Pagalpantiનું ધમાકેદાર ‘ઠુમકા’ ગીત રિલીઝ, 8 લાખ લોકોએ જોઈ લીધું

બોલિવુડના દિગ્ગજ એક્ટર્સમાંથી એક જોન અબ્રાહમ (John abraham) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ પાગલપંતી (Pagalpanti) ને લઈને બિઝી છે. આ વચ્ચે ફિલ્મનું એક ધમાકેદાર ગીત ઠુમકા શનિવારે રિલીઝ થયું છે. જેને હની સિંહે (YO YO Honey Singh) ગાયું છે. હની સિંહના અવાજમાં આ ગીત લોકોને બહુ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણે ટી-સીરિઝ દ્વારા થોડા કલાક પહેલા જ રિલીઝ કરાયેલ આ ગીતના વ્યૂઅર્સનો આંકડો 8 લાખની નજીક પહોંચી રહ્યો છે. આ ગીતમાં ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ નજર આવી રહી છે.
Pagalpantiનું ધમાકેદાર ‘ઠુમકા’ ગીત રિલીઝ, 8 લાખ લોકોએ જોઈ લીધું

નવી દિલ્હી :બોલિવુડના દિગ્ગજ એક્ટર્સમાંથી એક જોન અબ્રાહમ (John abraham) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ પાગલપંતી (Pagalpanti) ને લઈને બિઝી છે. આ વચ્ચે ફિલ્મનું એક ધમાકેદાર ગીત ઠુમકા શનિવારે રિલીઝ થયું છે. જેને હની સિંહે (YO YO Honey Singh) ગાયું છે. હની સિંહના અવાજમાં આ ગીત લોકોને બહુ જ પસંદ આવી રહ્યું છે. આ જ કારણે ટી-સીરિઝ દ્વારા થોડા કલાક પહેલા જ રિલીઝ કરાયેલ આ ગીતના વ્યૂઅર્સનો આંકડો 8 લાખની નજીક પહોંચી રહ્યો છે. આ ગીતમાં ફિલ્મની તમામ સ્ટાર કાસ્ટ નજર આવી રહી છે.

VIDEO: रिलीज हुआ 'पागलपंती' का Trailer, कॉमेडी का जबरदस्त डोज है फिल्म

ઉલ્લેખનીય છે કે, જોન અબ્રાહમ ઉપરાંત ફિલ્મમાં અનિલ કપૂર, ઈલિયાના ડિક્રુઝ, અરશદ વારસી, પુલકિત સમ્રાટ, કૃતિ ખરબંદા, ઉર્વશી રૌતેલા અને સૌરભ શુક્લા મહત્વની ભૂમિકામાં છે. પાગલપંતી 22 નવેમ્બરના રોજ રિલીઝ થશે. 

કોમેડીના બાદશાહ કહેવાતા અનીસ બઝમીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પોતાના ટ્રેલરથી જ ફેન્સમાં છવાઈ ગઈ છે. ટ્રેલરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ જોરદાર એન્ટરટેઈનમેન્ટ પિરસશે. આ પહેલા પણ અનીસ બઝમીએ અનેક સુપરહીટ કોમેડી ફિલ્મો આપી છે. જેમાં નો એન્ટ્રી, વેલકમ, સિંગ ઈઝ કિંગ, રેડી જેવી ફિલ્મો સામેલ છે.  

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news