બેકલેસ ડ્રેસ પહેરીને કારમાં બેસી રહી હતી Mouni Roy, કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ Oops મૂમેન્ટ

Mouni Roy Oops moment: આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મૌની રોય (Mouni Roy) આ આઉટફિટમાં કંફર્ટેબલ નથી. 

Updated By: Nov 28, 2021, 09:11 PM IST
બેકલેસ ડ્રેસ પહેરીને કારમાં બેસી રહી હતી Mouni Roy, કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ Oops મૂમેન્ટ

નવી દિલ્હીઃ ટીવીની નાગિન બનીને જાણીતી થયેલી બોલીવુડ અભિનેત્રી મૌની રોય (Mouni Roy) હંમેશા પોતાની હોટ તસવીરો અને વીડિયોથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તો સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને ફેન્સ હંમેશા તેની પોસ્ટની રાહ જોતા હોય છે. પરંતુ આ વખતે મૌની રોયનો એક એવો વીડિયો સામે આવ્યો છે. જે જોતા તમે પણ ચોકી જશો. આ વીડિયોમાં મૌની રોય પોતાના બોલ્ડ કપડાના ચક્કરમાં ઉપ્સ મૂમેન્ટ (Mouni Roy Oops moment) નો શિકાર થતી જોવા મળી રહી છે. 

કારમાં બેસતા ડ્રેસે આપ્યો દગો
આ વીડિયોમાં મૌની રોય એક ડિઝાઇનર ડ્રેસ પહેરીને મીડિયાના કેમેરાથી બચીને ભાગતી જોવા મળી રહી છે. પરંતુ તે પોતાની કારમાં બેસે છે ત્યારે ભૂલથી Oops મૂમેન્ટનો શિકાર થઈ જાય છે જે કેમેરામાં રેકોર્ડ થઈ જાય છે. જુઓ તેનો આ વીડિયો..

કંફર્ટેબલ નહોતી મૌની
આ વીડિયો થોડા મહિના પહેલાનો છે. તેમાં દેખાય છે કે મૌની રોય પોતાના ફેન્સની સાથે રૂબરૂ થાય છે અને પાપારાજીને પોઝ આપતી પણ જોવા મળી રહે છે. તે પણ જોઈ શકાય છે કે મૌની રોય આ આઉટફિટની સાથે કંફર્ટેબલ નથી. અભિનેત્રીના આ વીડિયો પર અનેક લોકોએ તેને ટ્રોલ કરી છે. લોકોએ મૌની દ્વારા આ પ્રકારના આઉટફિટ પહેરવાની નિંદા કરી છે. 

આ પણ વાંચો- Taarak Mehta ના જેઠાલાલ રિયલ લાઈફમાં બબીતા જોડે કરવા માંગે છે આ કામ? એક્ટરે આપ્યો આ જવાબ

આ ફિલ્મમાં જોવા મળશે
વર્કફ્રંટની વાત કરીએ તો મૌની રોય (Mouni Roy) એ લાંબા સમય સુધી અનેક ટીવી શોમાં કામ કર્યું છે અને હવે તે મોટા પડદા પર ફોકસ કરી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે મોટા સિતારાઓ સાથે ફિલ્મો કરી છે. હવે તે બોલીવુડની મોસ્ટ અવેડેટ ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra) માં જોવા મળવાની છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube