Valentine Day પર રહેવું પડે ઘરે તો Netflix આપશે સાથ, New Release શો કરશે ભરપુર મનોરંજન

Valentine Day Special: જે લોકોને વેલેન્ટાઇન્સ ડે પર પણ ઘરે રહેવું પડે તેમ છે અને જેવો એકલા છે અને કંટાળી રહ્યા છે તેમના માટે ઓટીટી પ્લેટફોર્મ ખાસ ભેટ લઈને આવ્યું છે. 14 ફેબ્રુઆરીનો દિવસ ઓટીટી વ્યુવર્સ માટે ખાસ બની રહેવાનો છે.

Valentine Day પર રહેવું પડે ઘરે તો Netflix આપશે સાથ, New Release શો કરશે ભરપુર મનોરંજન

Valentine Day Special: જે લોકોને વેલેન્ટાઇન્સ ડે પર પણ ઘરે રહેવું પડે તેમ છે અને જેવો એકલા છે અને કંટાળી રહ્યા છે તેમના માટે ઓટીટી પ્લેટફોર્મ ખાસ ભેટ લઈને આવ્યું છે. 14 ફેબ્રુઆરીનો દિવસ ઓટીટી વ્યુવર્સ માટે ખાસ બની રહેવાનો છે. કારણ કે આ દિવસે Netflix અલગ-અલગ શો રિલીઝ થવા જોઈ રહ્યા છે. તેમાંથી કેટલાક છો તો એવા છે જેની રાહ આતુરતાથી દર્શકો જોઈ રહ્યા હતા. 14 ફેબ્રુઆરી નો દિવસ આવા દર્શકો માટે ખાસ રહેશે. તો ચાલો તમને જણાવ્યું કે વેલેન્ટાઇન્સ ડે પર કયા કયા નવા છો ઓટીટી પર રિલીઝ થવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો :

The Romantics

આ ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર યશ ચોપડા અને તેની રોમેન્ટિક ફિલ્મો ઉપર આધારિત છે. આ ડોક્યુમેન્ટરીમાં ડાયરેક્ટરના રોમાન્સના કમાલ વિશે શાહરુખ ખાન સલમાન ખાન કરન જોહર જેવા દિગ્ગજો ચર્ચા કરતા જોવા મળશે. આ ડોક્યુમેન્ટરીની આતુરતાથી રાહ ઘણા સમયથી દર્શકો જોઈ રહ્યા હતા. આ શો નેટફિક્સ પર રિલીઝ થયો છે.

Perfect Match

જે લોકોને રિયાલિટી શો પસંદ છે તેમના માટે પણ 14 ફેબ્રુઆરી ખાસ રહેશે. કારણ કે નેટફ્લિક્સ ઉપર આ રિયાલિટી શો રિલીઝ થવાનો છે. જેમાં ઘણા કપલ્સ પોતાના અનુભવ શેર કરતાં જોવા મળશે. આ શોની રાહ પણ દર્શકો ઘણા સમયથી જોઈ રહ્યા હતા.

Re/Member

જે લોકોને હોરર મુવી જોવાનો શોખ છે તેમના માટે પણ નવી ફિલ્મ રિલીઝ થઈ રહી છે. નેટફિક્સ પર 14 ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ખૂબ જ અલગ પ્રકારની હોરર સ્ટોરી જોવા મળશે.

In Love All Over Again

રોમેન્ટિક ફિલ્મો જોવા નું પસંદ કરતા લોકો માટે નેટફિક્સ પર આ શાનદાર રોમેન્ટિક ડ્રામા રિલીઝ થવાનો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news