lucknow

કોરોનાકાળમાં લાખો રૂપિયા આપીને થાઈલેન્ડથી બોલાવી 'કોલગર્લ'!, મોત થતા હડકંપ મચ્યો

દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનો કહેર ચાલુ છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશમાં લખનૌમાં કોરોનાકાળના કડક પ્રતિબંધો વચ્ચે ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 

May 9, 2021, 08:46 AM IST

આખો પરિવાર કોરોના પીડિત, હોમ આઈસોલેશનમાં પિતા-પુત્ર મોતને ભેટ્યા, કોઈને ખબર સુદ્ધા ન પડી

દેશભરમાં કોરોના સંક્રમણની વધતી ઝડપથી યુપી પણ બાકાત નથી. આ સંકટકાળમાં સારવાર ન મળતા દર્દીઓ ઘરમાં જ દમ તોડી રહ્યા છે. સ્થિતિ એવી છે કે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે કોઈ તૈયાર નથી હોતા. 

May 2, 2021, 11:56 AM IST

ગુજરાતમાં ફરજ બજાવી ચૂકેલા IAS અધિકારી સંજય ગુપ્તાનું નિધન, લખનઉમાં લીધા અંતિમ શ્વાસ

દુનિયામાં કોરોનાએ (Corona) હાહાકાર મચાવ્યો છે. કોરોના કહેરથી લોકો પરેશાન થઈ ગયા છે. તે પછી સામાન્ય જનતા હોય કે, આરોગ્ય કર્મી અથવા તો પોલીસ કર્મચારી કોઈ બચી શક્યું નથી

Apr 26, 2021, 12:45 PM IST

હે ભગવાન! આ શું સ્થિતિ...એક દર્દીના પરિજનોએ બીજા દર્દીને લેવા જઈ રહેલી એમ્બ્યુલન્સ હાઈજેક કરી, બંનેના મોત 

કોરોના (Corona Virus) મહામારી વચ્ચે મેડિકલ સુવિધાઓના અભાવે સ્થિતિને બદથી બદતર કરી નાખી છે. હાલાત એવા થઈ ગયા છે કે લોકો પોતાના માણસોના જીવ બચાવવાની કોશિશમાં બીજાના જીવના દુશ્મન બની  બેઠા છે.

Apr 22, 2021, 10:36 AM IST

Night Curfew: દેશના વધુ એક રાજ્યમાં કોરોના કર્ફ્યૂ, રાત્રે 8થી સવારે 7 સુધી બધુ બંધ

ઉત્તર પ્રદેશમાં 2 હજારથી વધુ એક્ટિવ કેસવાળા તમામ 10 જિલ્લામાં રાત્રે 8 કલાકથી સવારે 7 કલાક સુધી કોરોના કર્ફ્યૂ લાગુ રહેશે. 
 

Apr 15, 2021, 03:54 PM IST

UP: આ BJP સાંસદે ECને ચૂંટણી ટાળવાની અપીલ કરી, કહ્યું- સ્મશાનમાં લાશોના ઢગલા થયા છે

ઉત્તર પ્રદેશમાં જે ઝડપથી કોરોના સંક્રમણ વધી રહ્યું છે તે જોતા ભાજપના સાંસદે પંચાયત ચૂંટણી ટાળવાની માગણી કરી છે. લખનૌમાં હાલત ચિંતાજનક છે.

Apr 14, 2021, 11:09 AM IST

MP Kaushal Kishore ની પુત્રવધુએ પહેલા VIDEO બનાવ્યો અને પછી હાથની નસ કાપી આત્મહત્યાની કોશિશ કરી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના મોહનલાલગંજ લોકસભા સીટથી ભાજપ (BJP) ના સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ના ઘરનો હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ છે. સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુ અંકિતાએ આત્મહત્યાની ધમકી આપ્યા બાદ પોતાના હાથની નસ કાપી લીધી છે. ત્યારબાદ અફરાતફરીમાં તેને લખનઉની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. અહીં તે સારવાર હેઠળ છે. 

