દુલ્હનના પોશાકમાં પતિ સાથે જોવા મળી Sapna Choudhary, લોકો કરવા લાગ્યા આ પ્રશ્નો

સપના ચૌધરી (Sapna Choudhary) એ સોશિયલ મીડિયા પર પોતાની કેટલાક ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે પોતાના પતિ વીર સાહૂ (Veer Shahu) સાથે કરવા ચૌથ ઉજવતી જોવા મળી છે.

દુલ્હનના પોશાકમાં પતિ સાથે જોવા મળી Sapna Choudhary, લોકો કરવા લાગ્યા આ પ્રશ્નો

નવી દિલ્હી: સપના ચૌધરી (Sapna Choudhary) એ સોશિયલ મીડિયા પર પોતાની કેટલાક ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે પોતાના પતિ વીર સાહૂ (Veer Shahu) સાથે કરવા ચૌથ ઉજવતી જોવા મળી છે. આ ફોટોઝથી તેમના લગ્ન પર સાર્વજનિકરૂપથી મોહર લાગી ગઇ છે. તેમછતાં પણ લોકો પ્રશ્નો પૂછવાનું બંધ કરી રહ્યા છે. 

સપનાએ આપ્યો નહી કોઇ જવાબ
સપનાના મોટાભાગના ફેન્સ જાણવા માંગે છે કે તેમની લગ્ન ક્યારે થયા હતા. જ્યારે વીર સાહૂ ફેસબુક પર ગણાવી ચૂક્યા છે કે તેમના લગ્ન આ વર્ષે જાન્યુઆરીમાં થયા હતા. જોકે સપનાએ લગ્નની તારીખને લઇને હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy karva chauth........🌝

A post shared by Sapna Choudhary (@itssapnachoudhary) on

ફેન્સ સાથે શેર કર્યા ફોટોઝ
સપનાએ સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે ચાર ફોટોઝ શેર કર્યા છે. તેમણે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું- હેપ્પી કરવા ચોથ. કોઇ ફોટોમાં તે વીર સાહૂને ચારણી વડે જોઇ રહી છે, તો કોઇમાં તે પતિનું મોઢું મીઠું કરાવી રહી છે. આ ફોટોઝ પર લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. લોકો તેમને લગ્નની શુભેચ્છા પાઠવી રહ્યા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news