modi govt 0

બ્લેક મની મામલે મોદી સરકારને મોટી સફળતા, સ્વિસ બેંકે આપ્યું લિસ્ટ, જાણો

સરકારને ઓટોમેટિક ઇન્ફોર્મેશન એક્સચેંજ ફ્રેમવર્ક હેઠળ પ્રથમવાર આંકડા પ્રાપ્ત થયા છે. ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (FTA) એ 75 દેશોની સાથે ખાતાધારકોની જાણકારી શેર કરી છે. 

Oct 7, 2019, 04:43 PM IST

મોદી સરકારના 100 દિવસ પૂરા: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ શુભેચ્છા પાઠવીને કહ્યું- કેન્દ્ર સરકારે સારું કામ કર્યું

કમલનાથ સરકારના મંત્રી સજ્જન સિંહ વર્માએ મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થવા બદલ અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે સરકાર પાંચ વર્ષ પૂરાં કરે પછી ભલે તે કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની. 

Sep 9, 2019, 07:52 AM IST

રિયલ એસ્ટેટ પર મોટી જાહેરાત કરી શકે છે સરકાર, 5 લાખ ખરીદદારોને મળશે રાહત: સૂત્ર

રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ આપવા માટે સરકાર બેંકો પાસે ડેવલોપર્સને મળનાર લોનના નિયમોમાં રાહત આપી શકે છે. અટકેલા પ્રોજેક્ટને પુરા કરવા માટે એક હપ્તાની જાહેરાત પણ સરકારા દ્વારા કરવામાં આવી શકે છે.

Sep 3, 2019, 03:18 PM IST

પહેલા કરતા વધુ સુરક્ષિત થશે ગ્રાહક, રાજ્યસભામાંથી પાસ થશે કંઝ્યૂમર પ્રોટેક્શન બિલ

લોકસભામાંથી પાસ થયા બાદ કંઝ્યૂમર પ્રોટેક્શન બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં ઘણા ફરેફરા કરવામાં આવ્યા છે. લોકસભાએ આ બિલને 30 જુલાઇના રોજ પાસ કર્યું હતું. આ બિલ ગ્રાહકોને વધારે સુરક્ષિત કરવામા માટે લાવવામાં આવ્યું છે

Aug 6, 2019, 02:31 PM IST

ઇલેક્ટ્રીક ગાડીઓ અંગે મોદી સરકારનો મોટો નિર્ણય, રજીસ્ટ્રેશન ફી માફ કરાઇ

જો તમે પણ ઇલેક્ટ્રીક વ્હીકલ ખરીદવાની તૈયારી કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખુશ ખબરી લઇને આવી રહી છે ભારત સરકાર

Jun 19, 2019, 10:13 PM IST

આગામી સમયમાં સસ્તા થઇ શકે છે ઇલેક્ટ્રિક વ્હીકલ, GST દર ઘટાડી શકે છે સરકાર

જીએસટી કાઉન્સિલ (GST Council) ની બેઠક 21 જૂનના રોજ યોજાશે. કેંદ્વમાં નવી સરકારની રચના બાદ જીએસટી પરિષદની આ પ્રથમ બેઠક છે. થોડા દિવસો બાદ સરકાર સંસદમાં બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. એવામાં આ વખતે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકને ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. સરકાર આ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો લઇ શકે છે. સૂત્રોના અનુસાર સરકાર તેમાં 18 ટકાના સ્લેબમાં આવનાર સામાન અને સર્વિસને ઓછો ટેક્સ કરી શકે છે.

Jun 19, 2019, 03:59 PM IST

મોદી સરકારનો મોટો નિર્ણય, 3.6 કરોડ કર્મચારીઓને થશે સીધો ફાયદો

મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળ સંભાળ્યા બાદ કરોડો કર્મચારીઓ મોટી ભેટ આપી છે. સરકારે મોટું પગલું ભરતાં કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESI)ના સ્વાસ્થ્ય વિમા કાર્યક્રમમાં એમ્પ્લોયર અને એમ્પલાઇના કુલ યોગદાનને 6.5 ટકાથી ઘટીને 4 ટકા કરવાનો નિર્ણય કર્યો છે. તેનાથી 12.85 લાખ નોકરીદાતાઓને દર વર્ષે 5,000 કરોડ રૂપિયાની બચત થશે. સાથે જ તેનાથી 3.6 કરોડ કર્મચારીઓને ફાયદો થશે. શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રતિપત્ર અનુસાર ઘટેલા દર 1 જુલાઇથી લાગૂ થશે.  

