tea

Tea બનાવતી વખતે મોટાભાગે લોકો કરે છે આ ભૂલ? ચામાં દૂધ, ચા પત્તી અને ખાંડ નાખવાનો આ છે સાચો સમય

આમ તો ઘણા પ્રકરે ચા બનાવવામાં આવે છે અને દરેક ચા (Tea) બનાવવાની એક ખાસ રીત હોય છે. કોઇ દૂધ સાથે બનાવે છે તો કોઇ દૂધ વિના પીવાનું પસંદ કરે છે. 

Jul 15, 2021, 09:29 PM IST

Vadodara માં ચાર કિલો સોનાની દિલધડક ચોરી, રાજકોટના સોનીને ચા-નાસ્તો 2 કરોડમાં પડ્યોં

શહેરનાં છાણી વિસ્તારમાં 2 કરોડની કિંમતનું ચાર કિલો સોનાના દાગીના ભરેલી બેગ ઉઠાવીને બે બાઇક સવાર ફરાર થઇ જતા ચકચાર મચી છે. ઘટના અંગે જાણ થતા જ ફતેહગંજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સીસીટીવીની મદદથી તપાસ આદરી છે. રાજકોટની વી.રસિકલાલ જ્વેલર્સ કંપનીના કર્મચારીઓ હોવાનું સામે આવ્યું છે. 

Jun 18, 2021, 07:31 PM IST

Tea City of India ની કેટલીક મજેદાર વાતો, જે જાણીને તમે પણ ચોંકી જશો

ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલા આસામને ચા (Tea) નું સૌથી મોટુ ઉત્પાદક રાજ્ય માનવામાં આવે છે. આ કારણોસર આસામને Tea City of India પણ કહેવામાં આવે છે.

Mar 3, 2021, 04:12 PM IST

શરીર માટે સૌથી વધારે ભયજનક છે આ 3 પીણા, જલદી જાણી લો નહીં તો પસ્તાશો

અમે તમને એ પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ભયજનક છે. માર્કેટમાં કેટલાક પ્રકારના પીણા મળે છે જે સ્વાદમાં ખૂબ સારા લાગે છે.આવા પીણા પીવાથી દૂર રહેવું જોઈએ.

Feb 19, 2021, 05:40 PM IST

America સુધી વખણાય છે Ahmedabad ની આ જગ્યાઓનો નાસ્તો: ચાન્સ મળે તો એકવાર સ્વાદ ચાખજો, ચાહક બની જશો

ભૂખ લાગે એટલે જમવા પહેલા નાસ્તો યાદ આવે અને જો નાસ્તો કોઈ સારી જગ્યાએ કરો તો જમવાની પણ જરૂર રહેતી નથી. ત્યારે અમે તમને અમદાવાદની ટોપ-15 નાસ્તની દુકાનો વિશે જણાવીશું..તમે ત્યાંનો નાસ્તો કરશો તમને ખૂબ જ મજા પડશે. તમે અહીંયા નાસ્તો કર્યા બાદ જમશો પણ નહીં, કેમ કે આ જગ્યાનો ટેસ્ટ એટલો અદભુત છે કે તમે ચાખશો તો ચાહક બની જશો.

Jan 27, 2021, 06:25 AM IST

કાતિલ ઠંડીમાં ગરમાવો આપશે આ 6 પ્રકારની ચા, બનાવશો તો મહેમાન પણ થઈ જશે ખુશ

દુનિયાભરના દેશોમાં સૌથી વધુ ચા ભારતમાં પીવાય છે. એમાંય વાત આવે જ્યારે ગુજરાતીઓની તો ચા દરેક ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. હાલ કડકડતી ઠંડી પડી રહી છે, એવામાં ચા ની ચુસ્કી તમને ગરમાવો આપશે. અલગ-અલગ છ પ્રકારની ચા ની રેસિપી પણ અહીં આપવામાં આવી છે.

 

Dec 31, 2020, 06:04 PM IST

ચા ન પીવી જોઈએ તેવી તો ઘણી વાતો સાંભળી, હવે જાણો ચાના અધધધ ફાયદા

ગુજરાતીઓ માટે 365 દિવસ ચા પીવી એ ઉજવણી સમાન છે. મિત્રો સાથે ગપાટાં મારવા માટે ચા થી સારું કોઈ બહાનું હોતું નથી. એ જ કારણ છેકે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં દુનિયાભરમાં સૌથી વધારે ચા પીવાય છે.

