Aaradhya Bachchan છવાઈ ગઈ એન્યુઅલ ડેમાં, Pics અને Video થયો વાયરલ

Aishwarya Rai Bachchan દીકરી આરાધ્યા સાથે સ્કૂલના ફંક્શનમાં ભાગ લેવા માટે પહોંચી હતી

Aaradhya Bachchan છવાઈ ગઈ એન્યુઅલ ડેમાં, Pics અને Video થયો વાયરલ

મુંબઈ : ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan ) અને અભિષેક બચ્ચનની દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan)ની તસવીરો તરત વાયરલ થઈ જાય છે. હાલમાં આરાધ્યાની એન્યુઅલ ડેની તસવીરો સામે આવે છે. આ તસવીરોમાં આરાધ્યાએ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે અને ઐશ્વર્યા ગુલાબી રંગના સુટમાં બહુ ખૂબસુરત લાગી રહી છે. આ ફંક્શનની આરાધ્યાની સ્પિચ પણ દમદાર છે. 

A post shared by Aaradhya Bachchan (@aradhya_bachchan_) on

बिहू ड्रेस में दिखीं Aaradhya Bachchan
હાલમાં નીતા અંબાણી સંચાલિત ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્કૂલમાં બોલિવૂડના મોટા મોટા સેલેબ્સના બાળકો ભણે છે. 

गुलाबी सूट पहनकर पहुंची Aishwarya Rai Bachchan
આ બાળકોને સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન ચિયર કરવા માટે બોલિવૂડ સેલેબ્સનો મેળાવડો જામ્યો હતો. આ તમામ બાળકોમાં ઐશ્વર્યા-અભિષેકની દીકરી આરાધ્યાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

साड़ी ने खींचा सबका ध्यान
મેકઅપ સાથે જોવા મળેલી આરાધ્યા લુકમાં ઐશ્વર્યાની ડુપ્લિકેટ જેવી લાગતી હતી. 
कैमरे की ओर देखकर मुस्कुराई ऐश्वर्या
આ ફંક્શનમાં આરાધ્યાનું ડાન્સ પર્ફોમન્સ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યું છે. આ સિવાય બીજા સ્ટારકિડ્સની તસવીરો વાઇરલ બની રહી છે. 
AbRam Khan
આ ફંક્શનમાં ઐશ્વર્યા સામાન્ય માતા-પિતાની જેમ જ ખુશ થઈથઈને દીકરીનો વીડિયો શૂટ કરતા અને ફોટા ક્લિક કરતા જોવા મળી હતી.

Sussanne Khan
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના એન્યુઅલ ડેના સેલિબ્રેશનમાં ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન, શાહરૂખ ખાન, ગૌરી ખાન, કરિશ્મા કપૂર, સુઝેન ખાન જોવા મળ્યા હતા. સુઝેનના પુત્ર રેહાન અને રિદાન આ જ શાળામાં ભણે છે. હૃતિકની ભૂતપૂર્વ પત્ની પણ બાળગકોને ચિયર કરવા આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news