Mar 15, 2021, 09:28 AM IST

BJP સાંસદ કૌશલ કિશોરના પુત્ર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક, સાળાએ ચલાવી ગોળી

આ પહેલાં સમાચાર આવ્યા હતા કે સાંસદ કૌશલ કિશોર (Kaushal Kishore) ના પુત્ર આયુષને બાઇક પર સવાર તોફાની તત્વો ગોળી મારીને ફરાર થઇ ગયા હતા. ગંભીર હાલતમાં આયુષને ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે. આયુષની સ્થિતિ હવે ખતરાથી બહાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે અને તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. 

Mar 3, 2021, 09:23 AM IST

લખનઉમાં પાટા પરથી ઉતરી ગઇ અમૃતસર-એક્સપ્રેસ ટ્રેન, માંડ-માંડ બચ્યા લોકો

ટ્રેન ચારબાગ સ્ટેશનથી નિકળી ત્યારબાદ થોડા અંતરે અકસ્માત થઇ ગયો હતો, જોકે ટ્રેનની સ્પીડ 8-10 KM/H હતી, એટલા માટે મોટો અકસ્માત ટળી ગયો, તો બીજી તરફ પાટા પરથી ઉતર્યા બાદ મુસાફરોમાં અફરાતફરી મચી ગઇ.

Jan 18, 2021, 12:30 PM IST

નિવૃત IAS અધિકારી અરવિંદ શર્મા ભાજપમાં જોડાયા, 20 વર્ષ પીએમ મોદી સાથે કર્યુ છે કામ

અરવિંદ શર્મા મૂળ રૂપથી ઉત્તર પ્રદેશના મઉના રહેવાના છે અને ગુજરાત કેડરના 1988 બેચના આઈએએસ અધિકારી રહ્યા છે. તેમણે આસરે 20 વર્ષ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કામ કર્યું છે.
 

Jan 14, 2021, 01:21 PM IST

બુલેટ પ્રૂફ કારમાં જતો હતો આ ગેંગસ્ટર, લખનઉમાં થઇ હત્યા,મોત પાછળ ગર્લફ્રેંડ!

લખનઉ (Lucknow)ના વિભૂતિ ખંડ પોલીસ મથકના કઠૌતા ચોક પર ગેંગવોરમાં અજીત સિંહ હત્યાકાંડમાં પોલીસની શંકાની સોંઇ હવે અજીતના સૌથી ખાસ મોહર સિંહ અને અજીતની ગર્લફ્રેંડ પર છે. જે ઘટનાના સમયે અજીત સિંહ સાથે ગાડીમાં હતા. 

Jan 8, 2021, 12:21 AM IST

કોરોનાના નવા સ્ટ્રેનથી આ રાજ્યમાં હડકંપ, બ્રિટનથી આવેલા 565 લોકોની કોઈ ભાળ ન મળતા સરકાર ચિંતાતૂર

ભારતમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રીએ એકવાર ફરીથી ટેન્શન વધારી દીધુ છે. બ્રિટનમાં મળી આવેલા કોરોનાનો નવો સ્ટ્રેન યુપીની બે વર્ષની બાળકીમાં જોવા મળ્યો અને ત્યારબાદ પ્રદેશમાં તો જાણે હડકંપ મચી ગયો છે. 

Dec 30, 2020, 12:07 PM IST

યોગી સરકારની જાહેરાત: CAA હિંસાના આરોપીઓની જાણકારી આપનારને મળશે ઇનામ

સંશોધન નાગરિકતા કાયદા સામે ગત વર્ષે ડિસેમ્બરમાં રાજધાની લખનઉમાં થયેલા હિંસક પ્રદર્શન મામલે આરોપીઓના પોસ્ટર ફરી એકવાર જાહેર કરવામાં આવ્યા છે

Nov 6, 2020, 07:12 PM IST

ખુશખબરી: વિજળી અને ફોનના બિલનું ટેન્શન છોડો, રાશનની દુકાન પર કરાવી શકશો જમા

યુપી સરકારે કોવિડ 19 સંક્રમણને જોતાં અલગ-અલગ પ્રકારની ઘણી નવી સ્કીમ શરૂ કરી છે. જેથી સોશિયલ ડિસ્ટેંસિંગ પણ જાળવી શકાય. આ પ્રકારની એક સ્કીમ છે.

