આવું તો રણવીર જ કરી શકે...કેમેરા સામે રણવીરે ચડ્ડી સુધ્ધા કાઢી નાખી, ઇન્ટરનેટ પર મચી ગઇ બબાલ

ફોટોઝમાં રણવીર અલગ અલગ પોઝ આપતાં જોવા મળી રહ્યા છે. રણવીરે આ મેગેજીન સાથે પોતાની ફિલ્મો વિશે પણ વાત કરી છે. ફોટોઝ સાથે રણવીરનો ઇન્ટરવ્યું પણ ફીચર કરવામાં આવ્યો છે. ફોટોઝમાં રણવીર પોતાની બોડી ફ્લોન્ટ કરતાં જોવા મળી રહ્યા છે.

આવું તો રણવીર જ કરી શકે...કેમેરા સામે રણવીરે ચડ્ડી સુધ્ધા કાઢી નાખી, ઇન્ટરનેટ પર મચી ગઇ બબાલ

Ranveer Singh Photos: અભિનેતા રણવીર સિંહે પોતાના ન્યૂડ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. રણવીરે એક મેગેજીન કવર (NSFW Magazine Photoshoot) માટે ન્યૂડ પોઝ આપ્યો છે. ફોટોમાં તેમને પોતાના પરફેક્ટ મસ્કુલર બોડીને ફ્લોન્ટ કરતાં જોઇ શકાય છે. દરેક ક્લિકમાં તેમનો કોન્ફિડેન્ટ, બોલ્ડ અને સેક્સ લુક જોવા લાયક છે. જે પ્રકારે તેમણે પોતાના બહાદુ પક્ષને ઉજાગર કર્યો તે નિશ્વિતરૂપથી કમાલનો છે.  

આપ્યા અલગ-અલગ પોઝ
ફોટોઝમાં રણવીર અલગ અલગ પોઝ આપતાં જોવા મળી રહ્યા છે. રણવીરે આ મેગેજીન સાથે પોતાની ફિલ્મો વિશે પણ વાત કરી છે. ફોટોઝ સાથે રણવીરનો ઇન્ટરવ્યું પણ ફીચર કરવામાં આવ્યો છે. ફોટોઝમાં રણવીર પોતાની બોડી ફ્લોન્ટ કરતાં જોવા મળી રહ્યા છે. રણવીરના કેટલાક ફેન્સને તેમનું આ ફોટોશૂટ પસંદ આવી રહ્યું છે તો કેટલાક લોકો ટ્રોલ કરી રહ્યા છે. 

— Paper Magazine (@papermagazine) July 21, 2022

યૂઝર્સે કરી આવી કોમેન્ટ
રણવીરે પોતાના ફોટોઝથી ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. દરેક યૂઝરે લખ્યું- દીપિકા દીદી આ જોઇ શું કહેશે. એક ફેનએ રણવીર સિંહના આ ફોટોશૂટને મિલિંદ સોમનથી પ્રેરણા ગણાવે છે. 

વર્કફ્રંટની વાત કરીએ તો રણવીર સિંહ જલદી જ કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાણી કી પ્રેમ કહાનીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને કરણ જોહર ડાયરેક્ટ કરી રહ્યા છે. આ ઉપરાંત રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસમાં જોવા મળશે. આ ફિલ્મ ક્રિસમસના અવસર પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news