Jun 14, 2019, 11:41 AM IST

મોદી સરકારનો મોટો નિર્ણય, દેશમાં પહેલીવાર આ લોકોને મળશે આર્થિક સર્વેક્ષણનો લાભ

જેમ કે નવી મોદી સરકાર પાસે આશા કરવામાં આવી રહી હતી કે તે આર્થિક મોરચે ઝડપથી કામ કરશે તેના આધાર પર સરકાર પર સરકાર આગળ વધતી જોવા મળી રહી છે. મોદી સરકાર 2.0 એ દેશવ્યાપી આર્થિક સર્વેક્ષણ કરવાનો નિર્ણય લીધો છે. 

Jun 5, 2019, 01:15 PM IST

મોદી સરકાર માટે સારા સમાચાર, ડોલર સામે રૂપિયો મજબૂત, ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા

મોદી સરકાર પાર્ટ-2 માટે સારા સમાચાર છે. રેપો રેટ ઘટવાની સંભાવના વચ્ચે દેશવાસીઓ માટે એક ખુશખબરી સામે આવી છે. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બન્યો છે જ્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

Jun 4, 2019, 11:07 AM IST

મોદી સરકાર 16 કરોડ પરિવારોને આપી શકે છે મોટી ભેટ, ટુંકમાં થશે નિર્ણય

સરકાર ઉજ્વલા યોજના, ગરીબ અંત્યોદય અને રાષ્ટ્રીય ખાદ્યાન્ન સુરક્ષા જેવી અનેક યોજનાઓ બહાર પાડી ચુકી છે

Jun 3, 2019, 07:11 PM IST

બ્લેક મની રાખનારાઓની હવે ખેર નથી, સ્વિક બેંકે 11 ભારતીયોના નામનો કર્યો ખુલાસો

સ્વિસ બેંકના વિદેશી ગ્રાહકોની સૂચનાઓ શેર કરવા સંબંધિત સ્વિત્ઝરલેંડના ફેડરલ ટેક્સ વિભાગની નોટીસ અનુસાર, સ્વિત્ઝરલેંડે તાજેતરના સમયમાં કેટલાક દેશોની સાથે સૂચનાઓ શેર કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.

May 27, 2019, 11:06 AM IST

કાળાનાણા ધારકો પર કસાતો શકંજો: સ્વિસ બેંકોએ 25 ખાતા ધારકોને નોટિસ ફટકારી

જે બે ભારતીયોનું આખુ નામ દર્શાવાયું છે તેમાં મે 1949માં જન્મેલ કૃષ્ણ ભગવાન રામચંદ અને 1972 સપ્ટેમ્બરમાં જન્મેલા કલ્પેશ હર્ષ કિનારીવાલાનો સમાવેશ થાય છે

May 26, 2019, 10:04 PM IST

મોદી સરકારના કમબેકથી Relianceને લાગી લોટરી !

ગયા અઠવાડિયે મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની માર્કેટ કેપ 45,069.66 કરોડ રૂપિયા વધીને 8,47,385.77 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે

May 26, 2019, 05:22 PM IST
ટોમ વડક્કને કોંગ્રેસને કર્યું બાય બાય, ભાજપમાં જોડાયા PT7M32S

ટોમ વડક્કને કોંગ્રેસને કર્યું બાય બાય, ભાજપમાં જોડાયા

કેરલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ટોમ વડક્કન ભાજપમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, આ વિચારધારાની વાત નથી, આ દેશ પ્રેમની વાત છે. કોઇ નેતા દેશ વિરોધનો નિર્ણય લે તો મારૂ મન માનતું ન હતું અને મારે પાર્ટી છોડવી પડી છે. હું આ અંગે વધુ કંઇ કહેવા ઇચ્છતો નથી. હું વડાપ્રધાનના વિકાસ કાર્યો અને યોજનાઓથી પ્રભાવિત થયો છું. 