Oct 31, 2020, 04:03 PM IST

VIDEO: બલિયા ગોળીકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહની લખનઉથી ધરપકડ

બલિયાકાંડ (Ballia firing Case) ના મુખ્ય આરોપી ધિરેન્દ્ર પ્રતાપ સિંહ (Dhirendra Singh) ને STFએ દબોચી લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી તે ફરાર હતો. મળતી માહિતી માહિતી મુજબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)ની ટીમે આજે સવારે બલિયાકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર સિંહની લખનઉથી ધરપકડ કરી લીધી.

Oct 18, 2020, 11:43 AM IST

બિલિંગમાં ગરબડી મુદ્દે ઉર્જા મંત્રીના શબ્દોમાં જોવા મળ્યો 'કરંટ', કહ્યું 'અહીં કરો ફરિયાદ'

ઉત્તર પ્રદેશ (Utter Pradesh)ના ઉર્જા મંત્રી શ્રીકાંત શર્માએ ફરી એકવાર કહ્યું કે વિદ્યુત ગ્રાહકોને સમયસર બિલ મળે તે ગમે તે પરિસ્થિતિમાં સુનિશ્વિત કરવામાં આવે. તેમણે પાવર કોર્પોરેશનને નિર્દેશ આપ્યા છે. 

Oct 9, 2020, 05:38 PM IST

પત્રકારત્વની આડમાં 'Love Jihad', લખનઉથી સામે આવ્યો વધુ એક ચોંકાવનારો કિસ્સો

ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી લવ જેહાદનો મુદ્દો ગરમાયો છે. જેને જોતા હવે સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે. પરંતુ આમ છતાં આવા કેસ અટકવાનું નામ લેતા નથી. તાજો મામલો યુપીની રાજધાની લખનઉથી સામે આવ્યો છે. જ્યાં પત્રકારત્વની આડમાં લવ જેહાદ કરનારા મોહમ્નમદ કાતિલ વિરુદ્ધ કેસ દાખલ કરીને પોલીસે તેની ધરપકડ કરી છે. 

Aug 31, 2020, 08:08 AM IST
Soldiers will return soon in gujarat from lucknow PT1M54S

લખનઉમાં ફસાયેલા ગુજરાતી જવાનો વતન પરત ફરશે

Soldiers will return soon in gujarat from lucknow

Apr 23, 2020, 09:45 AM IST

કોરોના વાયરસના વધતા પ્રકોપ વચ્ચે મળી ખુશખબરી, 2.5 વર્ષના બાળકનો રિપોર્ટ નેગેટિવ

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની રાજધાની લખનઉ (Lucknow)માં દાખલ કોરોના પોઝિટીવ પહેલા અઢી વર્ષના બાળકની બંને રિપોર્ટ નેગેટિવ આવી છે. કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટી (કેજીએમયૂ)માં દાખલ આ બાળકને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. શનિવારના બાળકની બીજી રિપોર્ટ આવી છે. તે પણ નેગેટિવ છે.

Apr 11, 2020, 04:26 PM IST

ફરી બગડશે હવામાન, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડી શકે છે ભારે વરસાદ અને હિમવર્ષા, એલર્ટ જાહેર

દેશના હવામાન સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. સ્કાઇમેટના અનુસાર હરિયાણા અને તેને અડીને આવેલા ભાગો પર એક ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલુ છે, જેના લીધે હવામાનમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે

Mar 31, 2020, 11:57 PM IST