VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ

સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખૂબ વાયરલ (Neha Kakkar-Rohanpreet Singh Fighting Video Viral) થઇ રહ્યો છે. જેમાં પહેલાં રોહનપ્રીત પોતાની પત્ની નેહાને મારતાં જોવા મળી રહ્યા છે પછી બદલામાં નેહા પણ તેમની સાથે હાથાપાઇ કરતી જોવા મળે છે.

Updated By: May 12, 2021, 01:39 PM IST
VIDEO VIRAL: Neha Kakkar સાથે મારઝૂડ કરી રહ્યો છે પતિ રોહનપ્રીત, લગ્નના 6 મહિના બાદ શરૂ થઇ હાથાપાઇ

મુંબઇ: બોલીવુડની દુનિયામાં પોતાના મધુર અવાજથી જાદૂ પાથરનાર સિંગર નેહા કક્કડ (Neha Kakkar) મોટાભાગે કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા (Social Media) પર નેહા કક્કડ (Neha Kakkar) ખૂબ એક્ટિવ રહે છે એટલામ અઍટે તેમના ચાહનારા તેમને સોશિયલ મીડિયા ક્વીન પણ કહે છે. નેહા કક્કડ (Neha Kakkar) એ ગત વર્ષે રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા હતા પર6તુ હવે બંને વચ્ચે 'હાથાપાઇ' પણ શરૂ થઇ ગઇ છે. 

સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખૂબ વાયરલ (Neha Kakkar-Rohanpreet Singh Fighting Video Viral) થઇ રહ્યો છે. જેમાં પહેલાં રોહનપ્રીત પોતાની પત્ની નેહાને મારતાં જોવા મળી રહ્યા છે પછી બદલામાં નેહા પણ તેમની સાથે હાથાપાઇ કરતી જોવા મળે છે. તમે બીજું વિચારો નહી. જો બંને આ રીલ વીડિયોમાં ફક્ત મસ્તી કરી રહ્યા છે. નેહાએ આ વીડિયોને પોતાના ઇંસ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કર્યો છે. 

શું તમે જાણો છો SBI ની આ EMI સુવિધા વિશે? મળે આટલા બધા ફાયદા

નેહા (Neha Kakkar) અને રોહનપ્રીતના ફેન્સ આ વીડિયોમાં તેમની મસ્તી અને તેમની બોન્ડીંગને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ જોડી પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. નેહા અને રોહનપ્રીના આ વીડિયો પર લોકો જોરદાર રિએક્ટ પણ કરી રહ્યા છે. એક ફેન્સે નેહાના વીડિયો  (Video) પર કોમેન્ટ કરતાં લખ્યું કે 'લગ્ન બાદની સ્થિતિ' તો બીજા એક યૂઝરે લખ્યું છે, 'તમે લોકો આટલા ક્યૂટ કેમ હોય?'

તમને જણાવી દઇએ કે નેહા કક્કડ (Neha Kakkar) ઇન્ડીયન આઇડલ 12 માં જજ તરીકે જોવા મળી રહ્યા છે અને જલદી તેમનું નવું ગીત ‘Khad Tainu Main Dassa’ રિલીઝ થવા જઇ રહ્યું છે, જેમાં તે રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh) ની સાથે જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube