Drishyam 3 Promo: અજય દેવગન અને તબ્બુની ધાંસુ ફિલ્મ દ્રશ્યમ 3 નો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. સાથે જ આ ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે. પરિવારને બચાવવા માટે વિજય સાલગાંવકર ફરી એકવાર પડકારોનો સામનો કરશે.
Ajay devgan on Alcohol: બોલિવૂડના ઘણા કલાકારો એવા રહ્યા છે જેઓ દારૂના વ્યસની હતા, પરંતુ બહુ ઓછા લોકોએ તેના વિશે ખુલ્લેઆમ વાત કરી છે અને જાહેર કર્યું છે કે તેઓએ આ ખરાબ આદતને કેવી રીતે દૂર કરી. આજે અમે તમને આવા જ એક સુપરસ્ટાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
Ajay Devgn Upcoming Movies: અજય દેવગનની "દે દે પ્યાર દે 2" પછી, ઘણી બહુપ્રતિક્ષિત ફિલ્મો રિલીઝ થવાની છે. જેમાં "દ્રશ્યમ 3" અને "ગોલમાલ 5"નો સમાવેશ થાય છે. શું તમે જાણો છો કે તે ક્યારે રિલીઝ થશે?
Highest Paid Actors On OTT: કોરોના પછી કેટલીક વસ્તુઓમાં ભારે પરિવર્તન આવ્યું છે. જેમાં ઓટીટીનો પણ સમાવેશ થાય છે. કોવિડ પછી ઓટીટી પ્લેટફોર્મ લોકપ્રિય બન્યા છે. સિનેમાની જેમ ઓટીટી અલગ દુનિયા છે. જેના 5 સુપરસ્ટાર છે. આ સુપરસ્ટારની ઈનકમ અને સ્ટારડમ શાહરુખ, સલમાનને પણ ટક્કર આપે તેવા છે.
Maidan OTT Release: અમિત શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ મૈદાન ફુટબોલના ગોલ્ડન બોય તરીકે જાણીતા સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. આ ફિલ્મ 10 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. અને હવે 5 જૂનથી ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર સ્ટ્રીમ થઈ છે.
Auron Mein Kahan Dum Tha Teaser:ફિલ્મના ટીઝરમાં પણ બંનેનો રોમાન્સ જોવા જેવો છે. આ ટીસર થોડી સેકન્ડનું જ છે પરંતુ તેમાં તબ્બુ અને અજય દેવગનનો ઇન્ટેન્સ રોમેન્ટિક સીન દેખાડવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મના હીરોનો દમદાર ડાયલોગ ટીઝરને હિટ બનાવે છે.
Maidaan Movie: અજય દેવગનની ફિલ્મ મેદાન સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. જોકે ફિલ્મ રિલીઝ થયાની સાથે જ નવા વિવાદમાં પણ ફસાઈ ગઈ છે. અમિત શર્માના ડાયરેક્શનમાં બનેલી મેદાન ફિલ્મ પર કર્ણાટકના એક લેખકે સ્ટોરી ચોરી કરવાનો આરોપ લગાવી દીધો છે. એટલું જ નહીં આ લેખકે મૈસુર કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
Ajay Devgn Birthday: અજય દેવગણ એટલે કે 2 એપ્રિલ 2024 ના રોજ પોતાનો 55 મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. અજય દેવગણના જન્મદિવસ પર આવો જાણીએ કે કાજોલ સાથે તેમની કેવી રીતે મુલાકાત થઇ અને કેવી રીતે બંનેની લવસ્ટોરીની શરૂઆત થઇ. અજય દેવગણને કાજોલ પહેલી મુલાકાતમાં ખૂબ 'લાઉડી, ધમંડી અને વાતોડી' લાગી હતી.
Shaitaan Film:શૈતાન ફિલ્મને CBFC U/A સર્ટીફીકેટ આપ્યું છે. સાથે જ ફિલ્મમાં કેટલાક સીનને કટ કરી નાખવાનું કહેવામાં આવ્યું છે અને ચાર મોટા ફેરફાર સજેસ્ટ કરવામાં આવ્યા છે. તો ચાલો આ ચાર ફેરફાર કર્યા છે તમને પણ જણાવી દઈએ.
Ajay Devgn: અજય દેવગને જણાવ્યું હતું કે તે ઘણા સમયથી આવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગતો હતો. આ ફિલ્મ પહેલા તેણે વર્ષ 2003માં ભૂત ફિલ્મ પણ બનાવી છે. તેને હોરર જોનર ખૂબ જ પસંદ છે. સાથે જ તેણે પોતાની થયેલા અનુભવ પણ શેર કર્યા હતા.
