ranveer singh

ફિલ્મ જયેશભાઇ જોરદારમાં રણવીર સિંહની હીરોઇન બનશે આ સાઉથની અભિનેત્રી

રણવીર સિંહની ફિલ્મ જયેશભાઇ જોરદાર માટે ફીમેલ લીડનું નામ ફાઇનલ થઇ ગયું છે. યશ રાજ ફિલ્મ્સે એક્ટ્રેસના નામનો ખુલાસો કરી દીધો છે. ફિલ્મમાં સાઉથ અભિનેત્રી શાલિની પાંડે રણવીર સિંહની અપોઝિટ રોલમાં છે. આ ફિલ્મથી શાલિની બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. 

Dec 11, 2019, 04:49 PM IST

રિલીઝ થયો રણવીર સિંહની આગામી ફિલ્મનો First Look, જાણો કોણ છે 'જયેશભાઇ જોરદાર'

પોતાની અલગ અંદાજ માટે જાણિતી બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh), ગત વર્ષે સંજય લીલાની 'પદ્માવત', રોહિત શેટ્ટીની 'સિમ્બા' અને આ વર્ષે જોયા અખ્તરની ફિલ્મ 'ગલી બોય'થી સતત બોક્સ ઓફિસ પર છવાયેલા રહ્યા છે. તો બીજી તરફ તેમની આગામી ફિલ્મ પણ લોકોને એવા જ એક અલગ પાત્ર સાથે મુલાકાત કરાવશે.

Dec 4, 2019, 01:12 PM IST

રાની મુખરજીએ આ ડ્રેસ પહેરીને કરી નાખી મોટી ભુલ! ઇન્ટરનેટ પર બની મજાકનું મોટું કારણ

રાની મુખરજી (Rani Mukerji) એ ડિઝાઇનર સબ્યસાચી મુખરજીએ ડિઝાઇન કરેલો કુરતો પહેર્યો હતો અને આ તસવીર ડિઝાઇનરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી

Nov 26, 2019, 04:08 PM IST

લગ્ન બાદ દીપિકાએ પત્ની જેવા તેવર બતાવ્યા, રણવીરને બતાવી કાતર... Video

બોલિવુડનું સુપરસ્ટાર કપલ દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને રણવીર સિંહ (Ranveer Singh) સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહેતું હોય છે. હાલમાં જ આ કપલે પોતાના લગ્નની પહેલી એનિવર્સરી બહુ જ સાદગીથી પરિવારની વચ્ચે ઉજવી હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે હવે એક ચોંકાવનારો વીડિયો (Video) સામે આવ્યો છે.

Nov 19, 2019, 08:52 AM IST
Bollywood superstar Deepika and Ranbeer Unique gift By Surat Youth PT1M6S

દિપિકા અને રણવીરને આ ગુજરાતી આપી અનોખી એની વેડિંગ એનિવર્સરી ગીફ્ટ, જુઓ વીડિયો

એક વર્ષ પહેલા હોલિવુડ સ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નગ્રંથિથી જોડાયા હતા. બંનેના ચાહકો પોતપોતાની રીતે તેમને શુભકામનાઓ આપી રહ્યા છે ત્યારે સુરતમાં દીપીકાના ફેને બંનેને શુભેચ્છા આપવા એક સુંદર રંગોળી બનાવી છે આ રંગોળી 24 કલાકની જહેમત બાદ તૈયાર કરવામાં આવી છે જેમાં દીપિકા અને રણવીર બંનેની તસવીર જોવા મળે છે આ આ રંગોલી માં દેખાતી તસવીર દીપિકા અને રણવીર ના રિસેપ્શનની છે તસ્વીરની હુંબહુ નકલ આ રંગોલી માં જોઈ કોઈ પણ કહી ન શકે કે આ રંગોળી છે.

