Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા..'ની આ અભિનેત્રીના દરિયાકિનારે Mud Bath લેતા બોલ્ડ અને ગ્લેમરસ PICS વાયરલ

અભિનેત્રીએ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મડ બાથની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ બોલ્ડ અને સેક્સી લુકમાં જોવા મળી રહી છે. 

Taarak Mehta Ka Ooltah Chashmah: 'તારક મહેતા..'ની આ અભિનેત્રીના દરિયાકિનારે Mud Bath લેતા બોલ્ડ અને ગ્લેમરસ PICS વાયરલ

Munmun Dutta Mud Bath Pictures Viral On Social Media: લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta )એ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મડ બાથની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ બોલ્ડ અને સેક્સી લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં મુનમુન દત્તા મડબાથ એન્જોય કરતી જોવા મળે છે. તે સમુદ્રની અંદર મોનોકિનીમાં ખુબ જ સુંદર લાગે છે. 

મુનમુન દત્તા (Munmun Dutta )એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરીને ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે. આ તસવીરોમાં તે મડબાથની મજા લઈ રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની મડ બાથની ત્રણ તસવીર શેર કરી છે. તસવીરોમાં તમે જોઈ શકશો કે મુનમુન સમુદ્ર કિનારે મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. 

જો કે અહીં જણાવવાનું કે અભિનેત્રીની આ તસવીરો 2017ની છે જેની જાણકારી મુનમુન દત્તાએ પોતે જ આપી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે 'Dead Sea and it's therapeutic mud bath' Jordan jo, 2017. આ તેની થ્રોબેક તસવીરો છે. જો કે ફેન્સ તો હાલ આ તસવીરો પર ખુબ  કમેન્ટ કરી રહ્યા છે. ફેન્સને મુનમુનની આ થ્રોબેક તસવીરો ખુબ ગમી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news