हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nifty
Nifty News
stock market
ત્રીજા દિવસે શેર બજારમાં જોવા મળ્યો મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો થયો
Stock Market Crash LIVE Updates: Sensex slips below 73K, tanks 1000 pts; Nifty below 22,000
Mar 13,2024, 16:05 PM IST
jnk india
IPO વડે કમાવવા છે રૂપિયા? સેબીએ 4 કંપનીઓને આપી મંજૂરી.. જલદી જ થશે ઇશ્યૂ
Upcoming IPO: જો તમે પણ શેરબજારમાં રોકાણ કરીને પૈસા કમાવા માંગો છો, તો તમારા માટે એક તક આવવાની છે. સેબી (SEBI) દ્વારા ચાર કંપનીઓને IPO માટે મંજૂરી આપવામાં આવી છે. આગામી સમયમાં આ કંપનીઓ દ્વારા IPO જારી કરવામાં આવશે.
Jan 26,2024, 17:30 PM IST
stock market
Investments: શેરબજારના કડાકા-ભડાકા વચ્ચે 5 ગણા રૂપિયા કર્યા, 5 દિવસમાં 38% વધ્યો
Best Multibagger PSU Stock: આને કહેવાય ખરેખર બાહુબલી શેર. આ સરકારી સ્ટોક શરૂઆતથી જ રોકેટ છે. બજારની ઉથલપાથલ વચ્ચે પણ તેની રફ્તાર બની છે...
Jan 26,2024, 17:23 PM IST
stock market
6 કલાકનું ટ્રેડિંગ..રોકાણકારોના ડૂબ્યા 9 લાખ કરોડ, બજારમાં કેમ મચી ગયો આટલો હાહાકાર
Stock Market Closing Today: સવારે સારી સ્થિતિમાં ખુલ્ય બાદ આજે બપોર થતા તો શેરબજાર ધડામ થઈ ગયા. સેન્સેક્સમાં દિવસના કારોબાર દરમિયાન 1600 અંકનો ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત નિફ્ટી ઈન્ડેક્સ પણ 500 અંક સુધી ગગડી ગયો.
Dec 20,2023, 16:19 PM IST
share market
ફેડ રિઝર્વના નિર્ણયથી શેર બજાર ઝૂમી ઉઠ્યું, 70000 ને પાર સેન્સેક્સ
Share Market: યુએસ ફેડરલ રિઝર્વે સતત ત્રીજી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પછી ડાઉ જોન્સ 37000ને પાર કરી ગયો. તેની અસર આજે ભારતીય શેરબજાર પર પણ જોવા મળી શકે છે.
Dec 14,2023, 9:57 AM IST
share market
Nifty પહેલીવાર 21000 ને પાર, જૂના તમામ રેકોર્ડ ધ્વસ્ત, Repo Rate 6.5 યથાવત
Share Market: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના છેલ્લા દિવસે ગર્વનર શક્તિકાંત દાસે જાહેરાત કરી હતી કે રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવશે નહી. બીજી તરફ શેરબજારમાં છેલ્લા સાત દિવસથી ચાલી રહેલો ઉછાળો ગુરુવારે અટકી ગયો હતો.
Dec 8,2023, 11:30 AM IST
stock market
શેરબજારમાં તોફાની તેજી, પહેલીવાર સેન્સેક્સ 69000ને પાર, અદાણીના 2 સ્ટોક ટોપ ગેઈનરમાં
શેરબજારે આજે પણ રેકોર્ડબ્રેક શરૂઆત કરી છે. સેન્સેક્સ પહેલીવાર 69000 પાર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટીએ પણ આજના દિવસના ટ્રેડિંગની શરૂઆત નવા ઓલ ટાઈમ હાઈ 20808 પોઈન્ટના સ્તરથી કરી છે. સેન્સેક્સ આજે 300 અંકની તેજી સાથે 69168 પોઈન્ટના સ્તરે ખુલ્યો. જ્યારે નિફ્ટી 122 અંકના વધારા સાથે ખુલ્યો.
