Bade Miyan Chote Miyan: ફિલ્મની ઈવેન્ટમાં મચી ગયો હડકંપ, અક્ષયકુમાર-ટાઈગર શ્રોફ પર ફેંકાયા ચપ્પલ અને પથ્થર 

Bade Miyan Chote Miyan: બોલીવુડ અભિનેતા અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફની જોડી ફિલ્મ બડે મિયા છોટે મિયાથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવાની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ ઈદની આજુબાજુ રિલીઝ કરવાની તૈયારી છે.

Bade Miyan Chote Miyan: ફિલ્મની ઈવેન્ટમાં મચી ગયો હડકંપ, અક્ષયકુમાર-ટાઈગર શ્રોફ પર ફેંકાયા ચપ્પલ અને પથ્થર