Mar 14, 2019, 04:05 PM IST

હોમ બાયર્સને મળી શકે વધારે એક ગીફ્ટ, સરકાર તત્કાલ આપશે 2.50 લાખ રૂપિયા

સરકારે તમામ કોમર્શિય બેંક અને એનએચબીને સબ્સિડીની રકમ ચુકવણીમાં ઝડપ લાવવા માટેના આદેશો આપ્યા છે

Feb 11, 2019, 07:02 PM IST

ચૂંટણી પહેલાં ઘર ખરીદનારાઓને મોટી રાહત આપી શકે છે મોદી સરકાર, જાણો શું છે પ્લાનિંગ

સરકાર ઘર ખરીદનારાઓને રાહત અપાવવાના હેતુથી નવી વૈકલ્પિક યોજના બનાવવા જઇ રહી છે. જોકે દિલ્હી-એનસીઆર ઉપરાંત દેશના ઘણા શહેરોમાં લાખો ખરીદદારોને બિલ્ડરને ચૂકવણી કર્યા બાદ પણ ઘરનું પજેશન મળતું નથી. આમ અલગ-અલગ કારણોથી થઇ રહ્યું છે. એવામાં સરકાર વર્ષોથી ઘરની રાહ જોઇ રહેલા લોકોને રાહત આપવાના હેતુથી ફસાયેલા પ્રોજેક્ટ માટે વૈકલ્પિક વ્યવસ્થા શોધી રહી છે. તેની જાહેરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે.

Feb 6, 2019, 06:15 PM IST
PT1M7S

બજેટ 2019 : પીયૂષ ગોયલ પહોંચ્યા સંસદ ભવન, રજૂ કરશે બજેટ

નાણામંત્રી પીયૂષ ગોયલ આજે વચગાળાનું બજેટ રજૂ કરશે. સામાન્ય ચૂંટણી પહેલાં રજૂ થનાર બજેટમાં ઇનકમ ટેક્સની સીમાને વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત ખેડૂતો માટે રાહત પેકેજ, નાના વેપારીઓને સમર્થન અને કેટલીક લોક લોભામણી જાહેરાતો નાણામંત્રી પીયૂષ ગોયલના બજેટનો ભાગ હોઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં જતાં પહેલાં સરકાર આ જાહેરાતો દ્વારા મતદારોને આકર્ષવા માટે વધુ એક પ્રયત્ન કરશે.

Feb 1, 2019, 09:57 AM IST
modi government approve 6680 crores relief package for farmers PT58S

ગુજરાત સહિત 4 રાજ્યોના અછતગ્રસ્ત વિસ્તારો માટે રાહત પેકેજની જાહેરાત

આ રકમમાં આંધ્રપ્રદેશ માટે 900 કરોડ રૂપિયા, ગુજરાત માટે 130 કરોડ રૂપિયા, મહારાષ્ટ્ર માટે 4700 કરોડ રૂપિયા અને કર્ણાટક માટે 950 કરોડ રૂપિયાના પેકેજની મંજૂરી આપવામાં આવી છે.

Jan 29, 2019, 05:05 PM IST

મોદી સરકારની સૌથી મોટી સમસ્યાનો ઉકેલ લાવશે ચીન !

હાલમાં દેશમાં ચૂંટણીનું વાતાવરણ જામેલું છે, ત્યારે મોદી સરકાર સામે સૌથી મોટો પડકાર રોજગારીનો છે ત્યારે ચીન ભારતમાં વિશાળ રોકાણ કરવા ઇચ્છુક છે

Jan 29, 2019, 04:06 PM IST

ગુજરાતના ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, 4 રાજ્યોનું રાહત પેકેજ મંજૂર કર્યું

 મોદી સરકારે બજેટ પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે 6680 કરોડ રૂપિયાના રાહત પેકેજની મંજૂરી આપી છે. 

Jan 29, 2019, 02:17 PM IST