Top 20 Stocks: આજે આ 20 શેરો દાવ લગાવશો તો બની જશે જીંદગી, નોંધી લો BUY-SELL ટાર્ગેટ

Top 20 Stocks for Today: ઝી બિઝનેસ  (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની વરૂણ અને કુશલે  ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે સિલેક્ટેડ સ્ટોક્સ પિક આપ્યા છે. તેમાં ટાર્ગેટ, સ્ટોપલોસ સહિત અન્ય ડિટેલ્સ જણાવે છે. 

Top 20 Stocks: આજે આ 20 શેરો દાવ લગાવશો તો બની જશે જીંદગી, નોંધી લો BUY-SELL ટાર્ગેટ

Top 20 Stocks for Today: ગ્લોબલ બજારમાં નરમાઇના સંકેત છે. લાંબા વિકએન્ડ બાદ US માં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. Gift Nifty માં 111 પોઇન્ટનો ઘટાડો છે. અમેરિકી વાયદા પણ લાલ નિશાનમાં જ કારોબાર કરી રહ્યા છે. તેની અસર આજે (29મે) ના રોજ ઘરેલૂ બજારો પર જોવા મળશે. 

ગ્લોબલ અને ઘરેલૂ સેંટીમેટ્સ વચ્ચે માર્કેટમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ માટે દરરોજ કંઇકને કંઇ તક હોય છે. આજના કારોબારમાં પણ સિલેક્ટેડ શેરોમાં BUY-SELL ની તક મળશે. ઝી બિઝનેસ  (Zee Business) ના Traders Diary પ્રોગ્રામમાં રિસર્ચ ટીમની વરૂણ અને કુશલે  ઇંટ્રાડે તથા લોન્ગ ટર્મ માટે સિલેક્ટેડ સ્ટોક્સ પિક આપ્યા છે. તેમાં ટાર્ગેટ, સ્ટોપલોસ સહિત અન્ય ડિટેલ્સ જણાવે છે. 

વરૂણના શેર
Cash

Buy Insecticides India Target Rs 590 SL Rs 557

Futures
Buy ITC Target Rs 445 SL Rs 422

Options
Buy Hindalco 680 June CE Target Rs 55 SL RS 33

Tech
Sell Deepak Nitrite May Futures Target Rs 2230 SL Rs 2340

Funda
Buy Aditya Birla Fashion Target Rs 297 SL Rs 280

Invest
Buy Jyothy Labs Target Rs 600 Duration 1 Year

News
Buy NBCC Target Rs 145 SL Rs 136

My Choice
Sell GNFC Target Rs 655 SL Rs 684
Sell IRCTC Target Rs 1050 SL Rs 1100
Buy Oil India Target Rs 675 SL Rs 648

Best Pick
Sell GNFC Target Rs 655 SL Rs 684

કુશલના શેર
Cash

Campus Activewear - Buy - 258, sl - 246

FTR
Apollo Tyres June FTR - Sell - 460, sl - 483

OPTN
Coromandel International June 1300 CE@60 - Buy - 85, sl - 50

Techno
Dabur June FTR - Buy - 590, sl - 565

Funda
Tata Consumer Products - Buy - 1300
Duration - 1 year

Invest
Endurance Tech - Buy - 2500
Duration - 1 year

News
Prudent Corporate Advisory Services - Buy - 1700, sl - 1640

My choice
Medplus Health - Buy - 725, sl - 692
Metropolis Healthcare June FTR - Buy - 2023, sl - 1940
IOC June FTR - Sell - 162, sl - 172

Best Pick
Apollo Tyres June FTR - Sell - 460, sl - 483
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news