4 જૂને ચૂંટણી પરિણામ બાદ રોકેટ બનશે આ 50 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, કરાવશે કમાણી

Stock To Buy: આગામી 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામની સાથે તે નક્કી થઈ જશે કે દેશની કમાન કોના હાથમાં હશે.

4 જૂને ચૂંટણી પરિણામ બાદ રોકેટ બનશે આ 50 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો, કરાવશે કમાણી

Stock To Buy: આગામી 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે. ચૂંટણી પરિણામ સાથે સ્પષ્ટ થઈ જશે કે દેશની કમાન કોના હાથમાં રહેશે. બ્રોકરેજ ફર્મ ફિલિપ કેપિટલનું અનુમાન છે કે વર્ષ 2024માં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનની વાપસીની પ્રબળ સંભાવના છે. તેવામાં ઈન્વેસ્ટરોએ કરેક્શન પર સ્ટોક ખરીદવાનો વિચાર કરવો જોઈએ. બ્રોકરેજનું માનવું છે કે દેશમાં મજબૂત રાજકીય સ્થિરતાની સંભાબના બનેલી છે.

બ્રોકરેજે શું કહ્યું?
બ્રોકરેજ ફર્મે કહ્યું- આગામી પાંચ વર્ષ માટે મોદીના નેતૃત્વમાં એક સ્થિર ગઠબંધન માનતા અમે ભારે ઘટાડા પર ઈક્વિટી ખરીદવાની સલાહ આપીએ છીએ. અમને બિન-એનડીએ સરકારની સત્તામાં આવવાની કોઈ સંભાવના દેખાતી નથી. 

શોર્ટ ટર્મ માટે આ ખરીદો
ફિલિપ કેપિટલ્સ પ્રમાણે રોકાણકારો આગામી એક વર્ષના ધ્યાનમાં રાખતા SBI, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, PFC, REC, શ્રીરામ ફાઇનાન્સ, મુથૂટ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક, સિમેન્સ, હીરો મોટોકોર્પ, TVS મોટર, Divi's Labs, Syngene, APL Apollo, Jindal SAW, IGL, આરતી ઇન્ડસ્ટ્રીઝ, વિનતી ઓર્ગેનિક્સ, પ્રાજ. ગોકલદાસ એક્સપોર્ટ (NR) અને SP એપેરલ (NR)ના શેર પર દાવ લગાવી શકે છે.

લોન્ગ ટર્મ માટે આ ખરીદો
બ્રોકરેજ પ્રમાણે આગામી બેથી ત્રણ વર્ષ માટે HDFC બેંક, ICICI બેંક, SBI, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ, સુંદરમ ફાઇનાન્સ (NR), MAS ફાઇનાન્સિયલ (NR), Infosys, HCL Tech, Persistent, KPIT Tech, Rategain, Reliance (NR), GAIL, અંબુજા સિમેન્ટ્સ, JK સિમેન્ટ, L&T, ભારતી (NR), સન ફાર્મા, Divi's Labs, Syngene, Col India (NR), JSW સ્ટીલ, જિંદાલ સ્ટેનલેસ, મારુતિ, ભારત ફોર્જ, અશોક લેલેન્ડ, કોનકોર, NCC, PNC ઇન્ફ્રા, ગેટવે ડિસ્ટ્રીપાર્ક, SRF, આરતી ઈન્ડસ્ટ્રીઝ, નવીન ફ્લોરીન, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, કોરોમંડલ અને ધનુકા એગ્રીટેકના શેર પર દાવ લગાવી શકો છો. 

ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકની સલાહ નથી. શેર બજારનું રોકાણ જોખમો અધીન છે એટલે તમારા એડવાઇઝરની સલાહ લો)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news