આ શું; અનુપમાની વહુ કિંજલે કેમેરાની સામે ખોલી દીધુ કોટનું બટન, દેખાડી બ્રાલેટ

અનુપમાની વહુ કિંજલ ખુબ બોલ્ડ થઈ ગઈ છે. કિંજલે સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં તેણે કેમેરાની સામે કોટના બટન ખોલી દીધા છે. 
 

આ શું; અનુપમાની વહુ કિંજલે કેમેરાની સામે ખોલી દીધુ કોટનું બટન, દેખાડી બ્રાલેટ

નવી દિલ્હીઃ અનુપમા (Anupama) સીરિયલમાં આ દિવસોમાં દર્શકોને જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળી રહ્યું છે. ઘરમાં જ્યાં એક તરફ સમર અને નંદિનીનો સંબંધ દાંવ પર લાગ્યો છે તો તેની ભાભી ખુબ બોલ્ડ થઈ ગઈ છે. કિંજલે સોશિયલ મીડિયા પર બ્રાલેટ પહેરીને એક તસવીર શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. 

તસવીરમાં દેખાડી બ્રાલેટ
સામે આવેલી તસવીરમાં કિંજલ (Nidhi Shah) કોટના બટન ખોલી બ્રાલેટ કેમેરાની સામે દેખાડતી જોવા મળી. અનુપમાની વહુએ તસવીરમાં ગ્રે કલરનો કોટ અને પેન્ટ પહેર્યું છે, જેની સાથે બ્લેક કલરની બ્રાલેટ પહેરી છે. તસવીરમાં કિંજ કેમેરાની સામે કોટના બટન ખોલી પોઝ આપતી જોવા મળી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nidhi Shah (@nidz_20)

હોટ લુકમાં જોવા મળી કિંજલ
આ તસવીરમાં કિંજલનો લુક્સ ખુબ કાતિલ છે. અભિનેત્રી કેમેરાની સામે કિલર પોઝ આપી રહી છે. આ તસવીરોને કિંજલ એટલે કે નિધિ શાહે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીર શેર કરી કિંજલે કેપ્શનમાં લખ્યું છે- હંમેશા પોતાનું બેસ્ટ આપવાનો પ્રયાસ કરુ છું. 

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ
અનુપમાની વહુ કિંજલ એટલે કે નિધિ લગભગ દરરોજ ફેન્સની સાથે પોતાના વીડિયો અને ફોટો શેર કરે છે. નિધિ ટ્રેડિશનલ લુકમાં તો સુંદર લાગે છે, પરંતુ વેસ્ટર્ન લુકમાં પણ લોકોનું ધ્યાન ખેંચે છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર એકથી એક સુંદર ફોટો શેર કર્યાં છે. તેવામાં તેના ફોલોઅર્સની સંખ્યા પણ વધી રહી છે. 

શું ચાલી રહ્યું છે અનુપમામાં
ખબરો પ્રમાણે જલદી અનુપમા સીરિયલમાં લીક આવશે. હાલ સીરિયલની વાત કરીએ તો નંદિની અને સમરમાં વિવાદ થશે. નંદિની સમરની સાથે બાને પણ સંભળાવી દેશે. ત્યારબાદ સમર અને નંદિની અલગ થવાનો નિર્ણય કરશે. બા બંનેની સ્થિતિ જોઈને અસમંજસમાં પડી જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news