Chandrika Dixit Earnings: વડાપાવના કારણે ફેમસ જ નહીં અમીર પણ બની ચંદ્રિકા દિક્ષીત, મહિનાની આવક જાણી મગજ હલી જાશે

Chandrika Dixit Earnings: બિગ બોસ ઓટીટી 3 માં ચંદ્રિકાની એન્ટ્રી થતા લોકોને નારાજગી પણ છે. તેવામાં તેની આવક વિશે જાણી લોકો પણ દંગ રહી ગયા છે. ચંદ્રિકા દીક્ષિતે શોમાં જણાવ્યું છે કે દિલ્હીના રોડ પર વડાપાવ વેંચીને તે દિવસના 40,000 હજાર રૂપિયા કમાય છે. એટલે કે તે મહિનાના લાખો રૂપિયા વડાપાવ વેંચી કમાય છે. 

Chandrika Dixit Earnings: વડાપાવના કારણે ફેમસ જ નહીં અમીર પણ બની ચંદ્રિકા દિક્ષીત, મહિનાની આવક જાણી મગજ હલી જાશે
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More