Dec 5,2023, 10:45 AM IST
stock market
શેરબજારમાં હજુ મોટી તેજી આવશે, જો જો...બધા અનુમાનો ઠેરના ઠેર રહી જશે, જાણો શું થશે
ભારતીય શેર બજારોમાં જબરદસ્ત તેજીનો માહોલ છે અને આગળ પણ તે ચાલુ રહે તેવી શક્યતા છે. તેનું સૌથી મોટું કારણ શું છે તે પણ ખાસ જાણો
Dec 2,2023, 15:32 PM IST
spiritual
મોટી તેજી ના યોગ સેન્સેકસ 72000 નિફ્ટી 22000 અને બેંકનિફ્ટી 52000 થઈ શકે
દિવાળી મુહૂર્ત સોદાની કુંડળી અને અંકશાસ્ત્ર એ આપ્યા શેર બજાર માં મોટી તેજીના સંકેત રોકાણકાર અને ટ્રેડર્સ માટે મોટા લાભ ના યોગ...
Nov 16,2023, 9:15 AM IST
stock market
ભારતીય શેર બજારમાં જોરદાર તેજીનો માહોલ, રોકાણકારોને થયો 3.34 લાખ કરોડનો ફાયદો
Share Market Update: ભારતીય શેર બજારમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. નિફ્ટી અને સેન્સેક્સ મોટા વધારા સાથે બંધ થયા છે. જેથી રોકાણકારોને પણ મોટો ફાયદો થયો છે.
Nov 15,2023, 16:01 PM IST
share market
રવિવારના દિવસે પણ ખુલશે શેર બજાર, જાણો ટ્રેડિંગ માટે કેમ છે ખાસ દિવસ
શુક્રવારે સમાપ્ત થયેલ સંવત વર્ષ 2079 દરમિયાન સેન્સેક્સ 5073.02 પોઈન્ટ કે 8.47 ટકા વધ્યો, જ્યરે નિફ્ટી 1694.06 પોઈન્ટ કે 9.55 ટકા વધ્યો છે. હવે રવિવારે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગ થશે.
Nov 11,2023, 23:17 PM IST
Multibagger Share
Multibagger Share: શેર છે કે કુબેરનો ખજાનો, 1058 રૂ. પર પહોંચી ગયો સાડા 6 વાળો શેર
United Spirits Ltd Share Price: કેટલાક શેર પર મળતા વળતરના આધારે રોકાણકારો માલામાલ બની જાય છે. જો તમારી સાથે પણ આવું કંઈક બન્યું હોય તો તમે તેને કાયમ માટે ભૂલી નહીં શકો. પરંતુ આ માટે તમારી ધીરજ જરૂરી છે. જો તમે કોઈપણ શેરમાં રોકાણ કર્યા પછી લાંબા ગાળાની રાહ જુઓ તો તમને લોટરી પણ લાગી શકે છે.
Nov 2,2023, 19:15 PM IST
BSE
15 મિનિટમાં 3.5 લાખ કરોડ સ્વાહા : છઠ્ઠા દિવસે પણ શેરબજારમાં કત્લેઆમ ચાલુ
Stock Market Opening: શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ લગભગ 500 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે નિફ્ટી 19,000 પોઈન્ટની નીચે ગબડી ગયો છે. આ પહેલા શેરબજારમાં સતત 4 દિવસ સુધી ઘટાડો જોવા મળ્યો હતો.
Oct 26,2023, 10:51 AM IST
stock markets
શેરબજારમાં હાહાકાર ! 1 દિવસમાં 7.56 લાખ કરોડ ડૂબ્યા, ખિસ્સા ખાલી કરી નાખ્યા?
Why Share Market Fall Today : સોમવારે સેન્સેક્સ 1.26 ટકા અથવા 825 પોઇન્ટના ઘટાડા સાથે 64,571 પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 1.34 ટકા અથવા 260 પોઇન્ટના ઘટાડા સાથે 19,281 પર બંધ થયો હતો. બેન્ચમાર્ક 10-વર્ષની યુએસ ટ્રેઝરી નોટ પર ઉપજ 2007 પછી પ્રથમ વખત 5 ટકાને વટાવી જતાં બજારમાં મોટો ઘટાડો થયો હતો.
Oct 23,2023, 19:54 PM IST
Motilal Oswal
આ 5 શેર બનાવી દેશે માલામાલ! જો તમને મોટો નફો જોઈતો હોય તો પૈસાનું રોકાણ કરવાનું...
શેર બજારમાં અનેક સ્ટોક એવા હોય છે જે સારી કમાણી કરાવતા હોય છે. લોકો ટૂંકા અને લાંબા ગાળા માટે રોકાણ કરતા હોય છે. બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે શેર બજારમાં કેટલાક શેરને બાય રેટિંગ આપ્યું છે, જે સારી કમાણી કરાવી શકે છે.
