભારે ઉતાર ચડાવ વચ્ચે અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે શેરબજાર આજે લીલા નિશાન સાથે  ખુલ્યા. સેન્સેક્સ આજે 334.22 પોઈન્ટના ઉછાળા સાથે 58684.75 ના સ્તરે ખુલ્યો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક નિફ્ટી આજે 91.60 પોઈન્ટની તેજી સાથે 17479.80 ના સ્તરે ખુલ્યો. 

ટોપ ગેઈનર્સ
બજાર ખુલ્યું ત્યારે ટોપ ગેઈનર્સમાં નિફ્ટીમાં હિન્દાલ્કો, ઈન્ફોસિસ, વિપ્રો, સિપ્લા, ટેક મહિન્દ્રાના શેરો જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા, લાર્સન, ડો.રેડ્ડીઝ લેબ્સના શેર જોવા મળ્યા. 

ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ટોપ લૂઝર્સમાં TATA Cons. Prod, એનટીપીસી, એસબીઆઈ, ટાઈટન કંપની, બ્રિટાનિયાના શેર જોવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં એનટીપીસી, એસબીઆઈ, ટાઈટન કંપની, રિલાયન્સ, પાવર ગ્રિડ કોર્પોરેશનના શેર જોવા મળ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news