Nov 14, 2019, 07:00 PM IST

PICS : દીપિકા પાદુકોણ આજે ફરી બની દુલ્હન, પહેલી એનિવર્સરીએ સજીધજીને પહોંચી તિરુપતિ

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) અને તેની પત્ની દીપિકા પાદુકોણ (Deepika Padukone) બોલિવૂડના પાવર કપલ છે. આ બંને 6 વર્ષ સુધી રિલેશનશીપમાં હતા. તેઓ જ્યારે કરિયરમાં ટોપ પર હતા ત્યારે તેમણે ઇટાલીના લેક કોમોમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. 

Nov 14, 2019, 12:05 PM IST

દીપિકા અને રણવીરે 6 વર્ષની રિલેશનશીપ પછી કર્યા હતા લગ્ન, આ રીતે થઈ હતી પહેલી મુલાકાત

રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણે (Deepika Padukone) રામલીલા, પદ્માવત અને બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ બંનેની લવસ્ટોરી પણ સુપર ફિલ્મી છે.

Nov 14, 2019, 09:45 AM IST

મિત્રના લગ્નમાં મસ્તી કર્યા બાદ દીપિકા થઈ બીમાર, વાયરલ થયો PHOTO

અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાના સ્વાસ્થ્ય વિશે જાણકારી આપતા સંકેત આપ્યો છે કે તેને તાવ છે. સાથે દીપિકાએ એક ફોટો પણ શેર કર્યો છે.
 

Nov 11, 2019, 07:15 PM IST

દીપિકા પાદુકોણ છે પ્રેગનન્ટ? આ ચર્ચા પાછળ છે શીરાની જેમ ગળે ઉતરી જાય એવું કારણ

દીપિકા અને રણવીર લગ્ન થયા પછી સતત એકબીજાની સાથે જોવા મળે છે અને એકબીજાની કંપનીમાં ખુશખુશાલ દેખાય છે. 

Nov 5, 2019, 09:44 AM IST

Video: કેટરીના કૈફ સાથે મેકઅપ કરાવવા પહોંચ્યા આ અભિનેતા, પછી થયું કંઇક આવું!

કેટરીના કૈફ (Katrina Kaif)ની સુંદરતા માટે દરેક વ્યક્તિ દિવાનો છે, દરેક અભિનેત્રી અને છોકરી તેમના જેવા દેખાવાના સપના જુએ છે. પરંતુ તાજેતરમાં 'વોગ 2019' દરમિયાન કંઈક એવું બન્યું હતું કે હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે

Oct 22, 2019, 02:23 PM IST

બોલીવુડના આ સ્ટાર્સની બોડી પર ફિદા છે વાણી કપૂર, જાણો શું કહ્યું...

બોલીવુડ એક્ટ્રેસ વાણી કપૂરે કહ્યું કે બેફિક્રેમાં તેના સહ અભિનેતા રહેલા રણવીર સિંહ અને શુદ્ધ દેશી રોમાન્સમાં સહ અભિનેતા રહેલા સુશાંત સિંહ રાજપુતની બોડી ખરેખર ખુબ જ સારી છે

Oct 21, 2019, 12:46 PM IST

પ્રેગ્નેંસીની અફવાઓ પર દીપિકાનું નિવેદન, કહ્યું- 'રણવીર અને હું બાળક અંગે વિચાર રહ્યા નથી'

દીપિકા અને રણવીરના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતા, જેમાં દીપિકા ઢીલા કપડાંમાં જોવા મળી રહી હતી. દીપિકાના આ કપડાં પરથી ઘણા ફેન્સ અંદાજો લગાવી રહ્યા છે કે અભિનેત્રી પ્રેગ્નેંટ છે

Oct 12, 2019, 03:46 PM IST

'83'નું શૂટિંગ પુરૂ થતાં આ અભિનેતાની આંખો ભરાઇ ગઇ! જાણો કારણ

'83' ભારતના 1983માં પહેલીવાર ક્રિકેટ વર્લ્ડ કપ જીતવાની કહાની છે. ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકામાં છે, જ્યારે દીપિકા કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકામાં છે. 