Sep 30,2023, 17:05 PM IST
Basilic Fly Studio Stock
1 મહિનામાં 200% નું રિટર્ન, IPO બન્યો કુબેરનો ખજાનો, રોકાણકારો ગદગદ
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં Basilic Fly Studio IPO સબ્સક્રિપ્શન માટે લોન્ચ થયો હતો. આ આઈપીઓએ એક મહિનાની અંદર પોતાના ઈન્વેસ્ટરોને મોટો ફાયદો કરાવી દીધો છે.
Sep 26,2023, 15:33 PM IST
share market
Share Market તૂટતાં આ કંપનીઓ મુશ્કેલીમાં, 2.28 લાખ કરોડ રૂપિયાનું થયું નુકસાન
Stock Market: ગયા સપ્તાહે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન ઘણી મોટી કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 8 કંપનીઓને નુકસાન થયું છે. ચાલો તેના વિશે જાણીએ...
Sep 24,2023, 12:32 PM IST
share market
10 રૂપિયાથી ઓછી કિંમતના 6 સ્ટોકે નવરાત્રિ સુધારી, છ મહિનામાં 15 ગણું આપ્યું વળતર
Multibagger Stocks:નાણાકીય વર્ષ 2023માં શેરબજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. ઘણી કંપનીઓના શેરોમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા છ મહિનામાં કંપનીઓના શેરોએ 4 થી 15 ગણું વળતર આપ્યું છે.
Sep 23,2023, 19:58 PM IST
stock market
ભારતીય શેર બજારમાં સતત બીજા દિવસે આંચકો, સેન્સેક્સ-નિફ્ટી ધડામ, 2 લાખ કરોડ સ્વાહા
બજારમાં સર્વાંગી વેચવાલી આવવાથી બીએસઈ સેન્સેક્સ 570.60 પોઈન્ટ તૂટી 66,230.24 પોઈન્ટ પર બંધ થયો. આ રીતે એનએસઈ નિફ્ટી 159.05 પોઈન્ટ તૂટી 19,742.35 પોઈન્ટ પર બંધ થયો છે.
Sep 21,2023, 16:06 PM IST
nifty
Nifty ની ધમાલ, પ્રથમવાર 20,000 ને પાર, સેન્સેક્સ 528 પોઈન્ટના વધારા સાથે બંધ
આજનો કારોબાર ખતમ થવા પર બીએસઈ સેન્સેક્સ 550 પોઈન્ટના વધારા સાથે 67156 અને નેશનલ સ્ટોક એક્સચેન્જની નિફ્ટી 180 પોઈન્ટના ઉછાળ સાથે 20,000ના લેવલ પર બંધ થયો છે.
Sep 11,2023, 16:29 PM IST
Trending news
IPL 2024
CSK vs LSG: ઋતુરાજ પર સ્ટોઇનિસની સદી ભારે પડી, લખનઉએ ચેન્નઈને બીજી વખત હરાવ્યું
ISRO
ઉત્તર ભારતમાં મોટા જળપ્રલયનો ખતરો, હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર્સ પીગળ્યા, ISROનો ખુલાસો
gujarat
જમીનમાંથી કંકાલ બહાર કાઢી ઉકેલાયો હત્યાનો ભેદ, જાણો 7 વર્ષ પહેલા શું બન્યો હતો કેસ?
india
2 પૂર્વ CMના દીકરાઓ લડે છે ચૂંટણી, 13 રાજ્યની 88 બેઠક પર 26મીએ થશે મતદાન
Kia Carens
Kia Carens કેટલી સેફ છે? Crash Test માં ખુલી ગઈ પોલ, જાણો કેટલું રેટિંગ મળ્યું
Lok Sabha Elections 2024
26 એપ્રિલે બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
Tata Group
ટાટાની આ કંપનીએ કરી ₹70 પ્રતિ શેર ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોની મોજ
breaking news
આ વર્ષે કેસર કેરી ખાવા નહીં મળે કે શું? એવું શું થયુ કે ગુજરાતના ખેડૂતો બન્યા ચિંતિત
Dahod
હવે ગુજરાતનો વારો! PM મોદી આ તારીખથી સંભાળશે ચૂંટણી પ્રચારની કમાન! ક્યા ગજવશે સભા?
breaking news
જામનગર:જોડીયામાં વેપારીની હત્યાનો ભેદ ઉકેલાયો, દુકાનમાં ઘૂસેલા બે ચોરે કેમ કરી હત્યા