Dec 16, 2020, 11:19 AM IST

સામાન્ય જનતાને વધુ એક આંચકો! શાકભાજી બાદ વધી ગયા દૂધ, ખાંડ, ચાના ભાવ, જાણો નવા ભાવ

ગ્રાહક મંત્રાલયની વેબસાઇટ પર નવા ભાવની યાદી જાહેર કરી દેવામાં આવી છે. ચા પત્તી 27 રૂપિયા, દૂધ 3 રૂપિયા અને ચા પણ 3 રૂપિયા મોંઘી થઇ ગઇ છે. 

Dec 7, 2020, 10:05 PM IST

સુરત: કોરોનાના કહેર વચ્ચે પાલિકા એક્શનમાં, સેન્ટ્રલ ઝોનમાં તબક્કાવાર ચા અને પાનની દુકાનો બંધ થશે

શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન રાત્રી કર્ફ્યૂનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. દિવાળીના તહેવારોમાં બજારો તથા ખાણીપીણીની જગ્યાઓ પર લોકોનાં ટોળેટોળા જોવા મળી રહ્યા છે. જેથી સંક્રમણ વધારે ન ફેલાય તે માટે જાહેર જનતાના હિતમાં કર્ફ્યૂનો હુકમ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી કોરોનાના કેસોમાં વધારો થતા પાલિકા એક્શન મોડમાં આવી ચુકી છે. 

Nov 22, 2020, 06:59 PM IST

સાંજે પીવો આ Immunity Booster ચા, થશે ફાયદો જ ફાયદો

કોરોના વયારસ (Coronavirus)ના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રતિ વધારે જાગૃત થઇ ગયા છે. હવે તેઓ તેમના ડાયટ (Diet)માં એવી વસ્તુઓ સામેલ કરી રહ્યાં છે, જેનાથી તેમની રોગ પ્રતિકારક (Immunity) ક્ષમતામાં વધારો થઇ શકે. તેમની લાઇફ સ્ટાઇલ (Lifestyle)થી લઇને ડાયટ સુધીમાં ઘણા ફેરફાર કરી તમામ લોકો પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખી રહ્યાં છે. આજ-કાલ લોકોને ના માત્ર બહારનું ખાવા-પીવાનું ઓછું કર્યું, તેમજ ઉકાળો તેમજ બીજી ઔષધીય વસ્તુ લેવાનું શરૂ કર્યું છે.

Sep 9, 2020, 07:19 PM IST

ચાના બંધાણીઓ માટે મોટા સમચાર, હવે વધુ મોંઘી થઇ ચાની ચુસ્કી

ચાના બંધાણીઓ માટે મોટા સમચાર સામે આવ્યા છે. ચાની ચુસ્કી હવે વધુ મોંઘી બનશે. જથ્થાબંધા ચાના ભાવમાં 60 ટકાનો વધારો આવતા ઘરે કે કીટલી પર ચા પીવી મોંઘી બનશે. લૉકડાઉન અને આસામમાં આવેલા પૂરના કારણે ચાના પાકને મોટું નુકસાન થયું છે. જેથી ચાના ભાવમાં જલ્દી જ વધારો થવા જઈ રહ્યો છે.

Jul 28, 2020, 11:04 AM IST
Good News : Special tea shop of Ahmedabad PT4M47S

Good News : અમદાવાદમાં આવી છે ચાની અનોખી શોપ

Good Newsમાં જાણો અમદાવાદની અનોખી ચાની શોપ વિશે. અહીં ચા પીવા આવતા લોકોને ધાર્મિક સિરિયલો બતાડવામાં આવે છે.

Jan 12, 2020, 02:30 PM IST

‘હું ચા નથી પીતી’ એવું કહેનારાઓને ખાસ વાંચીને સંભળાવો આ સમાચાર

હંમેશા તમારી આસપાસ તમને એવા લોકો જરૂર મળી જશે જેઓ ચા (Tea) પીવાની ના પાડે છે. તેમની નજરમાં ચા પીવી ખરાબ આદત હોય છે. તેઓ એમ પણ માને છે કે, ચા પીવાથી તેની વિપરીત અસર હેલ્થ (Health) પર થાય છે. પર હાલમાં જ થયેલ એક રિસર્ચ (Research)ના આંકડા સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું કે, નિયમિત માત્રામાં ચા પીવાથી અનેક પ્રકારના ફાયદા થાય છે. 

Oct 13, 2019, 10:16 AM IST
Mamta banerjee viral video PT56S

મમતા બેનરજી જાહેરમાં બનાવવા લાગ્યા ચા, કારણ કે...

મમતા બેનરજીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ચા બનાવી રહ્યા છે.

