Ranbir-Alia First Photos: પતિ-પત્ની બન્યા રણબીર-આલિયા, જુઓ સૌથી પ્રથમ ઝલક

Ranbir Kapoor Alia Bhatt Wedding First Glimpse: બોલીવુડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઇ ગયા છે. ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના ટેગને દૂર કરતાં હવે કપલ સાત જન્મો માટે એકબીજાના થઇ ગયા છે. આ ગ્રાંડ વેડિંગની મોસ્ટ અવેટિડ તસવીરોની દરેક કોઇ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. હવે સામે આવી ગઇ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) April 14, 2022

લગ્ન બાદ પહોંચ્યા ટેરેસ પર
લગ્નની વિધિ બાદ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 'વાસ્તુ' ના ટેરેસ પર આવ્યા. આ દરમિયના બંને ફોટોશૂટ કરતાં જોવા મળ્યા. રણબીર આલિયાને છત પર જોતાં જ કેટલાક દિવસોથી વેન્યૂની બહાર હાજર મીડિયા અને પૈપરાજીને પણ તેમની તસવીરો ક્લિક કરી લીધી. એવામાં હવે લગ્ન બાદ રણબીર-આલિયાની આ સૌથી પહેલી ઝલક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. 

રિદ્ધિમા-નીતૂનો લુક
આલિયા અને રણબીરના લગ્નમાં કપૂરને ભટ્ટ પરિવારે ભાગ લીધો હતો. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર અને માતા નીતૂ કપૂરના લુકની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. નીતૂ કપૂરના લુકની વાત કરીએ તો તેમણે મલ્ટી કલરનો લેંઘો પહેર્યો છે તો બીજી તરફ રિદ્ધિમાએ ગોલ્ડન કલરના આઉટફિટ કૈરી કર્યા છે. માતા-પુત્રીની જોડી સાથે એકદમ સુંદર લાગી રહી છે. 

સૈફ-કરીનાનો નવાબી અંદાજ
રણબીર કપૂરના કઝિન કરીના કપૂર ખાન આ લગ્નમાં પતિ સૈફ અલી ખાન સાથે ભાગ લેવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સૈફ-કરીનાનો રોયલ અંદાજ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ લગ્ન માટે સૈફ-કરીના ટ્રિનિંગ કરતા જોવા મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news