Oct 10, 2019, 09:31 AM IST

રણવીર સિંહે અનન્યા પાંડેની પહેલ ''So Positive''ની કરી પ્રશંસા!

અનન્યા પાંડે જલદી ફિલ્મ 'પતિ, પત્ની ઔર વો'ના રિમેકમાં કાર્તિક આર્યન સાથે જોવા મળશે, જ્યારે ઇશાન ખટ્ટર સાથે તેમની ફિલ્મ 'કાલી પીલી' પણ ટૂંક સમયમાં રિલીઝ થવા માટે તૈયાર છે. 

Oct 10, 2019, 08:54 AM IST

રણવીર સિંહે નજીક આવીને એવો સવાલ પુછ્યો કે અનુષ્કા શર્મા ગુસ્સાથી થઇ લાલઘૂમ અને... જુઓ વીડિયો

બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહ (Ranveer Singh) પોતાના મજાકીયા સ્વભાવ અને અતરંગી સ્ટાઇલને લીધે સતત સમાચારમાં છવાયેલો રહે છે. પરંતુ અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે મજાક કરવી ભારે પડી ગઇ, જુઓ વાયરલ વીડિયો (Viral Video)

Oct 9, 2019, 12:24 PM IST

Guess The Price! રણવીર સિંહના આ લુકની કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ...

આમ તો રણવીર સિંહ (Ranveer Singh) તેની સ્ટનિંગ લુક્સ અને પચરંગી સ્ટાઇલથી હમેશા લોકોને હેરાન કરી નાખે છે. પરંતુ આ વખતે રણવીરના આ ડ્રેસની કિંમત લોકોના હોશ ઉડી જશે

Sep 30, 2019, 03:27 PM IST

ઓસ્કાર માટે ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ મોકલ્યું ગલીબોયનું નામ

ફિલ્મને આ વર્ષે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાંવ્યાવસાયિક તરીકે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં આલિયા ભટ્ટ, વિજયરાજ, કલ્કિ કોચલિન, સિદ્ધાંત ચતુર્વેદી, વિજય વર્મા અને અમૃતુ સુભાષે અભિનય કર્યો છે

Sep 21, 2019, 10:08 PM IST

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો Video થયો વાયરલ, લોકોને પૂછ્યું 'What's the GOSSIP'

આઇફા એવોર્ડ્સ (IIFA Awards 2019) નાઇટમાં આ જોડી એકબીજા સાથે ગપ્પા મારતી જોવા મળી. તેમનો આ વીડિયો જેવો સામે આવ્યો, સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ ગયો હતો. ફક્ત આ જોડી જ નહી, પરંતુ દીપિકાની બાજુમાં બેસેલી આલિયા ભટ્ટ પણ આ વીડિયોનું વાયરલ થવાનું કારણ છે.

Sep 19, 2019, 12:27 PM IST

IIFA Awards 2019: આલિયા-રણવીર બન્યા Best Actors, દીપિકાને મળ્યો સ્પેશિયલ એવોર્ડ

આ વર્ષે આઇફા એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલની ફિલ્મ 'રાજી'ને મળ્યો. આ ફિલ્મમાં આલિયાએ એક જાસૂસની ભૂમિકા ભજવી હતી, જે દેશ માટે પાકિસ્તાનમાં જાસૂસી કરે છે. પોતાના આ પાત્ર માટે આલિયા ભટ્ટને આ વર્ષે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.

Sep 19, 2019, 11:03 AM IST

IIFA 2019: સલમાન ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, આવો જોવા મળ્યો Stars નો LOOK

અહીં રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણ,  (Deepika Padukone) સલમાન ખાન (Salman Khan), રણવીર સિંહ (Ranveer Singh), આલિયા ભટ્ટ (Alia Bhatt) , માધુરી દીક્ષિત, કેટરિના કૈફ જેવા સ્ટાર પોતાની ચમક વિખેરતા જોવા મળ્યા. 

Sep 19, 2019, 09:41 AM IST