Ajay Devgn: શૈતાન ફિલ્મમાં કામ કરનાર અજય દેવગન કરી ચુક્યો છે બ્લેક મેજીકનો અનુભવ, જાણો તમે પણ ઘટના વિશે

Ajay Devgn: અજય દેવગને જણાવ્યું હતું કે તે ઘણા સમયથી આવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગતો હતો. આ ફિલ્મ પહેલા તેણે વર્ષ 2003માં ભૂત ફિલ્મ પણ બનાવી છે. તેને હોરર જોનર ખૂબ જ પસંદ છે. સાથે જ તેણે પોતાની થયેલા અનુભવ પણ શેર કર્યા હતા. 

Ajay Devgn: શૈતાન ફિલ્મમાં કામ કરનાર અજય દેવગન કરી ચુક્યો છે બ્લેક મેજીકનો અનુભવ, જાણો તમે પણ ઘટના વિશે