Shaitan Trailer: ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે અને સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. થોડા દિવસો પહેલા ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રેલર જોવા માટે લોકો ઉત્સુક હતા.
Shaitan Teaser: શૈતાન ફિલ્મના ટીઝરમાં આર માધવન જે દમદાર અવાજમાં ડાયલોગબાજી કરે છે તમારા શરીરમાં પણ ધ્રુજારી કરાવી દેશે. આ ફિલ્મમાં આર માધવન અને અજય દેવગન આમને સામને હશે. શૈતાન ફિલ્મનું ટીઝર ઇન્ટરનેટ પર શેર થયાની સાથે જ વાઇરલ થવા લાગ્યું છે.
Shaitan: ગુજરાતી ફિલ્મમાં જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. હિન્દી ફિલ્મ શૈતાનમાં પણ જાનકી બોડીવાલા જ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વશ ફિલ્મને પ્રસંશકોએ ખૂબ જ પસંદ કરી હતી.
Raid 2: અજય દેવગનની ફિલ્મ રેડ 2 ની રિલીઝ ડેટ જાહેર થયા પછી આ ફિલ્મની કાસ્ટને લઈને પણ જાણકારી સામે આવવા લાગી છે. રેડ ટુ ફિલ્મમાં અજય દેવગન અને વાણી કપૂર ઉપરાંત રિતેશ દેશમુખની પણ એન્ટ્રી થઈ છે.
કોફી વિથ કરણ 8માં સેલિબ્રિટીઓ આવ્યા અને નવા ખુલાસા ન થાય તે કેમ બની શકે. હાલમાં કરણ જોહરના શોમાં અજય દેવગન જોવા મળવાના છે. આ દરમિયાન તે ઘણા ખુલાસા કરશે. આ દરમિયાન તે એ વ્યક્તિ વિશે જણાવશે જેનું તે ખુબ સન્માન કરે છે.
Protest Against Ajay Devgn:બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે જેઓ ગુટખા અને તમાકુની જાહેરાત માટે ટ્રોલ થયા છે. આ જાહેરાતોને કારણે તેની ફિલ્મો પર પણ નકારાત્મક અસર જોવા મળી હતી. તે જ સમયે, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અજય દેવગણ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતા પોતાના અભિપ્રાય આપ્યો.
Ishita Dutta Baby Boy: ઈશિતા દત્તાએ એક પુત્રને જન્મ આપ્યો છે. બાળકના આગમનથી તેનો પરિવાર ખૂબ જ ખુશ છે. ઈશિતાને 48 કલાક સુધી હોસ્પિટલમાં રાખવામાં આવશે ત્યારબાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. જો કે આ અંગે હજુ સુધી ઈશિતા કે વત્સલ તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી.
IIFA 2023 Winners List: આખરે એ ક્ષણ આવી ગઈ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા હતા. IIFA 2023 ની વિનર લિસ્ટ બહાર આવી છે.
Ajay Devgan Wil Make Vash Film Remake : આ વર્ષે જ રિલીઝ થયેલી અને સુપર ડુપર હીટ ગયેલી ગુજરાતી ફિલ્મ વશની બોલિવુડમાં રિમેક બનશે
Film Maidaan Real Story: ફિલ્મ 'મેદાન'માં 1952-1962 વચ્ચેનો સમય બતાવવામાં આવ્યો છે. ભારતીય ફૂટબોલ માટે આ સુવર્ણ યુગ હતો. ફિલ્મમાં અજય દેવગન સૈયદ અબ્દુલ રહીમના રોલમાં જોવા મળશે. તો ચાલો આજે તમને જણાવીએ સૈયદ અબ્દુલ રહીમ કોણ હતા?
Ajay Devgn Maidaan Teaser: અજય દેવગનના ચાહકો માટે રામનવમીનો દિવસ ખાસ બની ગયો. આ દિવસે અજય દેવગન ની ફિલ્મ ભોલા રિલીઝ થઈ અને સાથે જ મેદાન ફિલ્મનું ટીઝર પણ ઓનલાઇન રિલીઝ કરવામાં આવ્યું. ફિલ્મ મેદાન અજય દેવગનની મોસ્ટ અવેટેડ મુવી છે.
Bholaa Film Sequel: આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ દર્શકો માટે એક નવું સરપ્રાઈઝ લાવી છે. એક્શનથી ભરપુર ફિલ્મ પૂરી થાય છે અને દર્શકોને જોવા મળે છે ટુ બી કંટીન્યુડ... એટલે કે ફિલ્મ નો બીજો ભાગ પણ આવશે.