Aug 22, 2019, 10:35 AM IST

દિવસમાં આટલા કપ કોફી પીવાથી કોઈ નુકસાન થતું નથી! હૃદય, મગજ અને લીવર માટે છે અત્યંત ફાયદાકારક

કોફીનું સેવન આપણી ધમનીઓ માટે એટલું ખરાબ નથી, જેટલું અગાઉના અભ્યાસોમાં માનવામાં આવ્યું છે. ધમનીઓ આપણાં હૃદયમાંથી ઓક્સિજન અને પોષક તત્વોથી ભરપૂર લોહીને આપણાં સમગ્ર શરીરમાં પહોંચાડે છે 
 

Aug 15, 2019, 11:25 PM IST

વેલેન્ટાઈન ડે: ગર્લફ્રેન્ડ ન હોય તેવાને મફતમાં ચા આપશે ‘MBA ચાય વાલા’

વેલેન્ટાઈન ડે ફેબ્રુઆરી મહિનામાં આવતો હોવાથી આ મહિનો પ્રેમ માટેના મહિના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે કપલ માટે તો સૌ કોઈ વિચાર કરે છે સાથે જ ઓનલાઈન પોર્ટલ, હોટેલ, રેસ્ટોરન્ટમાં અનેક પ્રકારની ડિસ્કાઉન્ટ ઓફરો પણ આપવામાં આવે છે. પરંતુ જે લોકો એકલા જ છે તેમના માટે કોઈ વિચારતું નથી હોતું પરંતુ જો તમે એકલા છો તો થઈ જાઓ તૈયાર કેમ કે, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા 'MBA ચાય વાલા' નામની દુકાન ધરાવતા પ્રફુલ બીલોરે નામના વ્યક્તિએ વેલેન્ટાઈન ડેના દિવસે એકલા હોય તેવા તમામને ચા ફ્રીમાં પીવડાવાની યોજના બનાવી છે.
 

Feb 13, 2019, 10:41 PM IST

Winter Tips : શિયાળામાં ગળાના દુઃખાવા અને ખરાશથી છૂટકારો અપાવશે આ 5 પ્રકારની ચા

શિયાળામાં શરદી-ખાંસી એક સામાન્ય સમસ્યા છે અને તે લાંબો સમય રહેતી હોય છે, તમે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને પણ તેમાંથી રાહત મેળવી શકો છો 

Jan 9, 2019, 08:30 AM IST

ચા ઉદ્યોગનું ભવિષ્ય ઉજ્જળ, ભારત ચાના ઉત્પાદનમાં દર વર્ષે નવા વિક્રમ સ્થાપી રહ્યું છે: પારસ દેસાઈ

વેસ્ટર્ન ઈન્ડીયા ટી ડિલર્સ એસોસિએશનના ઉપક્રમે અમદાવાદમાં 'ટી સેમીનાર'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં વિતદાના સભ્યો અને અગ્રણી ચા ઉત્પાદકો એક જ છત્ર નીચે એકત્ર થયા હતા અને ચા ઉદ્યોગ સામેના પડકારો અને તકો સમજવા પ્રયાસ કર્યો હતો. મુખ્ય મહેમાન અને જુંકટોલી ટી એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મુખ્ય મહેમાન હેમંત બાંગર અને  ફેમિલી મેનેજડ બિઝનેસ, એસ.પી જૈન સ્કૂલ ઓફ ગ્લોબલ મેનેજમેન્ટના ડિરેકટર ડો. પરિમલ મરચન્ટે, ફેમિલી મેનેજ્ડ બિઝનેસની વર્તમાન પરિસ્થિતિ અને તેના ઉપાયો અંગે વ્યાપક  છણાવટ કરી હતી. 

Sep 25, 2018, 08:21 AM IST

'ટી એન્ડ ચીઝ' પાર્ટીના ટ્રેંડની શરૂઆત માટે યોજાયો એક અનોખો સમારંભ

વાઈન અને ચીઝ અનાદિકાળથી એકબીજાના સાથીદાર બની રહ્યા છે અને વિવિધ પ્રકારની ફ્લેવર્સ દ્વારા સ્વાદગ્રંથિઓને આકર્ષી રહ્યા છે, પણ ચા અને ચીઝને જોડ્યા હોય તો કેવું ? ચા અને વાઈનમાં કેટલીક સમાન લાક્ષણિકતાઓ જોવા મળે છે. રેસ્ટોરન્ટ, કાફે અને લોન્જમાં ઉત્તમ સ્વાદ ધરાવતી ચા સાથે, ગુજરાત કે જ્યાં દારૂબંધી અમલમાં છે ત્યાં લોકો આહાર સાથે ચા લઈ રહ્યા છે.

Feb 14, 2018, 07:39 PM IST